________________
૧/-/૧૧/૧૪૨
- ૧૮૫
ક અધ્યયન-૧૧-“દાવદ્રવ” ક
= x xxx xx - o હવે ૧૧-માંની વ્યાખ્યા. પૂર્વની સાથે આ સંબંધ છે • પ્રમાદી-અપમાદીના ગુણની હાનિ-વૃદ્ધિ કહી, અહીં માર્ગ આરાધના-વિરાધના
• સૂત્ર-૧૪ર :ભગવા જે દશમાનો આ અર્થ છે, તો ૧-માંનો શું છે?
હે ભૂ! તે કાળે, તે સમયે રાજગૃહે ગૌતમે આમ પૂછયું - ભગવન્! જીવ કઈ રીતે આરાધક કે વિરાધક થાયગૌતમાં જેમ એક સમુદ્રના કિનારે દાવઢવ નામે વૃક્ષ હતું. તે કૃષ્ણવર્ણ યાવત ગુરુ રૂપ હતું. તે પુલમ્ફળ-હરિતતાથી મનોજ બી કે અતી શોભિત હતું. જ્યારે દ્વીપ સંબધી ઈષત પુરોનાd, પટવાd, મંદવાત, મહાવાત થાય છે, ત્યારે ઘણાં દાઉદ્ધવ વૃક્ષો, ઝાદિયુકત સાવ સ્થિર રહે છે. કેટલાંક દાવઢવ વૃક્ષો, જીર્ણ થઈ ગડી જાય છે. તેથી ખરી પડેલ પાંડુપુપુર-ફળ સુકત થઈ, શુક વૃક્ષ માફક શ્વાન થઈને રહે છે.
આ પ્રમાણે તે આયુષ્યમાન શ્રમણો . જે આપણા સાધુ-સાદની યાવત્ દીક્ષા લઈ, ઘwાં શમણાદિ ચારેના પ્રતિકૂળ વયનાદિને સમ્યફ રીતે સહે છે ચાવતું વિશેષરૂપે સહે છે, પણ ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના દુચના સક રીતે સાવ4 વિશેષરૂપે સહેdu kelી, તે દેશવિરાક છે.
આયુષ્યમાન શ્રમણો : જ્યારે સામુદ્રક ઈષતુ પુરોવાત યાવતું મહાવાત વાય છે, ત્યારે ઘwl દાવદ્રવ વૃક્ષો જીર્ણ થઈ, ઝડી યાવત્ પ્લાન થઈને રહે છે, કેટલાંક દાવદ્રવ વૃક્ષો, પુw યુકત થઈ ચાવ4 ઉપશોભિત થઈને રહે છે, તેમ જે આપણાં સાથ-સાદની, દીd લઈને ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના ઉપસને સારી રીતે સહે છે, પણ ઘણાં શ્રમણાદિ ચારેના નથી સહેતા, તેને મેં દેશ અારાધક કહા છે.
આયુષ્યમાતૃ મો : જ્યારે દ્વીપ કે સમુદ્ર સંબંધી ઈષતુ પુરોવાત યાવત્ મહાવાત વહેતો નથી, ત્યારે બધાં દાવઢવ વૃક્ષો જીર્ણ થઈ, ઝડે છે, એ રીતે હે જમણો કાવ4 પ્રવત્તિ થઈને, ઘણાં શમણાદિ ચારેના, ઘw અન્યતીર્થિક અને ગૃહસ્થોના દુર્વચન સમ્યફ રીતે સહેતા નથી, તેવા પુરુષને મેં સર્વ વિરાધક કહેલ છે.
અાયુષ્યમાતૃ શ્રમણો : જ્યારે દ્વીપ અને સમુદ્ર સંબંધી, ઈષ યુરોવાતાદિ ચાવતું વહે છે, ત્યારે બધાં દાવદ્રવ વૃક્ષો પમિત યાવતું સુશોભિત રહે છે. એ રીતે આપણાં જે સાધુસ્સાદની દીક્ષા લઈ ઘણાં શ્રમણાદિ ચારેના, ઘણાં અન્યતીર્થિક અને ગૃહસ્થોના હુવચનો સમ્યફ રહે છે, એવા પરષને મેં સરિાધક કહ્યો છે.
આ પ્રમાણે, ગૌતમ ! જીવો આરાધક કે વિરાધક થાય છે. હે ભૂ! ભગવંત મહાવીરે ૧૧- માંનો આ આર્ય કહો, તે હું કહું છું.
• વિવેચન-૧૪૨ ? બધું સુગમ છે. આરાધક-જ્ઞાનાદિ મોક્ષ માર્ગના વિરાઘક પણ તેનાજ.
૧૮૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ દીવિસ્ટગા-દ્વીપ સંબંધી. ઈષ-થોડો, પુરોવાત-સસ્નેહ વાત-પવન, અથવા પૂર્વ દિશાનો વાયુ. પચ્ચવાત * વનસ્પતિને હીતકર વાયુ અથવા પશ્ચિમી વાયુ. મંદ-ધીમે ચાલતો, મહાવાત-ઉદંડ વહેતો. અપેગઇવાન્કેટલાંક, થોડાં. જુણ-જીર્ણ, ઝોડ-ખાદિની ઝડવું. •x•x• અaઉત્વિય-બીજા તીર્થવાળા, દુર્વચનાદિ ઉપસર્ગોને સમ્યક સહેતા નથી. એવા પ્રકારનો પ્રય જ્ઞાનાદિ મોક્ષમાર્ગનો દેશ વિરાધક છે - જેમ દાવદ્રવ્ય વૃક્ષ સમૂહ સ્વભાવથી દ્વીપના વાયુ વડે ઘણાં દેશે સમૃદ્ધિ અનુભવે, દેશથી અસમૃદ્ધિ અનુભવે.
(૨) સમુદ્ર વાયુ વડે દેશથી અસમૃદ્ધિ અને દેશથી સમૃદ્ધિ. (3) આ બંને વાયુના અભાવે સમૃદ્ધિ અભાવ. (૪) બંનેના સદ્ભાવે સર્વ સમૃદ્ધિ. આ ક્રમે સાધુ કુતીર્થિક અને ગૃહસ્થોના દુર્વચનાદિને ન સહેતો ક્ષાંતિ પ્રધાન જ્ઞાનાદિ મોક્ષમાર્ગની દેશથી વિરાધના કરે, કેમકે શ્રમણાદિના બહુમાન વિષયોમાં દુર્વચનાદિ ખમવાથી બહતર દેશની આરાઘના છે. શ્રમણાદિના દુર્વચનાદિ ન સહે, પણ કુતીથિકાદિના સહે તે બહુ દેશનો વિરાઘક અને દેશથી જ આરાધના કરે છે, બંનેના ન રહે તે સર્વથા વિરાધનામાં વર્તે છે અને સહે તો સર્વથા આરાધના કરે છે.
આ જ વાત વિશેષ યોજનાથી ટુંકમાં આ રીતે - દાવદ્રવવન જેવા સાધુ, દ્વીષિયવાયુ તે શ્રમણાદિક સ્વપક્ષીય દુસહ વચનો. સામુદ્ધીવાયુ તે અન્યતીથિકાદિના કવચનોકુસુમાદિ સંપત્તિ તે શિવ માર્ગ આરાધના કમાદિ વિનાશ શિવમાર્ગ વિરાઘના. * x • સાઘર્મિક વયનોને સહેવા વડે ઘણી આરાધના, બીજાના ન સહેવા તે શિવમાર્ગની થોડી વિરાધના. ઈત્યાદિ - ૪ - શેષ વર્ણનનો ગાયાઈ ઉપર કહેવાઈ ગયા મુજબ જ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૧૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ