________________
દ્વીપ ૨૦૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
છે. પછી વાયુના ચલન સ્વભાવત્વથી કંપે છે. પછી પરસ્પર સંઘટને પામે છે. પછી મહા અભુત શક્તિક થઈ ઉપર અહીં-તહીં પ્રસરે છે. પછી બીજા વાયુ અને જળ પણ પ્રબળપણે પ્રેરાય છે. તે-તે દેશકાલોચિત મંદ-સીવ કે મધ્યમ ભાવના પરિણામને પામે છે. શેષ સુગમ છે - x • તે જળ ઉપર ફેંકાય છે.
• x તે લાપાતાળ, મહાપાતાળના નીચેના અને માધ્યમના વિભાગમાં ઘણો ઉદાર વાયુ સંસ્વદે છે, આદિ પૂર્વવત. - x - ત્યારે જળના ઉલ્લેપનો અભાવ છે. તે જ સ્પષ્ટતર કહે છે - અહોરાત્રિમાં બે વખત પ્રતિનિયત કાળ વિભાગમાં, પણ મધ્યમાં, ચૌદશ આદિ તિથિમાં અતિરેકથી તે વાયુ તથા જગત સ્વાભાવથી ઉદીરણા પામે છે. * * * * * પ્રતિનિયત કાળ વિભાગ સિવાય તે વાયુ ઉત્પન્ન થતો નથી. - X - X - તેથી એ પ્રમાણે છે ગૌતમ ! લવણસમુદ્રમાં ચૌદશ-આઠમ-અમાસ-પૂનમ તિથિમાં અતિ-અતિ વધે-ઘટે છે.
એ પ્રમાણે ચૌદશાદિ તિથિમાં અતિરેકથી જળવૃદ્ધિનું કારણ કહ્યું, હવે અહોરાત્ર મણે બે વખત જળવૃદ્ધિનું કારણ કહે છે –
• સૂમ-૨૦૩ :
ભગવત્ / લવણ સમુદ્ર નીશ મુહર્તામાં કેટલી વાર અતિશય વધે છે કે ઘટે છે ? ગૌતમ ! લવણ સમુદ્ર ત્રીશ મુહૂર્તામાં બે વખત અતિશય વધે છે કે ઘટે છે. ભગવન! એમ કેમ કહો છો કે લવણ સમુદ્ર બે વખત વધે કે ઘટે? ગૌતમ! પાતાળ કળશોમાં ઘણી ઉછળે ત્યારે સમુદ્રમાં પાણી વધે છે, જળથી . આપૂરિત રહે ત્યારે ઘટે છે. તેથી હે ગૌતમ! લવણ સમુદ્રમાં ત્રીશ મુહૂર્તોમાં બે વખત અતિ-અતિ પાણી વધે છે કે ઘટે છે.
• વિવેચન-૨૦૩ -
ભદંત ! લવણસમુદ્ર ૩૦ મુહૂર્તોમાં દિવસના કેટલી વાર અતિ-અતિ વધે કે ઘટે ? બધું સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ એ કે નીચેના અને મધ્યમ મિભાગમાં વાયુ સંક્ષોભથી જળ ઉંચે ફેંકાય અને વાયુ સ્થિર થતાં ફરી પાણી નીચે ઉતરતા ઘટાડો થાય.
હવે લવણશિખા વક્તવ્યતા કહે છે – • સૂઝ-૨૦૪ :
ભગવન લવણશિખા ચકવાલ વિકંભથી કેટલી છે ? અતિશયથી કેટલી વધે છે કે ઘટે છે ? ગૌતમ! લવણશિ ચક્રવાલ વિÉભથી દશ હજાર યોજના છે અને દેશોન અદ્ધ યોજના સુધી તે વધે છે અથવા ઘટે છે. • - - ભગવાન ! લવણસમદ્રની અભ્યતર વેળ કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે ? કેટલા નાગકુમારો બાહ્ય વેળાને ધારણ કરે છે ? કેટલા હાર નાગકુમારો અગ્રોદકને ધારણ કરે છે?
ગૌતમ / ૪૨,ooo નાગકુમારો અભ્યતર વેળાને, છર,ooo નામ બાહ્ય વેળાને અને ૬૦,ooo નાગ આગ્રોદકને ધારણ કરે છે. એ રીતે બધાં મળીને ૧,૩૪,૦૦૦ નાગકુમાર દેવો કહ્યા છે.
• વિવેચન-૨૦૪ -
ભદંત! લવણશિખા ચક્રવાલ વિઠંભથી કેવડી છે ? કેટલી અતિશયથી વધે કે ઘટે છે ? ગૌતમ ! લવણશિખા સર્વતઃ ચકવાલ વિકુંભથી સમપ્રમાણ ૧૦,ooo યોજન વિઠંભ ચક્રવાલરૂપથી વિસ્તારથી છે. બે ગાઉ પ્રમાણ અતિ-અતિ વધે છે કે ઘટે છે. અહીં ભાવના આ પ્રમાણે છે – - લવણસમુદ્રમાં જંબૂદ્વીપ અને ધાતકીખંડ દ્વીપથી પ્રત્યેક ૯૫-૯૫ હજારે ગોતીર્થ છે. ગોતીર્થ - તડાવ આદિવતું પ્રવેશ માર્ગ રૂપ નીયો, નીચતર ભૂદેશ, મધ્યભાગનો અવગાહ ૧૦,000 યોજન વિસ્તાર છે. ગોતીર્થ જંબૂદ્વીપ અને ધાતકીખંડની વેદિકાંત સમીપે અંગુલનો અસંખ્યાત ભાગ છે. પછી સમતલ ભૂભાગથી આરંભીને ક્રમથી પ્રદેશ હાનિથી ત્યાં સુધી નીચવ, નીચતરવ કહેવું જ્યાં સુધી ૯૫,૦૦૦ યોજન થાય. ૯૫,૦૦૦ સુધી સમતલ ભૂ ભાગની અપેક્ષા ૧૦૦૦ યોજન ઉંડાઈ છે તેથી જંબૂદ્વીપ અને ધાતકીખંડ વેદિકાની પાસે તે સમતલ ભૂભાગમાં જળવૃદ્ધિ અંગુલના અસંખ્યાત પ્રમાણ થાય, ત્યાંથી આગળ સમતલ ભૂભાગમાં પ્રદેશવૃદ્ધિથી જળવૃદ્ધિ ક્રમશ: વધતી એવી જાણવી. • x • અહીં સમતલ ભૂભાગ અપેક્ષાએ 900 યોજન જળવૃદ્ધિ થાય છે. અર્થાત સમતલ ભૂ ભાગથી ૧ooo યોજન ઉંડાઈ છે અને તેની ઉપર ઉoo યોજનની જળવૃદ્ધિ થાય છે. મધ્યભાગે • x • ૧૬,૦૦૦ ચોજનની જળવૃદ્ધિ થાય. પાતાળ કળશગત વાયુના ક્ષોભિત થવાથી તેની ઉપર એક અહોરાકમાં બે વખત કંઈક ન્યૂત બે કોશ પ્રમાણ અતિશયરૂપમાં દકની વૃદ્ધિ થાય છે અને જ્યારે પાતાલકલશનો વાયુ ઉપરાંત હોય છે, ત્યારે જળવૃદ્ધિ થતી નથી.
આ વાત માટે વૃત્તિકારે ત્રણ ગાયા પણ નોંધેલ છે.
હવે વેલંધર વક્તવ્યતા કહે છે – ભદંત! લવણસમુદ્રની આત્યંતરિકીજંબૂડીપાભિમુખ વેલા - શિખર ઉપરનું જળ, શિખા-આગળ પડતું હોય તેને કેટલા હજાર ભવનપતિકાયાંતવત નાગકુમાર - નાગો ધારણ કરે છે ? કેટલાં બાહ્યઘાતકીખંડાભિમુખ વેલાને ધાતકીખંડમાં પ્રવેશતી રોકે છે ? કેટલાં અગ્રોદક-દેશોન યોજનાદ્ધ જળથી ઉપર વધતાં જળને ધારી રાખે છે ? ગૌતમ ! ૪૨,ooo નાગકુમારો અત્યંતર વેળાને ધારે છે આદિ સૂત્રાર્થવ કહેવું. - - આ પ્રમાણે મેં તથા બીજા બધાં તીર્થકરોએ કહેલ છે.
• સૂત્ર-૨૦૫,૨૦૬ :
[૨૦] ભગવન ! વેલંધર નાગરાજ કેટલા કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ - ગોપ, શિવક, શંખ અને મનઃશિલાક.
ભગવાન ! આ ચાર વેલંધર નાગરાજાના કેટલા આવાસ પર્વતો છે ? ગૌતમ! ચાર. ગોસ્વપ, ઉદકભાસ, શંખ, દકસીમા.
ભગવાન ! ગોસ્વપ વેલંધર નાગરાજનો ગોસ્તૂપ નામે આવાસ પર્વત કયા છે ? ગૌતમ ! જંબૂદ્વીપ-હીપના મેરુની પૂર્વે લવણ સમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી મોસ્તુપ વેલંધર નાગરાજનો આ આવાસ પર્વત છે. તે ૧૭ યોજના