________________
૧/-/૧/૧૯ થી ૨૧
૪૯
પn
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
લવનું ૧-મુહર્ત છે. અહીં જઘન્ય સ્થિતિવાળાને જઘન્ય ઉચ્છવાસાદિનું અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને ઉત્કૃષ્ટ ઉચ્છવાસાદિનું માન સમજવું... ચોથ ભકત એ એક ઉપવાસની
સંજ્ઞા છે.
નાગકુમારની વક્તવ્યતામાં કહેલ દેશોન બે પલ્યોપમ સ્થિતિ કહી તે ઉત્તર શ્રેણીને આશ્રીને છે - x • મુહૂર્ત ઉક્ત લક્ષણ લેવું. પૃથકત્વ-બે થી નવ પર્યન્ત સંખ્યા વિશેષ.. નાગકુમારોની જેમ સુવર્ણકુમારોની સ્થિતિ આદિ કહેવા. કયાં સુધી ?
સ્વનિતકુમારો સુધી. ચાવત્ શબ્દથી - અમુક, નાગ, સુવર્ણ, વિધુતુ, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિક, વાયુ અને સ્વનિતકુમાર, આ પ્રમાણે ભવનવાસી દેવોના દશ ભેદ છે.
( ધે ભવનપતિની વક્તવ્યતા પછી, દંડકના અનુક્રમથી પૃથ્વી આદિની સ્થિતિ આદિનું નિરૂપણ કરે છે - વનસ્પતિ » સુધી સ્પષ્ટ છે. વિશેષ આ - અંતર્મુહૂર્ત એટલે મુહર્તની અંદર, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિ ખપૃથ્વીને આશ્રીને જાણવી. • x • x • વિમણા એટલે વિષમ કે વિવિધ મામા, કાળ વિભાગ. પૃથ્વીકાયની ઉપવાસાદિ ક્રિયા વિષમકાળયુક્ત છે, માટે ‘આટલા કાળે થાય’ એમ નિરુપણ ન કરી શકાય. જેમ નૈરયિક એવા અતિદેશથી “ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશો સાથે વગાઢ પુગલોનો આહાર કરે છે, કાળથી કોઈપણ સ્થિતિવાળા પુદ્ગલો આહારે છે, આદિ.
વાઘાત ન હોય તો છ દિશાઓમાં આહારનો વ્યાઘાત લોકાંતના નિકૂટોમાં સંભવે છે. અન્ય સ્થળે અન્યત્ર આહારનો વ્યાઘાત ન સંભવે માટે વ્યાઘાત રહિત સ્થળે છ દિશામાંથી આહાર કરે છે. કેવી રીતે? પૂર્વાદિ ચારે દિશામાં રહેલા, ઉર્ધ્વ અને અધો ભાગે રહેલા પગલોને ગ્રહણ કરે છે. • x - વ્યાઘાતને આશ્રીને ખૂણાઓમાં વ્યાઘાત સંભવે છે. તેથી કદાચ ત્રણ દિશામાં રહેલા પુદ્ગલોને આહારાર્થે ગ્રહણ કરે છે. કઈ રીતે ? જ્યારે પૃથ્વીકાયિક નીચે કે ઉપરના ખૂણામાં રહેલા હોય ત્યારે નીચે અલોક હોય છે. તેમજ પૂર્વ અને દક્ષિણમાં અલોક હોય છે. આ રીતે ત્રણે દિશા અલોકથી આવૃત હોવાથી અન્ય ત્રણ દિશામાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે. એ રીતે ઉપરના ખૂણા વિશે પણ કહેવું. વળી જયારે ઉપર-નીચે અલોક હોય ત્યારે ચારે દિશાઓમાં રહેલ અને કોઈ એક દિશાઓમાં અલોક હોય તો પાંચ દિશાઓમાં રહેલા પુદ્ગલોનો આહાર કરે છે. અહીં કર્કશથી રુક્ષ સુધીના આઠે. સ્પશોં લેવા. બાકીનું પૂર્વવત્ અર્થાત્ જે રીતે નૈરયિકોને કહ્યું, તે રીતે પૃથ્વીકાયિકોને પણ કહેવું. તે આ રીતે -
' હે ભગવનું ! રુક્ષ પુદ્ગલોને આહારે તે પૃષ્ટ કે અસ્પૃષ્ટ ? જો પૃષ્ટ હોય તો અવગાઢ કે અનવગાઢ છે ? આદિ. નાનાવ - ભેદ.
નૈરયિકોની અપેક્ષાએ પૃવીકાયિકના આહાર સંબંધે ભેદ આ પ્રમાણે - કેટલા ભાગને સ્પર્શે છે ? અથતિ સ્પર્શન્દ્રિય વડે આહારના કેટલા ભાગને સ્પર્શે છે ? ગ્રહણ કરે છે? અહીં કહે છે કે – જેમ રસનેન્દ્રિય પતિથી પર્યાપ્ત, રસનેન્દ્રિય હાસ્ય આહાપ્નો ઉપભોગકરતા આસ્વાદન કરે છે. -x - તેમ પૃથ્વીકાયિકો સ્પર્શનેન્દ્રિયથી આહારનો ઉપભોગ કરતા સ્પર્શ કરે છે. બાકીનું નૈરયિકોની જેમ [9/4].
જાણવું. * * * ઇત્યાદિ પૂર્વવતુ. આ પ્રમાણે ચાવતુ વનસ્પતિકાયિકોનું કહેવું. આ કથનથી કાયાદિ ચારે સૂમો પૃથ્વીકાયિકના સૂત્ર સમાન કહ્યા. તેમની સ્થિતિમાં વિશેષતા છે - તેથી કહ્યું કે – જે જેની સ્થિતિ હોય તે કહેવી. તે સર્વેની સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત છે. ઉત્કૃષ્ટથી અકાયની વર્ષ, તેઉકાયની 3-અહોરાત્ર, વાયુકાયની 30oo વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ છે. * * * * *
બેઈન્દ્રિયોની સ્થિતિ કહીં ઉચ્છવાસ વિમાબાએ કહેવો તે શેષ. બેઇન્દ્રિય જીવોની સ્થિતિ ૧૨-વર્ષ છે. બેઈન્દ્રિય જીવોના આહાર સૂત્રમાં કહ્યું છે - આભોગ નિવર્તિત આહારની ઈચ્છા વિમાબાએ અસંખ્યય સમયવાળા અંતર્મુહર્તમાં ઉત્પન્ન થાય છે, અર્થાત બેઈન્દ્રિયનો આહાર કાળ અસંખ્યાત સમય છે. અવસર્પિણીકાળ પણ આટલા સમયનો હોય, તેથી કહ્યું કે આંતર્મુર્તિક. તેના પણ અનેક ભેદ હોવાથી કહે છે વિમાબાએ અસંખ્ય સમયવાળો.. બેઈન્દ્રિયનો આહાર બે રૂપે, તેમાં (૧) લોમાહાર - લોમ દ્વારા ગૃહિત આહારના પુદ્ગલો, સામાન્યથી વર્ષા ઋતુમાં તેનો પ્રવેશ થાય, તે લોમાહાર કહેવાય. તે મૂત્રથી જણાય છે. (૨) પ્રક્ષેપાહાર - તે કોળીયાથી થાય. તેમાં સ્થળ અને સૂક્ષમ ઘણાં પગલો સ્પશયા વિના જ શરીરની અંદર અને બહાર નાશ પામે છે. -x-x- જીભથી ન ચખાયેલા અને સ્પર્શનેન્દ્રિયથી ન સ્પેશયેલા..
જયરે - કયા કોનાથી અલા-બહુ-તુલ્ય અને વિશેષાધિક છે ? જેનું આસ્વાદના નથી કરાયું, પણ રસનેન્દ્રિય વિષય છે તે થોડા અર્થાતુ ન સ્પશયેિલા પુદ્ગલોના અનંતભાગે વર્તે છે, વળી જે ન સ્પેશયેલા સ્પર્શનેન્દ્રિયગમ્ય છે તે રસનેન્દ્રિયવિષયક પુદ્ગલો કરતા અનેકગણાં અધિક છે.
ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિયવાળાની સ્થિતિ અનુક્રમે ૪૯ રબિદિવસ અને છા માસ છે. આહારમાં પણ ભેદ છે, તેમાં ભગવન્! તેઈન્દ્રિય જીવો આહાપણે જે પુદ્ગલો ગ્રહણ કરે છે, ત્યાંથી આરંભી અનેક હજાર ભાગ નહીં સંઘાતા આદિ સુધી કહેવું. અહીં બેઈન્દ્રિયોની અપેક્ષાએ ‘નહીં સંઘાતા’ તે અધિક છે. આ રીતે અલાબહત્વ તથા પરિણામ સૂત્રમાં ભેદ કહેવો. ચઉરિન્દ્રિયમાં પરિણામ સૂત્રમાં ચક્ષુરિન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયપણે એમ અધિક હોવાથી ભેદ છે.
પંચેન્દ્રિય તિર્યંચ સૂત્રમાં સ્થિતિ - જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમરૂપ સ્થિતિ કહીને ઉચ્છવાસ વિમાબાએ કહેવો. તથા તિર્યંચ પંચેન્દ્રિયની આહોરેચ્છા માટે “ઉત્કૃષ્ટથી છ ભક્ત” કહ્યું, તે કથન દેવકર-ઉત્તરકુરના તિર્યંચમાં મળે. મનુષ્યમાં પણ “અટ્ટમ ભક્ત” કહ્યું - તે દેવકુટ આદિના યુગલને આશ્રીને જાણવું.
વાણવ્યંતરની સ્થિતિમાં નાનાત્વ છે. આયુષ્ય સિવાયના આહારદિ પૂર્વે કહ્યા, તે નાગકમારો મજબ જાણવાં કેમકે પ્રાયઃ નાગ અને વ્યંતરમાં તેમનું સમાન ધર્મવ છે. તેમાં વ્યંતરની સ્થિતિ જઘન્યથી ૧0,000 વર્ષ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમની છે... જ્યોતિકની સ્થિતિ સિવાય નાગકુમારોની માફક જ જાણવું. જ્યોતિકની જઘન્ય