________________
દેવ/૧૫૨ થી ૧૫૫
૧૨૩
ત્યાં વિવિધ યંત્ર, શતદની, મુસલ, મુસંઢી આદિ છે. • X - X - X • ઈત્યાદિ સૂત્ર પાઠ વૃત્તિકારે નોંધ્યો છે, તેની વ્યાખ્યા -
df - અતિ વ્યક્ત. જે ખાઈ-પરીખાનું અંતર અતિ વ્યસ્ત છે તે ૩rfના. - X - X - વિપુલ - વિસ્તીર્ણ, ખીર - જે ખાઈ, પરિણાનો મધ્ય ભાગ પ્રાપ્ત નથી તે -x - x - પરિણા - ઉપર વિશાળ અને નીચે સંકુચિત. 3 - બંને તરફ સમ. • x x - ૩ટ્ટાન - પ્રાકારની ઉપર મૃત્યાશ્રય વિશેષ, કપાટ - પ્રતોલી દ્વાર - X - તોરણ, પ્રતિદ્વાર-મૂળદ્વારની અંદરના નાના દ્વાર.
નંત - ચંગ, શતબ • મોટી લાકડી કે મહાશિલા પાડે તો સૌ પુરુષોને હણે છે. મુરી • શસ્ત્ર વિશેષ, પરિવરિત-ચોતરફથી વેષ્ટિત, મધ્ય - બીજા વડે લડવું અશક્ય, અયોધ્યવથી કહે છે - સા - સર્વકાળ જય જેમાં છે, તે સદાજયસર્વકાળ જયવાળા તથા સર્વકાળ ગુપ્ત પ્રહરણ અને પુરુષ યોદ્ધા વડે, ચોતરફ નિરંતર પરિવરિત હોવાથી બીજા વડે સહન ન થતાં થોડાં પણ પ્રવેશનો અસંભવ છે. અડતાલીશ કોઠા વડે રચિત, ૪૮-વનમાળામાં સુસજ્જિત, ક્ષેમમય, શિવમય, કિંકર દેવોના દંડોથી ઉપરક્ષિત છે. તે ભૂમિ છાણાદિના ઉપલેપનચી લેપિત છે. ભીંત અને માળા ચૂના વડે સંમાર્જિત છે. મહિત - પૂજિત, ગોશીષ અને સરસકત ચંદનથી થાપા લગાવેલ છે.
જેમાં મંગલકળશો રખાયેલા છે તેવા ભવનો છે. તે ચંદનકળશો વડે શોભે છે એવા તોરણો છે, જે દ્વારના દેશભાગે રહેલા છે. તે ભવનો ઉપરથી નીચે સુધી લટકતી એવી લાંબી, વિપુલ અને ગોળાકાર પુષ-માળાઓથી યુક્ત છે. તથા પંચવર્ણીસુગંધોને છોડતા, પુujજ લક્ષણ પૂજા વડે યુક્ત, કાલાગરુ-પ્રધાન-કુંદરક-તુકના ધૂપની જે મઘમઘતી ગંધ, અહીં-તહીં ફેલાય છે, તેના વડે રમણીય, તથા જેની, શોભન ગંધ છે તે અને ઉત્તમ ગંધ છે, તેના વડે યુક્ત. તેથી જ ગંધવભૂત, સૌરભ્ય અતિશયથી ગંધદ્રવ્યગુટિકા સમાન છે.
[વળી તે ભવનો અપ્સરાઓના સમદાય વડે રમણીયપણે વ્યાપ્ત, તથા દિવ્ય વેણ-વીણા-મૃદંગોના શબ્દો વડે સમ્યક ક્ષોત્ર મનોહારિપણે પ્રકર્ષથી સર્વકાળ શબ્દ કરે છે. સમસ્ત રત્નમય, આકાશ અને સ્ફટિકવત્ સ્વચ્છ, ગ્લણ પુદ્ગલ સ્કંધ નિષ પટવતું, ઘેટલા પટવ મકૃણ, વૃષ્ટ, મૃટ, સ્વાભાવિક જ હિતવણી નિજ, આગંતુક મતના અસંભવથી નિર્મળ, કલંક કે કર્દમ રહિત, નિવય-નિરાવરણનિરપઘાત દિપ્તી જેની છે તેવા, સ્વરૂપથી પ્રભાવાળા, બહાર નીકળતા કિરણાલ, બહાર રહેલ વસ્તુને પ્રકાશ કરતા, મનને પ્રસક્તિકારિણી, દર્શન યોગ્ય-જેને જોતાં ચાને શ્રમ ન લાગે, બધાં જોનારના મનને પ્રાસાદ અનુકૂળતાથી અભિમુખ રૂપવાળા અર્થાતુ અતિ કમનીય, તેથી જ પ્રતિ વિશિષ્ટ રૂપવાળા અથવા પ્રતિક્ષણ નવી-નવી રૂપવાળા આ ભવનો છે.
* * અનંતર ઉકત ભવનોમાં ઘણાં ભવનવાસી દેવો રહે છે, તેને જાતિ
૧૨૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભેદથી કહે છે - અસુર, નાગ, સુવર્ણ આદિ દશ ભેદે છે. તેમના ચિહ્નો ક્રમથી આ રીતે - ચૂડામણિ, નાગની ફેણ, ગરુડ, વજ, પૂર્ણકળશથી અંકિતમુગટ, સિંહ, શ્રેષ્ઠ અશ્વ, શ્રેષ્ઠ હાથી, મગર, વર્તમાનક. તે ભવનવાસી દેવો સુરૂષ, મહદ્ધિક, મહાદ્યુતિક, મહાયશા, મહાબલી, મહાનુભાગ, મહાસૌખ્ય ઈત્યાદિ - X - X - દિવ્ય ભોગ ભોગવતા વિચરે છે.
મસુર • અસુરકુમાર, એ રીતે નાગકુમારાદિ દશ ભેદ. તેઓ અનુક્રમે ચૂડામણી આદિ ચિહ્નોથી યુક્ત છે. જેના મુગટમાં ચૂડામણિ ચિહ્ન છે તે ચૂડામણિ મુગટ રજની. એ રીતે વૃત્તિકારશ્રીએ અહીં દશે ભવનવાસીને તેમના પોત-પોતાના દર્શના ચિહ્નોથી ઓળખાવેલ છે. • x • વળી તે બધાં કેવા છે? તે કહે છે –
મુપ - જેમનું શોભનરૂપ છે તે - અત્યંત કમનીય રૂપવાળા. મહદ્ધિકાદિ વિશેષણ પૂર્વવતુ. હાર વડે વિરાજિત છાતી વાળા, કટક અને ગુટિત વડે ખંભિત ભુજાવાળા અંગદ, કુંડલ, મૃગંડ, કણપીઠ આભરણને ધારણ કરનારા, વિચિત્ર હસ્તાભરણ વાળા, વિચિત્ર માળા-મુગી યુક્ત, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરેલા, કલ્યાણકારી શ્રેષ્ઠમાળા અને અનુલપનના ધારક, દેદીપ્યમાન શરીરવાળા, લાંબી વનમાળાના ધારક, દિવ્ય એવા વર્ણ-ગંધ-સ્પર્શ-સંતનન-આકૃતિ-દ્ધિ-ધુતિ-પ્રભાછાયા-અર્ચિ-વેજ-લેશ્યા વડે દશે દિશાઓને પ્રકાશિત કરતા, સુશોભિત કરતા તેઓ સ્વસ્થાનમાં પોત-પોતાના લાખો ભવનો, પોત-પોતાના હજારો સામાનિકો, પોત-પોતાના બાયઅિંશકો, પોત-પોતાના લોકપાલો, અગ્રમહિષીઓ, સૈન્યો, સૈન્યાધિપતિઓ, આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં સ્વસ્વ ભવન-આવાસ-નગરીમાં વસતા ભવનવાસી દેવો અને દેવીઓનું - - - -
આધિપત્ય-અધિપતિકર્મ, રક્ષા કરતા. આ રક્ષા સામાન્યથી આરફાક કરે છે, તેથી કહે છે - પુરનો પતિ તે પુરપતિ, તેનું કર્મ તે પરોપત્ય અર્થાતુ બધાં આત્મીયોનું અગ્રેસરવ, તે અગ્રેસરવ નાયકવ અંતરથી પણ થાય. નાયક-તથાવિધ ગૃહચિંતક સામાન્ય પુરુષ પણ હોય, તેથી કહે છે – વામિત્વ - નાયકત્વ તે નાયકવ, પોષકત્વ વિના પણ થાય, તેથી કહે છે - માતૃત્વ - પોષકવ. તેથી જ મહતરકત્વ પણ મહારકત્વ, કોઈ આજ્ઞાવિકલને પણ સંભવે છે, તેથી કહે છે – આગેશ્વર અને સેનાપતિત્વ. સ્વ સૈન્ય પ્રતિ અદભૂત આજ્ઞા પ્રાધાન્ય. - X • સ્વયં પાલન કરતો.
Hવ - આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત - નિત્યાનુબંધી જે નૃત્ય, ગાન, તંત્રી-તાલ-ગુટિત જે વાજિંત્રો, કુશળ પુરુષો વડે વગાડાતું ઘનમૃદંગ. આ બધાંના મધુર સ્વ વડે દિવ્ય કે પ્રધાન શબ્દાદિ ભોગોને ભોગવતો ત્યાં રહે છે. - X - X -
અસુરકુમાર દેવોના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? એ પ્રમાણે સ્થાનપદમાં જે વક્તવ્યતા છે, તે કહેવી. - x - તે કથન કંઈક આવું છે -