________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૨૪/-/૨૪/૮૬૦ અહીં કહેવા માત્ર પહેલા બે ચમકમાં અવગાહના જઘન્યથી એક ગાઉ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ કહેવી. ત્રીજ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં ત્રણ ગાઉ કહેલી. ચોથી ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને એક ગાઉં, પાછલા ગમકોમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને ત્રણ ગાઉં, બાકી સંપૂર્ણ પૂર્વવતું. - જે સંખ્યાત વષય સંજ્ઞી મનુષ્યથી ઉપજે તો, જેમ અસુરકુમારમાં સંજ્ઞીમનુષ્યથી કહ્યું. તે રીતે નવે ગમકો કહેવા. માત્ર સૌધર્મદિવની સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત.
ભગવન! ઈશાન દેવ ક્યાંથી આવીને ઉપજે? સૌધર્મ દેવ સમાન વક્તવ્યતા ઈશાન દેવની કહેવી. વિશેષ આ - અસંખ્યાત વષયક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિકને સૌધર્મમાં જે સ્થાને ઉત્પન્ન થનારની પલ્યોપમ સ્થિતિ કહી, તે અહીં સાતિરેક પલ્યોપમ કહેવી. ચોથા ગમકમાં અવગાહના જાણી ધનુણ પૃથકવ ઉત્કૃષ્ટથી સાતિરેક બે ગાઉં. બાકી તેમજ
અસંત વષયુક સંજ્ઞી મનુષ્યની સ્થિતિ તેમજ કહેી જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકની કહી છે. -- અસંખ્યાત વષયુકની અવગાહના પણ જે સ્થાને એક ગાઉ છે, ત્યાં સાતિરેક એક ગાઉ કહેલી.
સંખ્યાત વષયિક તિચિયોનિક મનુષ્યોની જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનારની કહી, તેમ સંપૂર્ણ નવે ગમકમાં કહેવી. માત્ર • ઈશાનની સ્થિતિ અને સંવેધ જાણી લેવા.
ભગવતી સનતકુમાર દેવ ક્યાંથી આવીને ઉપજે છે ? શર્કરાપભાઇની નૈરયિકોની સમાન કહેતો. ચાવતું - હે ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક જે સનકમર દેવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય બાકી પરિમાણાદિથી ભવાદેશ કર્યા તે જ વકતવ્યતા કહેતી, જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનાની કહી છે. માત્ર સનકુમારની સ્થિતિ અને સંવેધ ગણી લેવા. જેમ પોતાની કાળ જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેવી ત્રણે ગમકોમાં પહેલી પાંચ લેશ્યા કહેવી. બાકી પૂવલ.
જે મનુષ્યોથી આવીને ઉપજે ? શર્કાપભામાં ઉપજનાર મનુષ્યો માફક નવે ગમકો કહેવા, માત્ર સનતકુમારની સ્થિતિ સંવૈધ જાણવા.
ભાવના મહેન્દ્રક દેવો ક્યાંથી આવીને ઉપજે? સનકુમારની માફક મહેન્દ્ર દેવની વકતવ્ય કહેતી. વિશેષ એ - મહેન્દ્રની દેવની સ્થિતિ સાતિરેક રણવી. . - એ રીતે બહાલોક દેવની વકતવ્યતા છે. વિશેષ આ - બ્રહ્મલોકની સ્થિતિ અને સંવેધ ાણવા. એ રીતે સહસ્ત્રાર સુધી કહેતું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. * - લાંતકાદિની જઘન્યકાળ સ્થિતિક તિર્યચોનિકના ત્રણે ગમકમાં છ એ લેયા કહેવી. સંઘયણો બ્રહ્મલોક અને લાંતકમાં પહેલાં પાંચ, મહાશુક, સહસ્ત્રારમાં ચાર, તિર્યંચયોનિકોને અને મનુષ્યોને પણ કહેવું. બાકી પૂર્વવતુ.
ભગવન્! અનત દેશે ક્યાંથી આવીને ઉપજે છે? સહસ્રર દેવો માફક ઉપપાત કહેતો. વિશેષ એ • તિર્યચયોનિક છોડી દેવા. ચાવત
- ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્ય જે આનત દેવોમાં ઉપજવા યોગ્ય છે, તે મનુષ્યની વકતવ્યતા સહસારમાં ઉત્પન્ન થનારની માફક કહેતી. માત્ર સંઘયણ ત્રણ કહેવા. બાકી અનુબંધ સુધી પૂર્વવતુ. ભવાદેશથી જદાજથી ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી સાત ભ ગ્રહણ. કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથકત્વ અધિક ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વ કોડી અધિક પસાગરોપમાં કાળ રહે. એ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માબ સ્થિતિ, સંવૈધ જાણી લેવા. બાકી પૂર્વવતું.
એ પ્રમાણે અચુત દેવ સુધી જાણવું. માત્ર સંવેધ ગણી લેવો. ચાર સંઘયણોમાંથી આનતાદિમાં ત્રણ સંઘયાવાળા ઉપજે.
ભગવન! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવો ક્યાંથી આવીને ઉપજે? આ જ વકતવ્યતા સંપૂર્ણ કહેતી ચાવ4 અનુબંધ વિશેષ એ કે સંઘયણ પહેલું. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવ અને ઉત્કૃષ્ટથી પાંચ ભવ ગ્રહણ. કાલાદેશથી બે વર્ષ પૃથકવ અધિક ૩૧-સાગરોપમ જઘન્યથી અને ત્રણ પૂવકોડી અધિક ૬૬-સાગરોપમ ઉત્કૃષ્ટથી રહે. આ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો. મનુષ્યના નવે ગમકોમાં પ્રવેયકમાં ઉત્પન્ન મનુષ્યોના ગમક સમાન કહેવું. માત્ર સંઘયણ પહેલું.
ભગવન સાઈસિહદ્રક દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપત, વિજયાદિ દેવ માફક કહેવો. યાવતુ - હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી 31-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું વિજયાદિમાં ઉત્પન્ન થનાર માફક જાણવું. માત્ર ભવાદેશથી ગણ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથકવ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી બે પૂવકોડી અધિક 33-સાગરોપમ આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિકમાં જન્મ્યો હોય, તો આ જ વકતવ્યતા, માત્ર અવગાહના રનિ પૃથકત્ત, સ્થિતિ વર્ષ પૃથકત, બાકી પૂર્વવત્ કહેવું. સંવેધ જાણી લેવો.
તે જ પોતાની ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં જન્મ્યો હોય તો આ જ વકતવ્યતા. મધ્ય અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી પod ધન, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી પૂર્વ કોડી. બાકી પૂર્વવત ચાવતું ભવાદેશ, કાલાદેશથી જાન્ય 33-સાગરોપમ - બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ પણ તેમજ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. આ સવિિસિદ્ધક દેવોના ત્રણ ગમકો છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમસ્વામી વિચરે છે.
• વિવેચન-૮૬૦ :સૌધર્મ કો પલ્યોપમથી ઓછું આયુ ન હોય, તિર્યયને ઉત્કૃષ્ટથી ત્રણ