________________
૩)દ્વીપ૨૧૭ થી ૨૧૯
કર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
ચાર જલ હોય ? ગૌતમ ! તેમાં ઉસ્મૃિતોદક ન હોય, પણ પ્રખટોદક હોય કેમકે બધે સમઉદક હોય છે. ક્ષભિતજળ ન હોય પણ અક્ષભિતજળ હોય. કેમકે તેમાં ક્ષોભના હેતુરૂપ પાતાળકળશાદિનો અભાવ હોય છે. પણ તે પૂર્ણ હોય છે. સ્વપ્રમાણ ચાવતું જળથી પૂર્ણ, પરિપૂર્ણ ભૂતપણે ઉછળતા, વિશેષથી ઉછળતા અને પરિપૂર્ણ ભરણ તે સમભરઘટપણે છે.
ભદંત ! આ લવણસમુદ્રમાં ઉદાર મેઘો સંપૂર્ઝન અભિમુખ થાય છે, પછી સંપૂર્ષે છે, પછી પાણી વરસાવે છે ? હા, તેમ છે. -x- ભદંત ! એવું શા માટે કહેવાય છે કે બાહા સમુદ્રો પૂર્ણ અને પૂર્ણ પ્રમાણવાળા છે ? ગૌતમ ! બાહ્ય સમુદ્રોમાં ઘણાં ઉદયોનિક જીવો અને પદગલો જળપણે જાય છે અને જન્મે છે, અર્થાત ચોક જાયા છે . બીજા ઉત્પન્ન થાય છે. ચય-ઉપચય થાય છે. આ પુદ્ગલો પ્રતિ જાણવું. કેમકે ચયાપચય પગલોનો જ હોય.
હવે ઉદ્ધધ-પરિવૃદ્ધિ વિચારતા આ કહે છે – • સૂઝ-૨૨૦ -
ભગવાન ! લવણ સમુદ્રની ઉદ્ધધની પરિતૃદ્ધિ કઈ રીતે થાય છે ? ગૌતમ ! લવણ સમુદ્રના બંને પડખે ૫-૫ પ્રદેશ જઈને એક પ્રદેશની ઉદ્ધધ-પરિવૃદ્ધિ કહી છે. ૯૫-૯૫ વાલાણ ગયા પછી એક એક વાલાગની ઉઠે-પરિવૃદ્ધિ કહી છે, ૯૫-૯૫ ભિક્ષા ગયા પછી એક એક લિક્ષાની ઉદ્વેધ-પરિવૃદ્ધિ થાય છે. એ રીતે - ૯૫-૯૫ યવથી યવમધ્ય, અંગુલ, વિતસ્તિ, રત્તિ, કુક્ષી, ધનુષ, ગાઉં, યોજન, યોજનશત, યોજનસહસ્ર ઉદ્વેધ-પરિવૃદ્ધિ રણવી.
ભગવન ! લવણ સમુદ્રમાં ઉોધ પરિતૃદ્ધિ કયા ક્રમે થાય છે ? ગૌતમ ! લવણ સમુદ્રની બંને બાજુએ ૫-૯૫ પ્રદેશ જઈને ૧૬-પ્રદેશ પ્રમાણ ઉોધ પરિવૃદ્ધિ કહી છે. ગૌતમ! લવણ સમુદ્રની બંને બાજુ આ જ ક્રમથી યાવ4 - ૫ હજાર યોજન જઈને ૧૬,000 યોજનાની ઉોધ વૃદ્ધિ થાય છે.
• વિવેચન-૨૨૦ :
ભદંત ! લવણ સમુદ્ર ઉઠેધ-પરિવૃદ્ધિથી કેટલા યોજનનો કહ્યો છે ? થતુ જંબૂદ્વીપના વેદિકાંતથી, લવણ સમુદ્ર વેદિકાંતથી આરંભીને બંને તરફ લવણસમુદ્ર કેટલા યોજન મામા-મામાથી ઉઠેઘ-પરિવૃદ્ધિ પામે છે ? લવણ સમુદ્ર બંને પડખે ૯૫૯૫ પ્રદેશ જઈને પ્રદેશ ઉઠેધ-પરિવૃદ્ધિ કહી છે. - x - પછી ૫-૫ વાલાગ્ર જઈને એક વાલાણ ઉદ્વેધ પરિવૃદ્ધિથી કહેલ છે. એ પ્રમાણે લીક્ષા, યવમધ્યથી યોજનશત સુધી સૂત્રો કહેવા. પછી ૫,૦૦૦ યોજન જઈને હજાર યોજન ઉદ્વેધપરિવૃદ્ધિ કહેવી.
ધે ઐરાશિક સિદ્ધાંતથી ૯૫ યોજને કેટલી વૃદ્ધિ થશે, એ જાણવા માટે ૯૫,૦૦૦/૧૦૦૦/૯૫ આ ત્રણ રાશિઓની સ્થાપના કરવી જોઈએ. આદિ અને મધ્યની રાશિના ત્રણ ત્રણ શૂન્યનો છેદ ઉડી જતાં ૫/૧/૫ આ સશિ રહે છે. મધ્યરાશિ ૧-નો ત્યરાશિ ૫ થી ગુણન કરતાં ૫ ગુણનફળ આવે છે. તેમાં પ્રથમ રાશિ ૯૫નો ભાગ દેવાથી ભાગફળ એક આવે છે. અર્થાત્ એક યોજનની વૃદ્ધિ થાય છે.
તે માટે ગાથા પણ મૂકી છે.
- હવે ઉલ્લેધને આશ્રીને કહે છે - લવણ સમુદ્ર ઉભેધ પરિવૃદ્ધિથી કેટલો કહ્યો છે ? અત્ લવણ સમુદ્રના બંને કિનારાથી આરંભીને કેટલું-કેટલું દૂર જવાથી કેટલી-કેટલી જળવૃદ્ધિ થાય છે ? લવણ સમુદ્રના પૂર્વોક્ત બંને કિનારે સમતલ ભૂભાગમાં જળવૃદ્ધિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય છે અને આગળ સમતળથી પ્રદેશવૃદ્ધિથી જળવૃદ્ધિ ક્રમશઃ વધતા-વધતા ૯૫,ooo યોજન જતાં Boo યોજનની વૃદ્ધિ થાય છે. તેનાથી આગળ ૧૦,૦૦૦ ચોજનના વિસ્તાર હોમમાં ૧૬,૦૦૦ યોજનની વૃદ્ધિ થાય છે. - x - ૪ -
| લવણ સમુદ્રના બંને કિનારાથી ૫ પ્રદેશ પ્રસરેણુ જવાથી ૧૬ પ્રદેશની ઉત્સવ વૃદ્ધિ કહેવાઈ છે. ૯૫ વાલાણ જવાથી ૧૬ વાલાષ્ટ્રની ઉજોધવૃદ્ધિ થાય છે. એ રીતે ચાવતું ૯૫,૦૦૦ યોજન જવાથી ૧૬,૦૦૦ યોજનની ઉત્સધ વૃદ્ધિ થાય છે.
અહીં આ ઐશિક ભાવના છે - ૯૫,000 યોજન જવાથી ૧૬,ooo યોજનની ઉલ્લેધ વૃદ્ધિ થાય છે તો ૯૫ યોજન જવાથી કેટલી ઉસેધવૃદ્ધિ થાય ? ત્રણ રાશિની
સ્થાપના-૯૫,ooo/૧૬,ooo/૯૫. પ્રથમ અને મધ્યરાશિનો છેદ ઉડાડતા ત્રણ ત્રણ શૂન્ય ઉડી જશે. પછી ૫/૧૬/૯૫ની શશિ રહેશે. મધ્યમ સશિ ૧૬ને તૃતીય શશિ ૯૫ વડે ગુણતાં ૧૫૨૦ આવે છે. તેમાં પ્રથમ રાશિના ૯૫ વડે ભાગ કરતાં ભાગફળ ૧૬-આવે છે. અર્થાત્ ૫ યોજન જવાથી ૧૬ યોજનની જળવૃદ્ધિ થાય છે. આ સંબંધમાં વૃત્તિકારશ્રીએ બે ગાથા નોંધેલી છે.
આ રીતે ૫ યોજન જવાથી ૧૬ યોજન ઉોધ થાય, તો ૫ ગાઉ જવાથી ૧૬ ગાઉનો, ૯૫ ધનુષ જવાથી ૧૬ધનુષનો ઉલ્લેધ પણ સહજ જ્ઞાન થાય છે.
હવે ગોતીર્થ પ્રતિપાદનાર્થે કહે છે – • સૂત્ર-૨૨૧ -
ભગવન! લવણ સમુદ્રનું ગોતીર્થ કેટલું મોટું છે? ગૌતમાં લવણ સમુદ્રના બંને કિનારે ૫-૬૫ હજાર યોજનનું ગોતીર્થ છે. • • • ભગવન્! લવણ સમુદ્રનો કેટલો મોટો ભાગ ગોતીથિી વિરહિત કહેલ છે? ગૌતમાં લવણ સમુદ્રને ૧૦,૦૦૦ યોજન ત્ર ગોતીથિી વિરહિત છે. ••• લવણ સમુદ્રની ઉદકમા કેટલી મોટી છે? ગૌતમ ઉદકમળા ૧૦,૦૦૦ યોજનની છે.
• વિવેચન-૨૨૧ -
ભદંત ! લવણ સમુદ્રનું ગોતીર્થ કેટલું મોટું છે ? ગોતીર્થ • કમથી નીચ, નીચતર પ્રવેશમાર્ગ. ગૌતમ! લવણ સમદ્રના બંને પડખે જંબદ્વીપ વેદિકાંત અને લવણ સમુદ્ર વેદિકાંતથી આરંભીને ૫,000 યોજન ચાવતું ગોતીચ કહેલ છે.
ભદંત લવણ સમુદ્ર ગોતી વિરહિત ક્ષેત્ર કેટલું મોટું છે ? ગૌતમ ! લવણ સમુદ્રનું ૧૦,૦૦૦ યોજન ક્ષેત્ર ગોતીર્થરહિત છે.
| ભદંત ! લવણ સમુદ્રના વિસ્તારને આશ્રીને કેટલા પ્રમાણની મોટી ઉદકમાળા છે ? સમપાણીની ઉપરીભૂત ૧૬,000 યોજન ઉંચી કહેલ છે ? ગૌતમ ! ૧૦,૦૦૦