________________
૧૩/-/૬/૫૮૭,૫૮૮
૪૨
સાર્થવાહ વગેરે ધૂન્ય છે, જે ભગવંતને વાંદી, નમી, સેવે છે.
- જે શ્રમણ ભગવંત મહાવીર પૂવનિપૂર્વ ચાલતા, ગામ-ગામ યાવત્ વિચરતા, અહીં આવે,અહીં સમોસરે, આ વીતીભય નગરની બહાર મૃગવન ઉધાનમાં યથાપતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ વડે ચાવત વિચરે, તો હું ભગવંતનો વાંદીશ, નમીશ ચાવત (તેમની) પાસના કરીશ.
ત્યારે ભગવંત મહાવીર, ઉદાયન રાજાનો આવા પ્રકારનો મનોગત સંકલ્પ ચાવ ઉત્પન્ન થયેલ જાણીને ચંપાનગરીના પૂણભદ્ર ચૈત્યથી નીકળીને, યુવનિવ ચરતા, ગામગામ યાવતુ વિચરતા સિંધુસૌવીર જનપદમાં વીતીભય નગરના મૃગવન ઉધાનમાં પધાયાં, યાવતુ વિચરવા લાગ્યા. ત્યારે વીતીભય નગરના શૃંગાટક ચાવતું પર્ષદા પર્યાપાસે છે.
ભરે તે ઉદાયન રાજ આ વૃત્તાંત પ્રાપ્ત થd સ્ટ, સંતુષ્ટ થયો. રાવતું કૌટુંબિક પરોને બોલાવી આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનપિયો જલ્દીસી, વીતીભય નગરને અંદરથી-બહારથી જેમ કોણિકે ઉવવાઈ સૂત્રમાં કર્યું તેમ યાવત પર્યાપાસે છે પ્રભાવતી આદિ રાણીઓ પણ તે પ્રમાણે યાવતુ પયુપસે છે. ધર્મકથા થઈ.
ત્યારે તે ઉદાયન રાજા, ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળીને, અવધારીને, હસ્ટ-તુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંત મહાવીરને ત્રણ વખત ચાવતું નમીને, આ પ્રમાણે કહ્યું – ભગવતુ ! તે એમ જ છે, તે તેમ જ છે, યાવતુ જેમ આપ કહો છો. એમ કરીને વિશેષ કહે છે – હે દેવાનુપ્રિય અભિચિકુમારને રાજાપદે સ્થાપીને, પછી હું દેવાનુપિયની પાસે મુંડ થઈને યાવતું દીક્ષા લેવા ઈચ્છ છું. - - હે દેવાનુપિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારે તે ઉદાયન ચશ, ભગવંત મહાવીરે આમ કહેતા, હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વાંદી, નમીને પછી અભિષેક્ય હાથી પર આરૂઢ થઈને ભગવંત પાસેથી મૃગવન ઉધાનથી નીકળીને વીતીભય નગરે જવા નીકળ્યો.
ત્યારે તે ઉદાયન રાજાને આ પ્રકારે મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. નિશે અભિચિકુમાર મારો એક જ પુત્ર છે. તે ઈષ્ટ, કાંત છે યાવત દર્શનનું તો કહેવું જ શું ? જે હું અભિચિકુમારને રાજપદે સ્થાપીને ભગવંત મહાવીર પાસે મુંડ થઈને ચાવતુ દીક્ષા લઈશ, તો અભિચિકુમાર રાજ્યમાં, રાષ્ટ્રમાં યાવત જનપદમાં, માનુષી કામભોગોમાં મૂર્શિત-ગૃદ્ધ-ગ્રથિત-અષ્ણુપપm થઈને અનાદિ-અનંત દીકિાલીન ચાતુરંત સંસાર કાંતામાં ભ્રમણ કરશે - તેથી મારા માટે અભીચિને રાજ્યમાં સ્થાપી ભગવંત મહાવીર પાસે યાવતું દીક્ષા લેવી શ્રેયકર નથી. મારા માટે શ્રેયકર એ છે કે મારા નિજક ભાણેજ કેશીકુમારને રાજ્યમાં સ્થાપીને ભગવંત મહાવીર પાસે યાવતુ દીક્ષા લઉં.
ઉપર મુજબ વિચારીને વીતીભય નગરે પહોંચ્યા, પહોચીને નગરની વચ્ચોવચ્ચથી, જ્યાં પોતાનું ગૃહ, બાહ્ય ઉપસ્થાનશાળા છે, ત્યાં આવ્યો. આવીને આભિજેક્ય હાથીને ઉભો રાખ્યો. અભિષેકય હાથીથી નીચે ઉતર્યો. ઉતરીને સીંહાસન પાસે આવ્યો. આવીને ઉત્તમ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો, કૌટુંબિક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ પરોને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનપિયો ! જલ્દીથી વીતીભય નગરને અંદરબહારથી (શણગારી) યાવતું મારી આજ્ઞા પાછી સોંપો.
ત્યારે ઉદાયન રાજાએ બીજી વખત પણ કૌટુંબિક પ્રોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો / જલ્દીથી કેશીકુમારના મહાઈ આદિ રાજ્યાભિષેક જેમ શિવભદ્રકુમારમાં કહ્યું, તેમ કહેવું યાવતુ પરમાયુનું પાલન કરો, ઈટજનથી . સંપરિવૃત્ત થઈને સિંધુ સૌવીરાદિ ૧૬-જાનપદને, વીતીભયાદિ નગરને, મહરોનાદિ સજાને, બીજી પણ ઘણાં રાજા-ઈશ્ચરાદિને યાવતું આધિપત્ય કરતા, પાલન કરતાં વિચરો કહી જય-જય શબ્દો કર્યા.
ત્યારે તે કેશીકુમાર રાજ ચાવતું મહત્ યાવત્ વિયરે છે. ત્યારે તે ઉદયન રાજ કેશીરાજાને પૂછે છે. ત્યારે તે કૅશીરાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા. એ પ્રમાણે જેમ જમાલિમાં કહ્યું, તે રીતે અદમ્બહારી નગર સાફ કરાવી, ચાવત નિર્ધામણાભિષેકની તૈયારી કરી.
ત્યારે તે કેશીરાજ અનેક ગણનાયકથી યાવતુ પરીવરીને ઉદાયન રાજાને ઉત્તમ સિંહાસને પાભિમુખ બેસાડીને ૧૦૮ સુવર્ણ કળશ વડે એ પ્રમાણે જમાલિ માફક યાવતું આ પ્રમાણે કહ્યું - હે સ્વામી કહો, શું દઈએ?, શું આપીએr, આપને શેનું પ્રયોજન છે? ત્યારે તે ઉદયન રાજાએ કેશીરાજાને આમ કહ્યું - હે દેવાનુપિયાં હું ઈચ્છું છું કે • કૃત્રિકાપણથી એ રીતે જમલિ માફક કહેતું. વિશેષ એ કે પિયવિયોગ દુષણ અનુભવતી પાવતીએ અંગ્રકેશ ગ્રહણ કર્યા.
ત્યારે તે કેશીરાજાએ ફરી વખત ઉત્તર દિશામાં સહાસન રખાવ્યું ફરીથી ઉદાયન રાજાને ચાંદી-સોનાના કળશોથી નવડાવ્યા, બાકી બધું જમાલિવતુ જાણવું વાવ શિબિકામાં બેઠા, ધાવમાતાદિ પૂર્વવતુ જાણતું. વિશેષ એ કે કાવતી રાણી જોત વસ્ત્ર ધારણ કરીને બેઠી, બાકી વર્ણન પૂર્વવત ચાવત શિબિકાથી રાજા નીચે ઉતર્યો. ઉતરીને ભગવત મહાવીર પાસે આવ્યો. આવીને ભગવંતને ત્રણ વાર વાંદી, નમીને પૂર્વ દિશામાં જઈને, આપ મેળે આભરણ-અલંકાર ઉતાય આદિ પૂર્વવત. પIAવતીએ ગ્રહણ કર્યા. યાવત (ઉદાયનરાજર્ષિને) આમ કહ્યું - હે સ્વામી! સંયમમાં પરષાર્થ ચાવતું પ્રમાદ ન કરતા. પછી કેશી રાજા અને પsiાવતી ભગવંતને વાંદી, નમી યાવતુ પાછા ગયા. ઉદાયને રાજાને સ્વયં પંચમુષ્ટી હોય કર્યો બાકી ઋષભદત્ત માફક જાણવું ચાવતુ સર્વદુઃખથી મુકત થયા.
પિ૮૮] ત્યારે તે અભીચિકુમાર અન્યદા કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ જગરિકાથી જગત આ આવા પ્રકારનો મનોગત સંભ યાવત્ ઉત્પન્ન થયો. - નિશે હું ઉદાયનનો પત્ર, પ્રભાવતી રાણીનો આત્મજ, છતાં ઉદાયન રાજાએ મને છોડીને નિજક ભાણેજ કેશીકુમારને રાજ્યમાં સ્થાપીને ભગવત મહાવીર પાસે યાવત દીક્ષા લીધી.
- આ આવા પ્રકારની મહા આરતીતિરૂપ મનો માનસિક દુઃખથી અભિભૂત થઈને, અંતઃપુર-પરિવાથી સંપરિવરીને, ભાંડ-મગ-ઉપકરણ લઈને વીતીભય નગરથી નીકળી ગયો. નીકળીને પૂવનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા