________________
૩/દ્વીપ /૧૯૧ થી ૧૯૪
સર્દેશ સર્વે જાંબૂનદમય કહેવા. તેના ઉપર એક કોશ પ્રમાણનું જિનભવન પરમ રમ્ય છે. જંબુ/સુદર્શનાના બાર નામો આ પ્રમાણે છે –
૪૯
(૧) સુદર્શના - અતિ સુંદર અને નયન મનોહારી હોવાથી સુદર્શના કહે છે. - - (૨) અમોઘા - જેમ તેનું શોભન દર્શન, તેમ આગળ સ્વયં સૂત્રકાર ભાવશે. અમોઘ - અનિષ્ફળ, તેથી કહે છે – સ્વસ્વામીભાવને અંગીકાર કરી જંબુદ્રીપાધિપત્યને સફલ કરે છે. તેના સિવાય તે વિષયમાં સ્વામીભાવના અયોગથી અનિષ્ફળ છે.
(૩) સુપ્રબુદ્ધા - અતિશય પ્રબુદ્ધવત્ પ્રબુદ્ધા, મણિ-કનક-રત્નોથી અદા ઝગમગતી, સર્વકાળ ઉન્નિ. . (૪) યશોધરા - સકલ ભુવનવ્યાપી યશને ધારણ કરે તે યશોધરા, તેના કારણથી જ જંબૂદ્વીપનો યશ ત્રિભુવનમાં વ્યાપ્ત છે.
(૫) સુભદ્રા - શોભન ભદ્ર કલ્યાણ, સર્વકાળ કલ્યાણ ભાગિની, તેનો અધિષ્ઠાતા મહદ્ધિક દેવ હોવાથી તે કદી ઉપદ્રવગ્રસ્ત ન થાય. - - (૬) વિશાલા
-
- આઠ યોજન પ્રમાણ વિશાળ હોવાથી તે વિસ્તીર્ણા છે. - - (૭) સુજાતા - શોભન જન્મ જેણીનો છે તે. વિશુદ્ધ મણિ-કનક-રત્ન મૂલ દ્રવ્યતાથી જન્મદોષરહિતા. - - (૮) સુમણા - જેની પાસે મન શોભન થાય છે, તેને જોઈને મહદ્ધિકોના મન શોભન થાય.
(૯) વિદેહબૂ વિદેહ અંતર્ગત્ જંબૂદ્વીપના ઉત્તર કુરુક્ષેત્રમાં હોવાથી વિદેહ જંબૂ. (૧૦) સૌમનસ્યા - સૌમનસ્યનો હેતુ હોવાથી. તેને જોઈને કોઈનું મન દુષ્ટ થતું
નથી. - ૪ - (૧૧) નિયતા - સાશ્વતત્વથી સર્વકાળ અવસ્થિત. (૧૨) નિત્યમંડિત - સદા ભૂષણ વડે ભૂષિત હોવાથી. આ બાર નામો છે.
-
હવે સુદર્શના શબ્દની પ્રવૃત્તિનું નિમિત પૂછે છે - પ્રશ્ન સુગમ છે. ઉત્તર આ પ્રમાણે – અનાદંતા - અનાદર ક્રિયાને વિષયીકૃત શેષ જંબુદ્વીપગત્ દેવો, જેના વડે આત્માથી અત્યદ્ભુત મહકિત્વ જોવાથી અનાદંત. ભાવાર્થ આ રીતે – જેથી મહદ્ધિક અનાદંત નામે દેવ, ત્યાં વસે છે, તેથી - ૪ - ૪ - રાજધાની કથન પૂર્વવત્ છે.... આવા સ્વરૂપના જંબૂથી ઉપલક્ષિત હોવાથી તે જંબુદ્વીપ કહેવાય છે અથવા આ જંબુદ્વીપ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત છે તે દર્શાવે છે – જંબુદ્વીપમાં ઉત્તકુરુમાં - ૪ - ઘણાં જંબૂવૃક્ષો, જંબૂવન, જંબૂખંડ છે. અહીં વન - એક જાતીય વૃક્ષ સમુદાય, વનખંડ
- અનેક જાતીય વૃક્ષ સમૂહ. તેથી આ જંબુદ્વીપ કહ્યો છે.
હવે જંબુદ્વીપગત ચંદ્રાદિ સંખ્યા જણાવે છે
• સૂત્ર-૧૯૫ થી ૧૯૭ :
[૧૯૫] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રકાશૈલા હતા, પ્રકાશે છે કે પ્રકાશશે ? કેટલા સૂર્યો તપ્યા હતા, તપે છે કે તપશે ? કેટલાં નક્ષત્રોએ યોગ કરેલો, યોગ કરે છે કે યોગ કરશે? કેટલાં મહાગ્રહો ચાર ચર્ચા હતા, ચરે છે કે ચરશે. કેટલા તારાગણ કોડાકોડી શોભતા હતા, શોભે છે કે શોભશે ?
ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશેલા, પ્રકાશે છે અને પ્રકાશશે.
19/4
Чо
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
બે સૂર્યો તપેલા - તો છે - તપશે.
છોતેર નક્ષત્રોએ યોગ કર્યો છે - કરે છે - કરશે. ૧૭૬ ગ્રહો યાર ચર્ચા
છે - ચરે છે - સરશે.
[૧૯૬] ૧,૩૩,૯૫૦ તારાગણ કોડાકોડી - - - [૧૯] શોભ્યા છે, શોભે છે, શોભશે.
* વિવેચન-૧૯૫ થી ૧૯૭ :
સુગમ છે. એકૈક ચંદ્રપરિવારમાં ૨૮-નક્ષત્રો હોવાથી અહીં ૫૬-નક્ષત્રો કહ્યા. એ રીતે એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ જાણવા.
મુનિ દીપરત્નસાગરે સટીકાનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-માં જંબુદ્વીપાધિકાર પૂર્ણ