________________
પ/-I-/૧૫
૧૮૩
ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દન વડે જ સ્થાન પતિત છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોના કેટલાં પાયો છે ? ગૌતમ. આર્નતા. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! ઉત્કૃષ્ટ અવગાહનાવાળો એક નૈરયિક, બીજ નૈરયિકની અપેક્ષાથી દ્રવ્યાર્થ-uદેશાર્થ-અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિ વડે કદાચ જૂન, તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ
જૂન હોય, સંખ્યાતમો ભાગ, ન્યૂન હોય, અધિક હોય તો અસંખ્યાતમો કે સંખ્યાતમો ભાગ અધિક હોય, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ પયયથી, ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન-ત્રણ દર્શન વડે ઇ સ્થાન પતિત હોય
આજદાચ અનુત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોને કેટલાં પયયો છે ? ગૌતમ! અનંતા. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ ! જઘન્ય અનુcકૃષ્ટ અવગાહનાવાળો એક નૈરયિક, તેવા જ નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય હોય, અવગાહનારૂપે કદાચ હીન, તુલ્ય કે અધિક હોય. જે હીન હોય તો કદાચ અસંખ્યાતમો ભાગ કે સંખ્યાતમો ભાગ કે સંખ્યાતગુણ કે અસંખ્યાતગુણ હીન હોય છે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ યાવત્ અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિ વડે કદાચ હીન તુલ્ય કે અધિક હોય. જે હીન હોય તો અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ કે સંખ્યાતગુણ હીન હોય, જો અધિક હોય તો આ પ્રમેથી અધિક હોય, વણ-ગંધ-સ્માર્શ વડે, ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન-ત્રણ દર્શન વડે જ સ્થાન પતિત હોય, તેથી અજઘન્યાનકૃષ્ટને અનંત કા.
જઘન્ય સ્થિતિક નૈરયિકોને કેટલાં પર્યાયિો છે ? ગૌતમ અનંત ભગવત્ / એમ કેમ કહ્યું ? ગૌતમ ! જધન્યસ્થિતિક એક નૈરયિક, બીજ નૈરયિકની અપેક્ષાથી દ્રવ્યા અને પ્રદેશાણપતુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણ, ગંધ, સ, સ્પર્શ પયરય વડે, ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન-ત્રણ દશનો વડે જ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ અને અજઘન્ય અનુકૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોને માટે જાણતું. પણ સ્થાન અપેક્ષાઓ ચતુઃસ્થાન પતિત હોય છે.
ભગવાન ! જરાન્ય કાળા વાળા નૈરયિકોના કેટલા પાયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્ય કાળા વણવાજ એક નરયિકની અપેક્ષ બીજ નૈરયિકની અપેક્ષા દ્રષાર્થ અને પ્રદેશાપિણે તુલ્ય છે. અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળા વપિયથિ વડે તુલ્ય છે, બાકીના વણાંદિ વડે, મણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન-ત્રણ દર્શનથી છ રસ્થાનપતિત હોય છે. તે હેતુથી હે ગૌતમ! કહ્યું કે અનંતપયયિો છે.
એ પ્રમાણે ઉત્કૃષ્ટ અને આજધન્ય અનુકૃષ્ટ કૃષ્ણવર્ણવાળા નૈરચિકો માટે પણ જાણવું. પણ કાળા વર્ણ પર્યાયથી છ સ્થાન પતિત હોય છે, એ પ્રમાણે
૧૮૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ બાકીના વર્ષો અને ગંધાદિમાં જાણવું.
ભગવાન ! જઘન્ય અભિનિભિધોક જ્ઞાની નૈરયિકોને કેટલા પર્યાયો છે ? ગૌતમ! અનંતા પર્યાયો છે. ભગવાન ! એમ કેમ કહ્યું ? ગૌતમ! જઘન્ય આભિનિભોધિકાાની એક નૈરયિક, બીજ નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યર્થ - પદેશાર્થપણે તુલ્ય છે. અવગાહનાથી ચતુઃસ્તાન પતિત છે. વદિ ચાર વડે છ
સ્થાનપતિત છે. આભિનિભોધિક જ્ઞાનપથયિ વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન પયિો અને ત્રણ દર્શન વડે જ થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અને મધ્યમ આભિનિભોધિક જ્ઞાની નૈરસિકો માટે પણ તેમ જણાવું. પણ સ્વસ્થાનથી અભિનિભોધિકાન પયયો વડે જ સ્થાન પતિત છે. આ પ્રમાણે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની નૈરયિકો વિશે પણ જાણતું. પણ જેમને જ્ઞાન હોય, તેમને જ્ઞાન હોતું નથી. જ્ઞાનની જેમ અજ્ઞાન વિશે પણ કહેવું. પરંતુ જેને અજ્ઞાન હોય તેને જ્ઞાન હોતું નથી.
ભગવાન ! જઘન્ય ચક્ષુદની નૈરયિકોને કેટલા પચયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવન એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્ય ચક્ષુદનવાળો એક નૈરયિક, બીજા બૈરયિકની અપેક્ષાએ દ્રવ્યા-પ્રદેશાથરૂપે તુલ્ય છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી વ્યવસ્થાન પતિત છે. વણદિચાર, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વડે જ સ્થાનપતિત છે. ચક્ષુનિપર્યાય વડે તુલ્ય છે. અચÉરાન અને અવધિ દનિ, પયય વડે જ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અને મધ્યમ ચક્ષુર્દશનાળા પણ જાણવા. વસ્થાન અપેક્ષાઓ છ સ્થાનપતિત હોય છે. આ પ્રમાણે ચક્ષુ અને અવધિદર્શની પણ જણાવા.
• વિવેચન-૩૧૫ :
હવે જઘન્યાદિ અવગાહનાને આશ્રીને તે પ્રત્યેકના પયિોની સંખ્યા બતાવે છે. જઘન્ય અવગાહનાવાળા નૈરયિકને કેટલા પયયો કહ્યા છે ? ઈત્યાદિ પાઠ સુગમ છે. પણ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. જેમકે - દશ હજાર વર્ષની સ્થિતિવાળો જઘન્ય અવગાહનાવાળો નૈરયિક પહેલાં રનપભામાં હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિક સાતમી નરકમૃથ્વીમાં હોય છે. તેથી તેમને સ્થિતિ વડે ચતુઃસ્થાનકો ઘટે છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ગણદર્શન વડે જ સ્થાન પતિત છે. અહીં જ્યારે ગર્ભજ સંડ્રી પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યારે તે નાકાયુના દવાના પ્રથમ સમયે જ પૂર્વગૃહીત દારિક શરીરનો ત્યાગ કરે છે. તે જ સમયે સમ્યગૃષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને ત્રણ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી વિગ્રહ કે અવિગ્રહ ગતિથી ઉત્પત્તિસ્થાને જઈને વૈક્રિયશરીરનો સંઘાત કરે છે. જે સંમૂર્ણિમ અસંજ્ઞી પંચે તિર્યંચ નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેને તે સમયે વિભંગ જ્ઞાન હોતું નથી, માટે જઘન્યાવગાહનાવાળાને બે કે ત્રણ અજ્ઞાનો વિકલો જાણવા.
ઉત્કૃષ્ટ અવગાનાવાળા નૈરયિકને સ્થિતિ વડે હાનિ અને વૃદ્ધિના બળે