________________
૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
દ્વીપ/રર૧ યોજના ઉદકમાળા છે.
• સૂત્ર-૨૨૨,૨૨૩ -
રિર) ભગવન્! લવણ સમુદ્રનું સંસ્થાન કેવું છે ? ગૌતમ ગોતી. આકાર, નાવની આકારે, સીપ સંપુટ આકારે, અશ્વસ્કંધ આકારે, વલભી આકારે, વૃત્ત-વલયાકાર સંસ્થિત કહેલ છે. - - - ભગવન્! લવણ સમુદ્રના ચક્રવાલ વિડંભ કેટલો છે? પરિધિ કેટલી છે? ઉદ્વેધ કેટલો છે ? ઉત્સધ કેટલો છે ? સમગ્રથી કેટલો છે ? ગૌતમ લવણ સમુદ્રનો ચક્રવાલ વિર્ષાભ બે લાખ યોજન, પરિધિ ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક ન્યૂન, ઉંડાઈ ૧ooo યોજનઉત્સધ ૧૬,૦૦૦ યોજન, સમગ્રરૂપથી ૧૭,ooo યોજન પ્રમાણ છે.
રિ૩] ભાવના છે લવણ સમદ્રનો ચકવાત વિકંભ બે લાખ યોજના છે, પરિધિ-૧૫,૮૧,૧૩૯ યોજન કંઈક ન્યૂનાદિ છે તો ભગવાન ! તે લવણ સમુદ્ર જંબુદ્વીપને જળથી આપ્લાવિત કેમ કરતો નથી ? પ્રભળતાથી ઉત્પીડિત કેમ નથી કરતો ? અને તેને જળમગ્ન કેમ નથી કરતો ?
ગૌતમ! જંબુદ્વીપ દ્વીપમાં ભરત, ઐરાવત હોમોમાં અરિહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિધાધર શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકાઓ છે. ત્યાંના મનુષ્યો પ્રકૃતિથી ભક્ત, પ્રકૃતિવિનીત, પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પ્રતનું ક્રોધ-માન-માયા-લોભવાળા, મૃદુ-માર્દવ સંપન્ન, આલીન, ભદ્રક, વિનીત છે. તેમના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપ-હીપને જળ પ્લાવિત, પીડિત અને જળમન કરતો નથી. ગંગા-સિંધ-તારકતવતી નદીઓમાં મહદ્ધિક રાવતું પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ રહે છે. તેમના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને ચાવત જળમગ્ન કરતો નથી.
યુલ્લહિમવંત અને શિખરી વધિર પર્વતોમાં રહેતા મહર્તિક દેવના પ્રભાવથી. હેમવત-ઐરણ્યવત વર્ષોમાં મનુષ્યો પ્રકૃતિ ભદ્રક આદિ છે તેમના પ્રભાવથી. રોહિતાંશા, સુવર્ણકૂલા અને ત્યકૂલા નદીઓમાં રહેતી મહર્વિક દેવીઓના પ્રભાવથી. શબ્દાપાતી, વિકટાપાતી, વૃત્તવૈતાદ્ય પર્વતોના મહર્વિક દેવોના પ્રભાવથી. મહાહિમવંત, રુમિ વધિર પર્વતોના મહર્વિક દેવોના પ્રભાવથી. હરિવર્ષ અને અફવર્ષ ક્ષેત્રોમાં મનુષ્યો પ્રકૃતિથી ભદ્રક છે, ગંધાપાતિમાહ્યાવંતપયય વૃત્ત વૈતાદ્ય પર્વતોમાં રહેતા મહર્વિક દેવોમાં, નિષધ-નીલવંત વધિર પર્વતોમાં મહાદ્ધિક દેવો છે, આ પ્રમાણે બધાં દ્રહોની દેવીઓ કહેતી. પદ્ધહ, વિટિidહ, કેસરીવહ આદિમાં રહેતા મહર્વિક દેવોના પ્રભાવથી તથા પૂર્વ-પશ્ચિમ વિદેહ વર્ષમાં અરહંત, ચકવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિધાધર,. શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા, પ્રકૃતિભદ્રક મનુષ્યના પ્રભાવથી. શીતાશીતૌદાના જળમાં મહર્વિક દેવતા, દેવકુર-ઉત્તરકુરના પ્રકૃતિદ્ધિક મનુષ્યો, મેરુ પર્વત મહર્તિક દેવ, જંબૂ-સુદર્શનામાં જંબૂઢીપાધિપતિ નાદૈત નામે મહર્તિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને
જળથી લાવિત, ઉતપીડિત અને જળમગ્ન કરતો નથી.
અથવા હે ગૌતમ ! લોકસ્થિતિ, લોકાનુભાવ છે કે લવણ સમુદ્ર જંબૂદ્વીપને આલાવિત, ઉત્પીડિત, જળમગ્ન ન કરે.
• વિવેચન-૨૨૨,૨૨૩ :
ભદંત! લવણ સમુદ્ર કયા આકારે છે ? ગૌતમ ! તે ગોતીર્ય સંસ્થાન સંસ્થિતક્રમશઃ નિગ્ન, નિમ્નતર ઉદ્વેધના ભાવથી. નાવાસંસ્થિત - બંને તરફ સમતલ ભૂભાગની અપેક્ષા ક્રમથી જળવૃદ્ધિ સંભવથી ઉન્નત આકારત્વથી. શક્તિ સંપુટ સંસ્થાન સંસ્થિતઉદ્ધઘનું જળ અને જળવૃદ્ધિનું જળ એકત્ર મિલનની અપેક્ષાથી શુકિત સંપુટ સાદેશ્યત્વથી. અaછંધ સંસ્થિત - બંને પડખે ૯૫,ooo યોજન પર્યન્ત અશ્વસ્કંધની માફક ઉન્નતપણે ૧૬,૦૦૦ યોજન ઉંચી શિખાથી. વલભી સંસ્થિત-૧૦,000 યોજના પ્રમાણ વિસ્તારવાળી શિખા વલભીગૃહાકાર પ્રતીત થવાથી. તથા લવણ સમુદ્ર વૃત અને વલયાકાર સંસ્થિત છે કેમકે તેનું અવસ્થાન ચક્રવાલપણે છે.
હવે વિડંભાદિ પરિમાણ – ગૌતમ ! લવણ સમુદ્ર બે લાખ યોજન ચકવાલવિઝંભળી છે. ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક વિશેષ જૂના પરિધિથી કહેલ છે. ૧૦૦૦ યોજન ઉંડાઈ, ૧૬,૦૦૦ યોજન ઉંચાઈ, તથા ઉત્સધ અને ઉંચાઈ મળીને ૧૩,000 યોજન.
અહીં લવણ સમુદ્રની પૂર્વાચાર્યો વડે ઘનપતર ગણિત ભાવના કરાયેલ છે. તે સંપમાં આ રીતે - લવણ સમુદ્રના બે લાખ યોજન વિસ્તારમાંથી ૧૦,૦૦૦ યોજના કાઢી શેષ રાશિને અદ્ધ કરાય છે. તેનાથી ૯૫,ooo થાય છે. તેમાં પહેલાં કાઢેલા ૧૦,૦૦૦ ઉમેરતાં ૧,૦૫,૦૦૦ થાય છે. આ રાશિને કોટી કહે છે. આ કોટીથી લવણ સમુદ્રના મધ્યભાગવર્તી પરિધિ ૯,૪૮,૬૮૩ વડે ગુણન કરાય છે, તેથી પ્રતરનું પરિણામ મળે છે. તે આ - ૯,૬૧,૧૩,૧૫,000, આ અંગે વૃત્તિકારશ્રીએ મણ ગાયા પણ નોંધી છે.
ઘનગણિત આ પ્રમાણે છે - લવણ સમુદ્રની ૧૬,ooo યોજનની શિખા અને ૧000 યોજન ઉદ્વેધ, એ રીતે સર્વસંખ્યા - ૧૩,ooo યોજન થાય. તેને પૂર્વોક્ત પ્રતર પરિણામથી ગુણિત કરવાથી લવણસમુદ્રનું ઘનગણિત આવે છે. અને તે ગણિત ૧૬૯૩,૩૯૯૧,૫૫oo,0000 યોજન કહેલ છે.
આ સંખ્યાની ત્રણ ગાયા પણ વૃતિકારે નોંધી છે.
અહીં શંકા થાય છે કે – લવણ સમુદ્ર બધે સ્થાને ૧૭,000 યોજન પ્રમાણ નથી, મધ્યભાગે તો તેનો વિસ્તાર ૧૦,000 યોજન છે. પછી આ ઘનગણિત કઈ રીતે સંગત થાય છે ? આ સત્ય છે. પણ જ્યારે લવણશિખાની ઉપર બંને વેદિકાંતો ઉપર સીધી દોરી નાંખવામાં આવે તો જો અપાંતરાલમાં જલશૂન્ય ક્ષેત્ર બને છે. તે પણ કરણગતિ અનુસાર સજલ માની લેવાય છે. આ વિષયમાં મેરુ પર્વતનું ઉદાહરણ છે. તે સર્વત્ર ૧૧-ભાગ પરિહાનિરૂપ કહેવાય છે, પણ બધે આટલી હાનિ હોતી નથી. ક્યાંક કેટલી છે, ક્યાંક કેટલી. કેવળ મૂળથી લઈ શિખર સુધી દોરી નાંખતા