________________
દ્વીપ૦/૨૧૭ થી ૨૧૯
દેવ સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપ નામે દ્વીપો ક્યાં છે? ગૌતમ! દેવોદક સમુદ્રના પૂર્વ વેદિકાંતથી દેવોદક સમુદ્રમાં પશ્ચિમમાં ૧૨,000 યોજન જdઈ છે. તે જ ક્રમે યાવતું રાજધાની કહેવી. રાજધાની પોત-પોતાના દ્વીપની પશ્ચિમે દેવોદક સમદ્રમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી અહીં દેવોદકના ચંદ્રોની ચાંદ્રા નામે રાજધાનીઓ કહી છે. એ બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે સૂર્યના દ્વીપો પણ કહેવા. વિરોષ આ • દેવોદકના પશ્ચિમી વેદિકાંતથી દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજના ગયા પછી છે.
આ રીતે નાગ, યક્ષ, ભૂતાદિ ચારે દ્વીપ સમુદ્ર કહેવા.
ભગવાન ! સ્વયંભૂરમણદ્વીપના ચંદ્ધોના ચંદ્રદ્વીપ નામે દ્વીપો કયાં છે ? સ્વયંભૂરમણ દ્વીપના પૂર્વ વેદિકાંતથી સ્વયંભૂમણોદક સમુદ્રમાં ૧૨,ooo યોજના જવાણી છે. તે પ્રમાણે જ રાજધાનીઓ પોતાના દ્વીપની પૂર્વેથી સ્વયંભૂમણોદક સમુદ્રમાં પૂર્વમાં અસંખ્યાત યોજના ગયા પછી પૂર્વવત્ છે.
- એ પ્રમાણે જ સૂર્યદ્વીપો કહે. સ્વયંભૂરમણ દ્વીપના પશ્ચિમી વેદિકાંતથી છે, રાજધાની પોત-પોતાના દ્વીપોની પશ્ચિમે સ્વયંભૂરમણોદ સમુદ્રમાં અસંખ્યાત યોજના ગયા પછી બાકી પૂર્વવતું.
ભગવદ્ ! સ્વયંભૂરમણ સમુદ્રના ચંદ્ધોના ચંદ્રદ્વીપ ક્યાં છે ? સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ વેદિકાંતથી રવયંભૂમણ સમુદ્રની પશ્ચિમમાં ૧૨,૦૦૦ યોજના જઈને. બાકી પુર્વવતુ એ પ્રમાણે સૂર્યોના પણ જાણવા. સ્વયંભૂરમણના પશ્ચિમથી, સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વમાં ૧૨,000 યોજન જઈને છે. રાજધાની પોતાના દ્વીપની પૂર્વમાં સ્વયંભુમણ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન જઈને, આ સ્વયંભૂમણ ચાવતું ત્યાં સૂવિ છે.
[૧૮] ભગવાન ! લવણસમુદ્રમાં વેલંધર નાગરાજ, ખpu, અપ્પા, સિંહા, વિજાતી, જળનો હ્રાસ કે કૃદ્ધિ છે શું? હા, છે. ભગવન ! જે રીતે લવણસમુદ્રમાં વેલંધર નાગરાજ ચાવત્ હ્રાસવૃદ્ધિ છે, તે રીતે બહારના સમુદ્રોમાં પણ વેલંધરનાગરાજ, અધા, સીહા, વિજા, જળનો હ્રાસ કે વૃદ્ધિ છે ? ના, તે અર્થ સમર્થ નથી..
[૧૯] ભગવન! લવણસમુદ્રમાં શું ઉચ્છિત જળ, પ્રતટ જળ, સુમિત જળ, અશુમિત જળ છે ? ગૌતમ ! ઉફૈિત અને સુભિત જળ છે, પણ પ્રdટ અને સુમિત જળ નથી. - - - ભગવત્ ! જેમ લવણસમુદ્રમાં ઉછૂિત જળ છે પણ પ્રdટ જળ નથી, શુભિત જળ છે - પણ સુભિત જળ નથી, તે પ્રમાણે શું બહારના સમુદ્રોમાં - x - છે ? ગૌતમ! બાહ્ય સમુદ્રોમાં ઉચ્છિતોદક નથી • પણ પ્રસ્તટોદક છે, સુમિત જળ નથી - પણ સુમિત જળ છે. તે પૂણ, પૂર્ણપ્રમાણવાળા, વોલમાણ, વોસમાણ, સમભરઘડપણે રહેલ છે.
- ભગવતુ ! લવણસમુદ્રમાં ઘણો ઉદર મેઘ સંવેદિત, સંમૂર્છાિમ થાય છે અથવા વઈ વસાવે છે ? હા, છે. ભગવાન ! જેમ લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સંસ્વદિત-સંમૂર્જિત થાય કે વર્ષો વસાવે છે, તેમ બહારના સમુદ્રોમાં પણ • x • છે ? ના, તે અર્થ સમર્થ નથી. • • • ભગવન ! એમ કેમ કહ્યું- બાહ્ય સમુદ્રો. પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા, વોટ્ટમાણ, વોસમાણ, સમભરઘડિતપણે રહેલા છે ? ગૌતમ! બહારના સમુદ્રમાં ઘણાં ઉદકોનિક જીવો અને પુદગલો ઉંદકપણે આવે છે . જાય છે, ચય-ઉપચય પામે છે. તે કારણથી એમ કહ્યું કે બહારના સમુદ્રો પૂણ, પૂર્ણ પ્રમાણવાળા યાવતું સમભરઘડતપણે રહેલ છે.
• વિવેચન-૨૧૭ થી ૨૧૯ -
ભદેતા! દેવદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! દેવહીપના પૂર્વ વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,000 યોજન જઈને ત્યાં દેવદ્વીપના ચંદ્રોના ચંદ્રીપો છે. રાજધાની સ્વકીય ચંદ્રદ્વીપોની પશ્ચિમ દિશામાં તે જ દેવદ્વીપમાં અસંખ્યાત હજાર યોજના ગયા પછી દેવદ્વીપના ચંદ્રોની ચંદ્રા નામે રાજધાની, વિજયા રાજધાનીવત્ છે.
દેવદ્વીપના સૂર્યોના સૂર્યદ્વીપ નામે દ્વીપ ક્યાં છે ગૌતમ ! દેવહીપના પશ્ચિમ વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,000 યોજન જતાં છે. રાજધાની વકીય સૂર્યદ્વીપની પૂર્વ દિશામાં તે જ દેવદ્વીપમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી આવે છે.
- ભદંત ! દેવસમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપો ક્યાં છે ? ગૌતમ ! દેવસમુદ્રના પૂર્વ વેદિકાંતથી દેવસમુદ્રમાં પશ્ચિમ દિશામાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને • x • છે. રાજઘાનીઓ સ્વકીય ચંદ્રદ્વીપની પશ્ચિમ દિશામાં દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજને છે. દેવોદક સમુદ્રના સૂર્યોના સૂર્યદ્વીપો દેવોદક સમુદ્રના પશ્ચિમવેદિકાંત થકી દેવોદક સમદ્રની પૂર્વ દિશામાં ૧૨,૦૦૦ યોજન જઈને છે. રાજધાનીઓ પણ સ્વકીય સૂર્યદ્વીપોની પૂર્વદિશામાં દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન જઈને છે. એ રીતે નાગાદિ ચાર જાણવા.
દ્વીપગત ચંદ્ર-સૂર્યના ચંદ્રદ્વીપ, સૂર્યદ્વીપ અનંતરસમુદ્રમાં, સમુદ્રગતોમાં સ્વસમુદ્રમાં જ, રાજધાનીઓ દ્વીપગત ચંદ્ર-સૂર્યોના સ્વ-સ્વદ્વીપમાં, સમુદ્રગતોમાં સ્વ સમુદ્રમાં છે. મૂળ ટીકાકારે પણ કહે છે કે શેષ દ્વીપગત ચંદ્ર-સૂર્યના દ્વીપો અનંતર સમુદ્રમાં જાણવા. રાજધાની પૂર્વ કે પશ્ચિમ અસંખ્યાત દ્વીપ, સમુદ્રોમાં જઈને પછી બીજા સર્દેશ નામના દ્વીપમાં હોય છે. પણ તેમાં છેલ્લા આ પાંચ-છોડી દેવા - દેવ, નાગ, ચણા, ભૂત અને સ્વયંભરમણ, તેમના ચંદ્ર-સૂર્યોની રાજધાની બીજા દ્વીપમાં નથી. પણ પોતાના જ દ્વીપમાં અસંખ્યાત યોજન દૂર હોય છે. - ૪ -
ભદેત ! લવણસમુદ્રમાં નાગરાજ વેલંધર, એપાર • મસ્ય, કચ્છપ વિશેષ. હાસ અને વૃદ્ધિ જળના જ જાણવા. ભગવંતે કહ્યું - હા, હોય છે. • - • ભગવનું ! લવણ સમુદ્ર શું ઉચિછૂતોદક, પ્રખટોદક - પ્રdટ આકારપણે સ્થિત જળ જેનું છે છે. અર્થાત્ સર્વત્ર સમ-ઉદક. સુમિત જળ અને અભિત જળ હોય ? ગૌતમ ! ઉચિ9ત જળ, ક્ષભિત જળ હોય, બાકીના બે ન હોય. લવણસમુદ્ર માફક બહાના સમુદ્રોમાં ઉસ્કૃિતોદક આદિ ચાર જળ હોય ? ગૌતમ ! ઉચ્છિત જળ, ક્ષભિત જળ હોય, બાકીના બે ન હોય. લવણસમુદ્ર માફક બહારના સમુદ્રોમાં ઉસ્કૃિતોદક આદિ