________________
BJદ્વીપ૦/૨૦૫,૨૦૬
પ૯
ઉંચો, 130 યોજન અને એક કોશ પાણીમાં, મૂળમાં ૧૦રર યોજન લાંબોપહોળો, મધ્યમાં ૩ યોજના અને ઉપર ૪ર૪ યોજન લાંબો-પહોળો છે. પરિધિમૂળમાં ૩૩ર યોજનથી કંઈક જૂન, મધ્યમાં ર૨૮૬ યોજનથી કંઈક વિશેષ અધિક, ઉપર ૧૩૪૧ યોજનથી કંઈક જૂન છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર તyક ગોપુચ્છસંસ્થાન સંસ્થિત, સર્વ કનકમય, સ્વચ્છ રાવતું પતિરૂપ છે.
તે એક પાવર વેદિકા અને વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. બંનેનું વણન કરવું. ગોલુપ આવાસપર્વત ઉપર બહુ સમરમણીય ભૂમિભાગ છે યાવત ત્યાં દેવ-દેવી બેસે છે દિ.
તે ભહસમસ્મણીય ભૂમિભાગના બહુમધ્યદેભાગે એક મોટું પ્રાસાદાdયકા છે. જે દ્રા યોજન ઊંચુ, 30 યોજન લાંબુ-પહોળું છે. સપરિવાર સીંહાસન સુધી વન કરવું.
ભગવદ્ ! ગોસ્તૂપ આવાસ પર્વતને ગોતૂપ આવાસ પર્વત કેમ કહે છે ? ગૌતમ ગોતૂપ આવાસ પર્વતમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી નાની-નાની વાવડીઓ યાવતુ ગોખુષ વર્ણના ઘણાં ઉત્પલાદિ પૂર્વવત્ યાવતું ત્યાં મહર્વિક ગોસ્વપ નામનો પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ઝooo સામાનિકો યાવતું ગોસ્તૂપ આવાસ પર્વતનું અને ગોલ્ડ્રપ રાજધાનીનું આધિપત્યદિ કરતા યાવત્ વિચરે છે. તે કારણથી યાવતુ નિત્ય છે.
રાજધાની પૃચ્છા - ગૌતમ! ગોરૂપ આવાસ પર્વતની પૂર્વે તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજ લવણ સમુદ્રમાં છે. પ્રમાણાદિ ભથે પૂર્વવતું.
ભગવાન શિવક વેલંધર નાગરાજનો દકાભાસ નામનો વાસ પર્વત ક્યાં છે ? ગૌતમ જંબુદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે, લવણ સમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી શિવક વેલંધર નાગરાજનો હકાભાસ આવાસપર્વત છે. ગોસ્વપની જેમ જ પ્રમાણ કહેવું. વિશેષ એ કે – સર્વ અંકમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે ચાવતું અર્થ કહેવો. ગૌતમ! દકાભાસ આવાસ પરત લવણ સમુદ્રમાં આઠ યોજનના ક્ષેત્રમાં ઘણણીને ચોતરફ આવભાસિત, ઉધોતીત, તાપિત, પ્રકાશિત કરે છે. શિવક નામે મહર્વિક દેવ યાવતુ શિવકા રાજધાની દકાભાસની દક્ષિણમાં છે, બાકી બધું કથન પૂર્વવત.
ભગવનું ! શંખ વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ જંબુદ્વીપ હીપના મેર પર્વતની પશ્ચિમે ૨,000 યોજન જdiાં આ શંખ વેલંધર નાગરાજનો શંખ આવાસ પર્વત છે. પ્રમાણાદિ પૂવવ4. મમ સર્વ રનમય, સ્વચ્છ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે ચાવતું અર્થ • ઘણી નાની નાની વાવડી વાવતુ ઘણાં ઉપલો શંખાભા-શખવશંખવણભાથી છે. શંખ નામે મહર્તિક દેવ યાવતુ રાજધાની-શંખ વાસપવતની પશ્ચિમે શંખા નામક રાજધાની છે. પ્રમાણાદિ પૂર્વવત.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ભગવન્! મનોસિલક વેલંધર નાગરાજનો ઉદકક્સીમા નામનો આવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુની ઉત્તરે લવણ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજના ગયા પછી મનોશિલક વેલંધર નાગરાજનો ઉંદકસીમા નામે આવાસ પર્વત છે. પ્રમાદિ પૂર્વવત વિરોધ એ કે - તે સર્વ ફટિકમય, સ્વચ્છ છે યાવતું અર્થ કહેવો - ગૌતમ ! દકસીમ વાસ પર્વત સીતા-સીતોદા મહાનદીઓના પ્રવાહ અહીં આવીને પતિહત થાય છે, તેથી તેને ઉદક્સીમ કહે છે યાવત નિત્ય છે. અહીં મનોશિલક નામે મહાદ્ધિક દેવ છે યાવતુ તે ત્યાં ૪ooo સામાનિક આદિનું આધિપત્ય યાવતું વિચરે છે.
ભગવન / મનોસિલક વેલંધર નાગરાજની મનોશિલા નામે રાજધાની કયાં છે ? ગૌતમ! દકસીમ આવાસ પર્વતની ઉત્તરે તિછ અસંખ્યાતદ્વીપ સમુદ્ર પછી બીજ લવણસમુદ્રમાં આ મનોલિક રાજધાની કહી છે. પ્રમાણ પૂર્વવત્ ચાવતું મનોશિલક દેa.
[૨૦] વેલંધરોના આવાસ પર્વત ક્રમશઃ કનકમય, અંકરનમય, તમય અને સ્ફટિકમય છે.
• વિવેચન-૨૦૫,૨૦૬ :
વેલંધર નાગરાજ કેટલા કહ્યા છે ? ચાર. તે આ છે – ગોસ્વપ, શિવક, શંખ, મનઃશિલાક. આ ચાર વેલંધર નાગરાજના કેટલા આવાસપર્વતો કહ્યા છે ? ગૌતમ ! એકૈકના ચોકૈક પ્રમાણે ચાર આવાસ પર્વતો છે. ગોતૂપ, ઉદકભાસ, શંખ, દકસીમ.
પ્રશ્ન સુગમ છે. ગૌતમ ! આ જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં લવણસમુદ્રમાં ૪૨,000 યોજન ગયા પછી ગોસ્વપ નાગેન્દ્ર નાગરાજનો ગોતૂપ નામે આવાસપર્વત કહેલો છે. તે ૧ર૧ યોજન ઉંચો ઈત્યાદિ પ્રમાણ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. તે ગોપુચ્છના આકારથી, સર્વચા જાંબૂનદમય, રવચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. તે પર્વત એક પાવરવેદિકા અને એક વનખંડથી ચારે દિશામાં સંપરિક્ષિપ્ત છે. વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન પૂર્વવત્.
ગોસ્વપ આવાસ પર્વતની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે, ત્યાં ઘણાં નાગકુમાર દેવો બેસે છે, સુવે છે આદિ. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક પ્રાસાદાવતુંસક છે. તે વિજયદેવના પ્રાસાદાવતુંસક સર્દેશ કહેવું. તે ૬રા યોજન ઉંચુ, ૩૧ી યોજન લાંબુ-પહોળું છે. પ્રાસાદ અને ઉલ્લોચ વર્ણન પૂર્વવત્ જાણવું.
તે પ્રાસાદાવતુંસકના બહુમધ્ય દેશભાગે એક મોટી સર્વ રનમયી પીઠિકા છે. તે યોજન લાંબી-પહોળી, બે ગાઉ જાડી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન છે, ભદ્રાસનથી પરિવૃત્ત છે.
ભગવદ્ ! “ગોતૂપ આવાસ પર્વત” એવું નામ કેમ છે ? ગૌતમ ! ત્યાં નાની-નાની વાવડી યાવતુ બિલપંક્તિમાં ઘણાં ઉપલો ચાવતું શતસહસપો ગોતૂપાભાવાળા - ગોતૂપાકારના - ગોસ્તૂપ વર્ણવાળા, ગોતૂપવણભાવાળા છે.