________________
૩/મનુષ્ય/૧૪૬ થી ૧૫૧
૧૨૧
આ અશકણિિદ ચાર દ્વીપોચી આગળ યથાક્રમે પૂર્વોતરાદિ વિદિશામાં ૮૦૦૮૦૦ યોજન પ્રત્યેકના લવણ સમુદ્રમાં જઈને ૮00 યોજન વિખંભ, સાધિક રપર૯ યોજન પરિધિ યુક્ત, વેદિકા અને વનખંડથી પરિસ્વરેલ અને જંબૂદ્વીપ વેદિકાંતથી ૮00 યોજન પ્રમાણાંતરથી ઉલ્કામુખ, મેઘમુખ, વિધુમુખ, વિધુત નામના ચાર દ્વીપો કહ્યા છે. એ રીતે આગળ - ૦૦ યોજન જતાં ૯૦૦ યોજન વિઠંભથી અને ૨૮૪૫ યોજન પરિધિથી જંબૂદ્વીપ વેદિકાંતથી ૯૦૦ યોજન પ્રમાણાંતરથી ઘનદંત, લટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે ચાર દ્વીપો ઉલ્કામુખાદિથી અનુક્રમે છે.
આ દ્વીપોનો અવગાહ, વિઠંભ, પરિધિના પરિમાણનો સંગ્રહ કરનારી છે ગાયા કહી છે - (૧) પહેલા ચતુકમાં અવગાહ, વિર્કભાદિ 300 યોજન છે, પછી ૧oo૧૦૦ વધતાં ૯૦૦ સુધી જાણવું. (૨) પહેલા ચતુકની પરિધિથી ૩૧૬ યોજન પરિધિ બીજાની અધિક છે, બીજા ચતુકથી આ જ ક્રમે આગળ-આગળ ૩૧૬ યોજન કહેવા.
એકોરુકાદિ ચતુર્કનો પરિક્ષેપ ૯૪૯ યોજન, હયકર્ણ ચતુર્કનો ૧૨૬૫ યોજન, આ ક્રમે ૩૧૬-૩૧૬ વધારતા સાતમા ચતુક ઉલ્કામુખાદિની પરિધિ-૨૮૪૫ યોજન છે. ‘સાધિક' શબદ બધે જ જોડવો. આની વ્યાખ્યા કહે છે - અવITઈના - અવગાહ અને વિડંભ, વિઠંભના ગ્રહણથી આયામ પણ ગ્રહણ કQો. કેમકે બંને તુલ્ય પરિણામપણે છે. * * * * * પહેલા ચતુકમાં 300 યોજન છે, પછી ૧૦૦-૧૦૦ યોજન, બીજા ચતુકથી વધારતા જતાં સાતમા ચતુર્કીમાં ૯૦૦ યોજન થયા.
પહેલા દ્વીપ ચતુર્કની પરિધિના પરિમાણથી બીજા દ્વીપ ચતુર્કની પરિધિનું પરિમાણ ૩૧૬ યોજન અધિક છે. આ પ્રકારે બાકીના દ્વીપચતુકોની પરિધિનું પરિમાણ પૂર્વ-પૂર્વના ચતુક કરતાં આટલું અધિક-અધિક જાણવું. * * * * * * * આ પ્રમાણે પૂર્વે જણાવ્યા મુજબ • x • પહેલા ચતુક એકાટુકાદિમાં પરિધિ સાધિક ૯૪૯ યોજના
અને ઉલ્કામુખાદિ સાતમાં ચતુકમાં અનુક્રમે ૩૧૬-૩૧૬] ૨૮૪૫ યોજન થશે. અહીં fસમfો શબ્દથી બધામાં કંઈક વિશેષાધિક એમ ‘પરિધિ' સાથે જોડવું.
આ પ્રમાણે હિમવતુ પર્વતમાં ચારે દિશામાં રહેલ સર્વ સંચાથી ચઢાવીશ દ્વીપો છે. એ રીતે હિમવત તલ્ય વર્ણ પ્રમાણ, પાદ્ધહ પ્રમાણ આયામ-વિકુંભ અવગાહ પંડરીક દ્રહ ઉપશોભિત શિખરિણી પર્વતે પણ • x • ચોક્ત પ્રમાણ ચારે વિદિશામાં
કોકાદિ નામે - X • ૨૮ દ્વીપો જાણવા. •x • x • બધું દક્ષિણવત્ જાણવું. માત્ર શાદ ઉત્તર કહેવો. આ રીતે અંતર દ્વીપની સર્વ સંખ્યા-પ૬-થઈ. આ તદ્વીપો કહ્યા.
આ રીતે અકર્મભૂમક અને કર્મભૂમક મનુષ્યોની સૂચના સૂમકારે આપી, પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું તેમ કહ્યું..
મુનિ દીપરત્નસાગરે કરેલ | પ્રતિપત્તિ-૩-મનુણાધિકારનો સટીકાનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ @ પ્રતિપત્તિ-૩-“દેવાધિકાર” છે.
- X - X - X - X - આ પ્રમાણે મનુષ્યો કહ્યા, હવે દેવોને કહે છે - • સૂત્ર-૧૫ર થી ૧૫૫ -
[૧૫] તે દેવો કોણ છે ? ચાર ભેદે છે, તે આ - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક.
[૧૫] તે ભવનવાસી શું છે ? દશ ભેદે કહેલા છે - અસુરકુમારદિ, જેમ પ્રજ્ઞાપનાપદમાં દેવોના ભેદો કહ્યા છે, તેમ કહેવા યાવતુ અનુત્તરોપાલિકો પાંચ ભેદે કહ્યા છે - વિજય, વૈજયંત, યાવત સાર્થસિદ્ધક. આ અનુત્તરોપાતિ કહ્યા.
[૧૫૪] ભગવન ! તે ભવનવાસી દેવોના ભવનો ક્યાં કહ્યા છે ? ભગવન ! ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્યવાળી રાપભા પૃedીમાં ઈત્યાદિ પ્રજ્ઞાપના સૂબાનુસાર ચાવતું ભવનાવાસ કહેવું. ત્યાં ભવનવાસી દેવોના ,૭૨,૦૦,૦૦૦ ભવનાવાસો કહેલા છે. ત્યાં ઘણાં ભવનવાસી દેવો વસે છે – અસુર, નાગ, સુવણદિ પ્રજ્ઞાપના મુજબ કહે છે.
[૧૫] ભગવાન ! આસુકુમાર દેવોના ભવનો કયાં કઇ છે ? એ પ્રમાણે પ્રજ્ઞાપનાના “સ્થાનપદ”માં કહ્યા મુજબ જાણવું યાવત્ વિચરે છે. ભગવાન ! દક્ષિણના અસુકુમાર દેવોના ભવનોની પૃચ્છા. સ્થાનપદ મુજબ ‘ચમર’ સુધી કહેવું. ત્યાં અસુરકુમારરાજ અસુકુમારેન્દ્ર વસે છે યાવત્ વિચરે છે.
- વિવેચન-૧૫ર થી ૧૫૫ -
તે દેવો ચાર ભેદે કહ્યા - ભવનવાસી આદિ. આ શબ્દોની વ્યુત્પત્તિ પ્રજ્ઞાપના ટીકાનુસાર જાણવી. તે ભવનવાસી દશ ભેદે કહ્યા છે – આ પ્રમાણે દેવોના પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપનાપદ માફક સવથિસિદ્ધના દેવો સુધી ભેદો કહેવા. હવે ભવનવાસી દેવોના ભવન-વસન પ્રતિપાદનાર્થે કહે છે - ભવનવાસીના ભવનો ક્યાં છે ? ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ભગવદ્ કહે છે –
ગૌતમ ! આ પ્રત્યક્ષ ઉપલખ્યમાન રત્નપ્રભાપૃથ્વીના ૧,૮૦,000 યોજન બાહથે જેનું છે તે. તેના ઉપર અને નીચેના એક-એક યોજન વજીને મધ્યના ૧,૭૮,ooo યોજનમાં ભવનવાસી દેવોના ૭,૭૨,૦૦,૦૦૦ ભવનો છે, તેમ મેં અને બીજા બધાં તીર્થકરોએ પણ કહેલ છે. તેમાં અસુરકુમારના ૬૪ લાખ, નાગકુમારના ૮૪-લાખ, સુપર્ણકુમાના-૨ લાખ, વિધુતુ-અગ્નિ-દ્વીપ-ઉદધિ-દિકરતનિત એ બધાં કુમારોના 9૬-9૬ લાખ, વાયુકમારોના-૯૬ લાખ ભવનો છે. એ રીતે સર્વ સંખ્યા થશે.
તે ભવનો બહારથી ગોળ, અંદી સમચતુરસ, અધdલ ભાગમાં પુણકર્ણિકા સંસ્થાન સંસ્થિત છે. ઉક્ત પ્રકારે ભવનવર્ણન કહેવું - જેમ પ્રજ્ઞાપનાના બીજા સ્થાન પદમાં કહ્યું છે. તે આ રીતે- તે ભવનોની ચારે તરફ ઉંડી અને વિરતીર્ણ ખાઈ અને પરિખા ખોદેલી છે. પ્રાકાર-અટ્ટાલક-કમાડ-તોરણ-પ્રતિદ્વાર-દેશભાગ વડે શોભે છે,