________________
૧/-/૧૦/
૧
૧૮૩
૧૮૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ • x • છાયા-પાણી આદિમાં પ્રતિબિંબ લક્ષણ કે શોભા, પ્રભા-ઉદ્ગમન સમયમાં, ઓયાએ-દાહ અપનયન આદિ સ્વકાર્ય કરણ શકિતચી, લેસ્યા-કિરણરૂપ, મંડલ વૃત.
ક્ષાંતિ આદિ ગુણની હાનિ-કુશીલ સંસર્ગ, સદ્ગરની અપર્યાપાસના, રોજ પ્રમાદ પદના સેવન, તથાવિધ ચાઆિવરણ કર્મના ઉદયથી થાય છે, તેના વિષીતપણાથી ગુણવૃદ્ધિ થાય છે. આ પ્રમાણે દ્વીયમાન જીવોને વાંછિત નિવણ સુખની પ્રાપ્તિ થતી નથી, તે અતર્ય છે.
કહ્યું છે - કણપક્ષના ચંદ્રની જેમ પ્રમાદ પર પદે પદે ઘટે છે, તે રીતે દ્રવ્યથી ઉગ્રહ-વિગ્રહ-નિરંજન પણ ઈયિતને ન પામે. ગુણથી વઘતા એવાને જ વાંછિતાર્યની પ્રાપ્તિ થાય છે. વિશેષ યોજના આ પ્રમાણે છે - જેમ ચંદ્ર, તેમ સાધુ, જેમ રાહુ ચંદ્રને અવરોધે, તેમ પ્રમાદ સાઘને અવરોધે છે. વણદિ ગુણગણ માફક કામાદિ શ્રમણ ધમાં જાણવો. જેમ પૂર્ણ એવો પણ ચંદ્ર, રોજ હાનિ પામતા, અંતે સર્વથા નાશ પામે છે. તેમ પૂર્ણ ચાસ્ત્રિી પણ કુશીલ સંગદિથી નાશ પામે છે. પ્રમાદી થયેલ સાધુ, પ્રતિદિન
માદિથી હાનિ પામે છે, પછી નષ્ટ ચારુિ થઈ દુ:ખને પામે છે, હીનગુણ પણ થઈને શુભગુરુ યોગાદિ જનિત સંવેગથી, વઘતા જતાં ચંદ્રની જેમ પૂર્ણસ્વરૂપ થાય છે,
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૧૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
ક અધ્યયન-૧૦-“ચંદ્ર” ક.
— xxxxo હવે દશમાં અધ્યયનની વ્યાખ્યા, તેનો પૂર્વની સાથે આ સંબંધ છે . પૂર્વે અવિરતિ વશવર્તી અને અવશવર્તીના અનર્ચ-અર્ચ કહ્યા. અહીં ગુણ-હાનિ વૃદ્ધિ લક્ષણ અનર્ચ-અર્સ પ્રમાદી-ચપમા કહે છે. • સૂગ-
૧૧ - ભગવના છે શ્રમણ ભગવતે નવમાં જ્ઞાત અદયયનનો આ અર્થ કહ્યો, તો દશમાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે?
હે જંબૂા તે કાળે, તે સમયે રાજગૃહનગરે સ્વામી પધાર્યાગૌતમસ્વામીએ પૂછયું - ભગવન્! જીવ કઈ રીતે વૃદ્ધિ કે હાનિ પામે છે?
હે ગૌતમાં જેમ કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો ચંદ્ર, પૂનમના ચંદ્રની અપેક્ષાઓ વ-સૌમ્યતા-નિધતા-કાંતી-દીતી. યુક્તિ-છાયા-પ્રભા-ઓજસ-લેયા અને મંડલથી હીન હોય છે. ત્યારપછી બીજનો ચંદ્ર, એકમના ચંદ્રની અપેક્ષાએ વર્ષ યાવ4 મંડલથી હીન હોય છે. ત્યારપછી ત્રીજનો ચંદ્ર, બીજના ચંદ્રની અપેક્ષાએ વર્ણ યાવતું મંડલથી હીન હોય છે. આ પ્રમાણે આ ક્રમથી હીન થતા-થતા યાવતું અમાસનો ચંદ્ર, ચૌદશના ચંદ્રની અપેક્ષાઓ વર્ણ ચાવત મંડલથી નષ્ટ હોય છે.
આ પ્રમાણે તે આયુષ્યમાન શ્રમણો ! જે આપણા સાધુ કે સાદdી યાવતું દીક્ષા લઈને અંતિ, મુકિત, ગુપ્તિ, આર્જવ, માઈલ, લાઘવ, સત્ય, તપ, ત્યાગ, અકિંચનતા, બહાચર્યવાસથી હીન થાય છે. ત્યારપછી ક્રાંતિ યાવતું બહાવિાસથી હીન, હીનતર થતો જાય છે. એ પ્રમાણે નિશે કમeણી ઘટતા-ઘટતા સાંતિ ચાવતું બ્રહ્મચર્યથી નષ્ટ થાય છે.
જેમ શુક્લ પક્ષના એકમનો ચંદ્ર, અમાસના ચંદ્રની અપેક્ષાએ વણ ચાલતું મંડલથી અધિક હોય છે. ત્યારપછી બીજનો ચંદ્ર, એકમના ચંદ્રની અપેક્ષાઓ વણ ચાવતું મંડલથી અધિકતર હોય છે. એ પ્રમાણે એ ક્રમથી વાતા-વધતા ચાવતુ પૂર્ણિમાનો ચંદ્ર, ચૌદશના ચંદ્રની અપેક્ષાએ વર્ણ યાવતું મંડલથી પ્રતિપૂર્ણ હોય છે.
આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો : યાવ4 dજ્યા લઇને tiતિ ચાવતું બ્રહ્મચર્યાસી અધિક થાય છે. પછી અધિકતર થાય છે, આ ક્રમે વધતા-વધતા ચાવતું બહાચયવાસથી પ્રતિપૂર્ણ થાય છે.
હે બ્રા આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે દશમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે હું તિને કહું છું.
વિવેચન-૧૪૧ -
બધું સુગમ છે. જીવોનું દ્રવ્યથી અનંતત્વ અને પ્રદેશથી પ્રત્યેકનું અસંખ્યાતપ્રદેશવથી અવસ્થિત પરિણામવવી, ગુણો વડે વધે અથવા ઘટે છે. પહેલા હાનિ કહી છે. પણિહાએ • અપેક્ષાઓ. વર્ણ-શુકલતા લક્ષણ, સૌમ્યતા-સુખ દર્શનીયપણે, નિગ્ધતા-અરૂક્ષતા, કાંતિ-કમનીયતા, દીપ્તિ-દીપન, જુત્તિ-આકાશ સંયોગથી યુક્તિ,