________________
૫/-I-I૩૨૨ થી ૩૨૫
૨૦૧ હોય. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિકને જાણવા. મધ્યમ સ્થિતિકમાં પણ એમ જ જણવું, પણ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે દશ પ્રદેશી સુધી જાણવું. પણ પ્રદેશની વૃદ્ધિ કરી.
જધન્ય સ્થિતિક સંખ્યાતી દેશી સ્કંધનો પ્રશ્ન. તેને અનંતા પયયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુરા, પ્રદેશ અને અવગાહનાણી ઢિાનપતિત, સ્થિતિથી તુલ્ય, વદિ અને ચાર સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શિતિકમાં કહેવું. મધ્યમ સ્થિતિક તેમજ છે. પણ સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે.
જઘન્યસ્થિતિક અસંખ્યાતપદેશીક પુગલોનો પ્ર–ોના અનંતા પયયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશ અને અવગાહનાથી ચતુઃસ્થાનપતિત, સ્થિતિથી તુલ્ય, વણદિ અને ઉક્ત ચાર સ્પર્શ વડે છે રાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક છે. મધ્યમ સ્થિતિક પણ તેમજ છે. પણ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે.
જાન્યસ્થિતિક અનંતપદેશિક સ્કંધનો પ્રશ્ન-તેના અનંતા પયયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યાથિી તુલ્ય, પ્રદેશાથી છ સ્થાનપતિત, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી તુલ્ય, વણિિદ તથા આઠે સ્પણથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિક જાણવા. મધ્યમસ્થિતિક એમ જ છે. પણ સ્થિતિની ચતુઃસ્થાન પતિત.
જઘન્ય કાળા વણવાળા પરમાણુ પુદ્ગલનો પ્રશ્ન • તેના અનંત પચયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય-પ્રદેશ-અવગાહના તુલ્ય છે, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે, કાળા વપરાયથી તુલ્ય છે, બાકીના વર્ષો નથી. ગંધ,. રસ, બે અરથિી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વણવાળા પરમાણુમાં જણવું. મધ્યમ કાળાવણવાળામાં પણ તેમજ છે. પણ સ્વસ્થાનથી છ રસ્થાન પતિત છે.
જઘન્યકાળા વણવાળા દ્વિપદેશી કંધનો પ્રશ્ન • તેના અનંતા પચયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે, અવગાહનાથી કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, અધિક હોય તો પ્રદેશ અધિક છે. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, કાળા વપિયયિથી તુલ્ય, બાકીના વણિિદ અને ચાર સ્પર્શ વડે જ સ્થાનપતિત છે. એમ ઉત્કૃષ્ટ કાળા વણને જાણવા. મધ્યમ કાળા વણવાળામાં પણ તેમજ છે. પરંતુ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે યાવતું દશપદેશી કંધ સુધી જવું. પરંતુ અવગાહનામાં તે પ્રમાણે જ પ્રદેશવૃદ્ધિ કરવી.
જન્ય ગુણ કાળા સંખ્યાત પ્રદેશી કંધોનો પ્રથન • તેના અનંતા પયયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ અને અવગાહનાથી દ્વિસ્થાનપતિત
૨૦૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે, સ્થિતિથી ચતુઃસ્થાનપતિત છે. કાળા વર્ણ પર્યાયથી તુલ્ય છે. બાકીના વણિિદ અને ઉકત ચાર સ્પર્શ વડે જ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા પણ છે. મધ્યમ કાળા વણવાળા પણ એમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત હોય છે.
જઘન્યગુણ કાળા અસંખ્યાત પ્રદેશી ઢંધનો પ્રશ્ન - તેઓના અનંતા પર્યાયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે. પ્રદેશ અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. કાળ વપાયિથી તુલ્ય છે. બાકીના વદિ અને ઉક્ત ચાર સાથિી છ સ્થાન પતિત છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે. એ રીતે ઉત્કૃષ્ટકાળા વર્ણવાળા છે. મધ્યમ પણ એમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાનપતિત છે.
જદન્ય ગુણ કાળા અનંતપદેશી યુગલોનો પ્રશ્ન - તેના અનંતા પર્યાયિો છે. કેમકે- તેઓ પરસ્પર દ્રવ્યથી તુચ, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહનાથી ચાર સ્થાન પતિત, સ્થિતિ પણ તેમજ, કાળા વર્ણ પયયથી તુલ્ય, બાકીના વણદિ અને આઠ સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વણમાં જાણવું. મધ્યમ કાળા વર્ષમાં એમજ છે. પણ સ્વસ્થાનથી છ રસ્થાન પતિત છે.
એ પ્રમાણે નીલ, લાલ, પીળા, ધોળાબંને ગંધ, પાંચે રસની વકતવ્યતા પણ કહેવી. પણ સુગંધીવાળા પરમાણુ યુગલને દુધી ન કહેવા, દુધવાળાને સુગંધી ન કહેવા. એક રસમાં બીજા સો ન કહેવા.
જઘન્ય કર્કશ ગુણવાળા અનંતપદેશી સ્કંધનો પ્રશ્ન - તેના અનંત પર્યાયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છ સ્થાનપતિત, અવગાહના અને સ્થિતિથી ચતુરાનપતિત, વણદિ ચારથી છ સ્થાન પતિત છે. કર્કશ સ્પર્શ પયિથી તુલ્ય, બાકીના સાતે સ્પર્શ પયરય વડે ઇ સ્થાનપતિત છે. એ રીતે ઉત્કૃષ્ટ કર્કશ ગુણવાળાને જાણવા. મધ્યમ કર્કશ ગુણવાળાને તેમજ જાણવા. પણ આ સ્થાનની છ સ્થાન પતિત છે. એમ મૃદુ, ગુરુ લઘુ અમિાં પણ કહેવું.
જઘન્ય શતગુણવાળા પરમાણુ યુગલના પ્રશ્ન • તેના અનંતા પચયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય-uદેશ-અવગાહના રૂપે તુલ્ય છે. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણ-ગંધ-રસથી છ સ્થાન પતિત, શીત પથિી તુચ, ઉણ અર્થ નથી, નિષ્પ અને રુક્ષ સ્પર્શ પર્યાયિથી છ સ્થાન પતિત છે.
જદાન્ય શીતગુણવાળા દ્વિપદેશી યુગલોનો પન • તેના અનંત પયયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે, અવગાહનાથી કદાચ તુલ્ય, ન્યૂન કે અધિક છે. જે ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન, અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત હોય. વર્ણ, ગંધ, રસાયયિથી છ સ્થાન પતિત છે. શીતસ્પર્શથી તુલ્ય છે. ઉણ-સ્નિગ્ધ-સુક્ષ સ્પર્શ પર્યાયિથી છ