________________
3/મનુષ્ય/૧૪૫
૧૧૯
૧૨૦
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨
વિશેષ આ - મનુષ્યો ૮૦૦ ધનુષ, ઉંચા કહેવા, ૬૪-પીઠ કરંડક, 9૯ અહોરાત્ર પોતાના સંતાનને પાળે, સ્થિતિ-જઘન્યથી દેશોના પલ્યોપમનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટ, પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાતભાણ • x - આભાષિક દ્વીપ ક્યાં છે ? મેરુ પર્વતની દક્ષિણે ઈત્યાદિ - X - X - સૂઝાઈ મુજબ જાણવું.
| દાક્ષિણાત્ય નાંગોલિક દ્વીપ કયાં છે ? ગૌતમ ! જેબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ઈત્યાદિ - X - X • સૂત્રાર્થ મુજબ છે.
વૈશાલિક દ્વીપ કયાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતના દક્ષિણ દિશામાં ઈત્યાદિ - x - x • સૂત્રાર્થ મુજબ છે.
• સૂત્ર-૧૪૬ થી ૧૫૧ -
[૧૪૬] ભગવન ! દાક્ષિણાત્ય હચકર્ણ મનુષ્યોનો હચકર્ણ નામક દ્વીપ ક્યાં છે ? ગૌતમ! એકોટક દ્વીપના ઈશાન ચરમાંથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજના ગયા પછી દાક્ષિણાત્ય હચકર્ણ મનુષ્યોનો હચકણ નામે દ્વીપ કહ્યો છે. ૪૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૨૬૫ યોજનથી અધિક તેની પરિધિ છે. તે એક પાવરવેદિકાથી મંડિત છે. તે પાવરવેદિકાથી મંડિત છે. શેષ સર્વ કથન એકોરુકદ્વીપ અનુસાર કરવું.
ભગવન! દાક્ષિણાત્ય ગજકર્ણ મનુષ્યોના દ્વીપનો પ્રશ્ન - ગૌતમ! આભાષિક હીપની દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી લવણ સમુદ્રમાં ૪૦૦ યોજન જdle શેષ ભઈ હયકર્ણ મુજબ કહેતું. એ પ્રમાણે ગોકર્ણ મનુષ્યની પૃછા. શાલિક દ્વીપના દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી લવણ સમુદ્રમાં ૪oo યોજન જતાં. બાકી હયકવતુ જાણવું. શપુલિકની પૃચ્છા. ગૌતમ ા નંગોલિક દ્વીપના ઉત્તરપશ્ચિમ ચરમાંતથી લવસમુદ્રમાં ૪ao યોજન જઈને
આદમુખની પૃચ્છા. જ્યકર્સ દ્વીપના ઉત્તર-પૂર્વી ચમતથી ૫oo યોજના જઈને દાક્ષિણાત્ય આદશમુખ મનુષ્યોનો આદર્શમુખ નામક દ્વીપ છે. ષoo યોજન લંબાઈ-પહોળાઈથી છે. અશ્વમુખાદિ ચાર દ્વીપ ૬oo યોજન આગળ જવાણી, અશ્ચકદિ ચાર દ્વીપ Boo યોજન જવાથી, ઉલ્કામુખાદિ ચાર દ્વીપ ૮૦૦ યોજન જવાથી, ઘનઈતાદિ ચાર દ્વીપ ૯oo યોજન જવાથી ત્યાં આવે છે.
[૧૪] એકોટક હીપાદિની પરિધિ ૯૪૯ યોજનથી કંઈક અધિક, હચકણદિની પરિધિ ૧૨૬૫ યોજનથી અધિક છે.
[૧૪૮] આદમુિખાદિની પરિધિ સાધિક ૧૫૮૧ યોજન છે. એ રીતે આ ક્રમશી ચાર-ચાર દ્વીપ એક સમાન પ્રમાણવાળા છે. અવગાહના વિદ્ધભ, પરિધિમાં ભેદ જમવો. વહેલા-બીજા-ત્રીજ ચતુકનું અવગાહન, વિર્ષાભ અને પરિધિનું કથન કરેલ છે. ચોથા ચતુર્કીમાં ૬oo યોજનનો આયામ-વિર્ષાભ, ૧૮૯૭ યોજનથી કંઈક અધિક પરિધિ છે. પાંચમાં ચતુર્કીમાં 300 યોજન આયામ વિદ્ધભ અને ૨૧૩ યોજનથી અધિકની પરિધિ છે. છઠ્ઠા ચતુર્કીમાં ૮૦૦ યોજન આયામ
વિભ અને રપર૯ યોજનથી અધિકની પરિધિ છે. સાતમાં ચતુર્કીમાં ૯oo યોજન આયામ-વિર્કભ, ૨૮૪૫ યોજનથી કંઈક અધિકની પરિધિ છે.
[૧૪] જેનો જે વિદ્ધભ છે, તે તેની અવગાહના છે. પ્રથમથી બીજાની અધિક-૩૧૬ યોજન, બાકી એ રીતે અધિક જાણતી.
[૧૫] આયુષ્યમાન શ્રમણ ! શેષ વર્ણન એકોરુકદ્વીપ માફક શુદ્ધદંત દ્વીપ પર્યન્ત સમજવું યાવતું તે મનુષ્યો, દેવલોકમાં ઉત્પન્ન થાય છે. • • • ભગવાન ! ઉત્તરીય એકોટક મનુષ્યોનો એકોટક નામક દ્વીપ કયાં છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરમાં શિખરી વધિર પર્વતના ઉત્તર-પૂર્વી ચમતથી લવણ સમુદ્રમાં 300 યોજન જઈને, એ પ્રમાણે જેમ દક્ષિણમાં કહ્યું તેમ ઉત્તરમાં પણ કહેવું. વિશેષ એ કે અહીં શિખરી વર્ષધરની વિદિશામાં સ્થિત છે, એમ કહેવું. એ રીતે શુદ્ધદંતદ્વીપ સુધી કહેવું..
[૧૫૧] તે અકર્મભૂમક શું છે? ત્રીશ ભેદે કહ્યા છે. તે આ • પાંચ હૈમવતમાં ઈત્યાદિ, જેમ “પ્રજ્ઞાપના પદ”માં છે, તેમ કહેવું યાવતુ પાંચ ઉત્તરકુરુ. આ અકર્મભૂમિકો કહ્યા.
તે કર્મભૂમિક શું છે? તે ૧૫-ભેદે છે, તે આ - પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ. તે સંડ્રોપથી બે ભેદે છે - આર્ય અને સ્વેચ્છ. એ રીતે “પ્રજ્ઞાપનાપદ” મુજબ કહેવું. યાવતું તે આર્યો કહ્યા. તે આ ગર્ભજ, આ મનુષ્યો કહ્યા.
• વિવેચન-૧૪૬ થી ૧૫૧ :
ભગવત્ ! હયકર્ણદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! એકોટક દ્વીપના પૂર્વ ચરમાંથી ઉત્તરપૂર્વ દિશામાં ઈત્યાદિ • x • સૂત્રાર્થ મુજબ જાણવું. એ રીતે આભાષિક દ્વીપના પૂર્વ ચરમાંતથી દક્ષિણ-પૂર્વ દિશામાં - x • x • ચાવત્ ગજકર્ણદ્વીપ છે. આ રીતે ગોકર્ણદ્વીપ * * * વૈશાલિકદ્વીપ - x • શકુલકર્ણ દ્વીપાદિ સૂઝાવતુ કહેવા.
આ આલાવા મુજબ [પહેલા અને બીજા ચતુક મુજબ] હચકણદિ ચાર દ્વીપ પછી યથાકમે પૂર્વોત્તરાદિ વિદિશામાં લવણસમુદ્રમાં પoo યોજના ગયા પછી ૧૫૮૧ યોજન પરિધિયુક્ત, પાવર વેદિકા અને વનખંડ મંડિત બાહ્ય પ્રદેશયુક્ત, જંબૂદ્વીપની વેદિકાના અંતથી ૫૦૦ યોજન પ્રમાણાંતરે આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ નામના ચાર દ્વીપો છે. • x -
આ આદર્શમુખાદિ ચાર દ્વીપ પછી યથાક્રમે પૂર્વોત્તર આદિ વિદિશામાં લવણસમુદ્રમાં ૬૦૦-૬૦૦ યોજના ગયા પછી સાધિક ૧૮૯૭ યોજનની પરિધિયુક્ત, વેદિકાદિથી પરિવૃત, જંબૂઢીપ વેદિાંતથી ૬૦૦ યોજન પ્રમાણાંતરે અશમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વાઘમુખ નામક ચાર દ્વીપો કહેવા. આ ચાર દ્વીપ પછી યથાક્રમે વરસાદ વિદિશામાં 900-900 યોજન લવણ સમુદ્રમાં ગયા પછી ૨૨૧૩ યોજનચી અધિક પરિધિ અને 300 યોજન વિથંભવાળા ઈત્યાદિ • x • x • અશકર્ણ, હરિકર્ણ, અકણ, કર્ણ પાવરણ નામના ચાર દ્વીપો જાણવા. * * * * *