________________
દ્વીપ/૧૯૮ થી ર૦૦
# પ્રતિપત્તિ-3-“લવણસમુદ્રાધિકાર” $
- x = x x x =x -x - • સૂટ-૧૯૮ થી ૨૦૦ :
[૧૯૮] વૃત્ત અને વલયાકાર સંસ્થાન સંસ્થિત લવણ સમુદ્ર જંબૂદ્વીપ નામક દ્વીપને ચોતરફથી ઘેરી હેલ છે.
ભગવઝા લવણ સમઢ સમયકવાલ સંસ્થિત છે કે વિષમચકવાલ સંસ્થિત છે ગૌતમાં તે સમચકવાત સંસ્થિત છે, વિષમયકવાલ સંસ્થિત નથી.
ભગવન્! વણ સમુદ્રનો ચકવાલ વિર્લભ અને પરિધિ કેટલી છે? ગૌતમાં લવણ રામનો ચકવાત વિષ્ઠભ બે લાખ રોજન છે અને પરિધિ ૧૫,૮૧,૯૩૯ યોજનથી અધિક છે.
તે એક વરવેદિકા અને એક વનખંડી ચારે બાજુથી પરિવેષ્ટિત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું. તે પsdવર વેદિકા અદ્ધ યોજન ઊંચી, ૫oo ધનુષ પ્રમાણ પહોળી છે. લવણ સમુદ્ર સમાન તેની પરિધિ છે. બાકી વર્ણન પૂર્વવતુ. તે વનખંડ દેશોન બે યોજન છે યાવતું વિચરે છે.
ભગવત્ / સમુદ્રના કેટલા દ્વારો કહેલા છે ? ગૌતમ 7 ચાર, તે - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત.
ભગવત્ ! લવણ સમુદ્રને વિજયદ્વાર ક્યાં છે ? ગૌતમ ! લવણ સમુદ્રના પૂર્વ પત્તમાં અને પૂવ૮ ઘાતકીખંડની પશ્ચિમે શીતોદા મહાનદીની ઉપર લવણ સમુદ્રનું વિજ્યદ્વાર છે. તે આઠ યોજન પંચ, ચાર યોજન પહોળું, આદિ ભલું કથન જંજૂહીના વિજયદ્વાર સદેશ કરવું. રાજધાની પૂર્વમાં [અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી બીજ લવણ સમુદ્રમાં છે.
ભગવના લવણ સમુદ્રનું વૈજયંત નામક દ્વાર કયાં કહેલ છે ? ગૌતમ લવણ સમુદ્રના #િwી ચરમતિ, દક્ષિણ૮ ઘાતકીડની ઉત્તરે. બાકી બધું પૂવવ4. એ પ્રમાણે સ્મત હાર પણ ગણવું. વિશેષ આ - સીતા મહનદીની ઉપર કહેતું. એ રીતે અપરાજિત દ્વર છે. મx દિશા કહેતી.
ભગવન ! લવણ સમુદ્રના એક દ્વારથી બીજ દ્વારનું અભાધા અંતર કેટલું કહ્યું છે ગૌતમ
[૧૯] 3,૯૫,૨૮૦ યોજન અને કોસ લવણસમુદ્રના દ્વારોનું અબાધા અંતર કહેલ છે.
(૨eo] લવણ સમુદ્રના પ્રદેશો ઘાતકીખંડ દ્વીપને ધૃષ્ટ છે ભૂદ્વીપમાં કહા મુજબ તે અલાવો કહેવો.
ભગવાન ! લવણ સમુદ્રમાં જીવો મરીને ધાતકીખંડમાં જન્મે ? પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે ઘાતકીખંડમાંથી પણ કહેવું.
ભાવના વણ સમુહને લવણ સમુદ્ર કેમ કહે છે ગૌતમ લવણ સમુદ્રનું જળ અસ્વચ્છ, જવાનું. મારું લિંદ્ર, તારક, કટુક છે તે જળ ઘણાં
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ દ્વિપદ - ચતુપદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપોને માટે અપેય છે. કેવળ લવણસમુદ્રયોનિક જીવો માટે તે પેય છે. અહીં સુસ્થિત નામે મહર્વિક યાવતુ પલ્યોપમસ્થિતિક લવણાધિપતિ દેવ છે. તે ત્યાં સામાનિકો યાવતું લવન્સમુદ્રનું, સુસ્થિતા રાજધાનીનું બીજા પણ યાવત્ વિચરે છે, તે કારણથી છે ગૌતમ ! લવણ સમુદ્રને લવણ સમુદ્ર કહે છે. અથવા લવણ સમુદ્ર શાશ્વત યાવતું નિત્ય છે.
• વિવેચન-૧૯૮ થી ૨૦૦ :
લવણ નામે સમુદ્ર, વૃત્ત • વર્તુળ, પણ તે તો ચંદ્રમંડલવ પરિપૂર્ણ પણ હોય, તેથી કહે છે - વલયાકાર અર્થાત્ મધ્યમાં પોલાણયુકત જે સંસ્થાન, તેના વડે સંસ્થિત. બધી દિશામાં સામન્યથી જૈબૂદ્વીપને વીંટીને રહ્યો છે.
લવણ સમુદ્રનું સંસ્થાન • સમયકવાલ કહેલ છે. સર્વત્ર બે લાખ યોજના પ્રમાણથી ચકવાત. હવે ચકવાલ વિઠંભ આદિ પરિમાણને કહે છે - જંબુદ્વીપના વિકંભરી તે બમણું હોવાથી બે લાખ યોજન ચકવાલ વિઠંભ છે. ૧૫,૮૧,૧૩૯થી કંઈક વિશેષ યોજન પરિક્ષેપ છે. આ ગણિત ક્ષેત્રસમાસમાં જોવું..
લવણ સમુદ્ર એક પદાવર વેદિકા • આઠ યોજન ઉંચી, જમતી ઉપર છે તેવી અને એક વનખંડ વડે ઘેરાયેલ છે, તે પાવર વેદિકા અદ્ધયોજન ઉtઈ ઉચ્ચવથી, ૫૦૦ ધનુષ્પ વિઠંભથી, લવણ સમુદ્રના પરિધિ પ્રમાણવત્ પરિધિથી છે. વનખંડ દેશોના બે યોજન • x • વર્ણન જંબૂદ્વીપની પાવર વેદિકા અને વનખંડ મુજબ જાણવું.
હવે દ્વાર વક્તવ્યતા - લવણ સમુદ્રના હે ગૌતમ ! ચાર દ્વારો કહેલા છે. તે આ - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. લવણ સમુદ્રનું વિજય નામે દ્વાર કયાં છે ? ગૌતમાં લવણ સમુદ્રના પૂર્વપર્યન્તમાં ઘાતકીખંડ દ્વીપપૂવૃદ્ધિના પશ્ચિમ ભાગમાં શીતોદા મહાનદીની ઉપરના અંતરમાં વિજય દ્વાર છે ... આઠ યોજન ઉંચુ ઈત્યાદિ જંબુદ્વીપના વિજયદ્વાર સર્દેશ બધું કહેવું.
હવે વિજયદ્વારના નામનું કારણ કહે છે – ભગવત્ ! ક્યા કારણે વિજયદ્વાર, વિજયદ્વાર કહેવાય છે ? વિજયદ્વારે વિજય નામક મહર્તિક દેવ ચાવતું વિજયા રાજધાનીના અને બીજા ઘણાં વિજય રાજધાની રહીશ વ્યંતર દેવ-દેવીનું આધિપત્ય કરતો ચાવત્ રહે છે. તેના સ્વામિકવરી વિજય.
વિજયદેવની વિજયા રાજઘાની કયાં છે ? ગૌતમાં વિજયદ્વારની પૂર્વ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્રો ઈને બીજા લવણ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને, ત્યાં વિજયદેવની વિજય રાજધાની છે. તે જંબુદ્વીપની વિજયાવતુ જાણવી.
હવે વૈજયંતદ્વાર - લવણ સમુદ્ર, વૈજયંત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! લવણ સમુદ્રના દક્ષિણ પર્યાથી દક્ષિણાદ્ધ ઘાતકીખંડની ઉત્તરમાં છે. સર્વ કંઈ વક્તવ્યતા વિજયદ્વારવત જાણવી. માત્ર રાજધાની વૈજયંત દ્વાની દક્ષિણથી વણવી.
જયંતદ્વાર - લવણ સમુક્ત જયંતદ્વાર ક્યાં છે ? ગૌતમ ! લવણસમુદ્રના પશ્ચિમપર્વને પશ્ચિમાદ્ધ ધાતકીખંડની પૂર્વની શીતા મહાનદીની ઉપર છે. વિજયદ્વાસ્વત્ વક્તવ્યતા છે. માત્ર રાજધાની જયંતદ્વાની પશ્ચિમે કહેવી.