________________
૨૬
૯)-૩૧/૪૪૫ સંવરથી સંવૃત્ત થાય, જેણે આધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી તે સાંભળ્યા વિના ચાવતુ સંવૃત્ત ન થાય.
ભગવન કેવલી આદિથી સાંભળ્યા વિના કોઈ અભિનિબોધિક જ્ઞાન ઉપાર્જર ગૌતમ - x • સાંભળ્યા વિના કેટલાક અભિનિભોવિક જ્ઞાન ઉપાર્જ કેટલાંક અભિનિબોધિક જ્ઞાન ન ઉપાર્જે એમ કેમ કહ્યું? ગૌતમ ! જેના આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયેલ હોય તે યાવતું શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉપાજૅ જેના અભિનિભોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ ન થયો હોય, તે ન ઉપાર્જે તેથી આમ કહ્યું..
ભગવદ્ ! સાંભળ્યા વિના યાવતું શુદ્ધ શ્રુતજ્ઞાન ઉપા. અભિનિભોધિક માફક શુતાનનું કથન કરવું. વિશેષ આ – શ્રુતજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો. એ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાન કહેવું. ત્યાં પણ અવધિજ્ઞાનાવરણીય કર્મનો
યોપશમ કહેવો. એ રીતે શુદ્ધ મન:પર્યવાન ઉપાર્જે વિશેષ આ • મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો.
ભગવાન ! કેવલી વાવ કેવલીપાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે પૂર્વવત કહેવું. વિશેષ આ • કેવલજ્ઞાનાવરણીય કમનો હાય કહેવો. બાકી પૂર્વવતું. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે કેવળજ્ઞન ઉપાર્જે.
ભગવાન ! કેવલી યાવત ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ જીવા કેવલીપજ્ઞdધમનું શ્રવણ પામે ? શુદ્ધ બોધિ પામે ?, મુંડ થઈને, ઘર છોડીને આણગારિક પdજ્યા છે? શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે ? શુદ્ધ સંયમથી સંયમીત થાય ? શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય ? શુદ્ધ અભિનિભોધિક યાવત્ શુદ્ધ મન:પર્યવજ્ઞાન ઉપાર્જે? કેવળજ્ઞાન ઉપાર્જે?
ગૌતમાં કેવલી યાવતુ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણને પામે - કોઈ ન પામે. કોઈ શુદ્ધ બોધિલાભ પામે - કોઈ ન પામે, કોઈ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પdજ્યા પામે - કોઈ ન પામે, કોઈ શુદ્ધ બ્રહાચર્યવાસ ધારણ કરે - કોઈ ન કરે, કોઈ શુદ્ધ સંયમથી સંયમિત થાય • કોઈ ન થાય, કોઈ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય - કોઈ ન થાય, કોઈ શુદ્ધ અભિનિભોધિકજ્ઞાન ઉપાર્જ : કોઈ ન ઉપાર્જ, એ પ્રમાણે ચાવતુ મન:પર્યવજ્ઞાન જાણવું. કોઈ કેવળજ્ઞાન ઉપાછું . કોઈ ન ઉપાર્જ. ભગવા એમ કેમ કહ્યું?
ગૌતમ જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે ધમતિરાણિક કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી એ પ્રમાણે ચારિત્ર્યાવરણીય, યતનાવરણીય, અધ્યવસાનાવરણીય, આભિનિબોધિક જ્ઞાનાવરણીયનો ચાવતું મન:પર્યાયિજ્ઞાનાવરણીય ક્રમનો યોપશમ કરેલ નથી, જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલ નથી. તે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કેવલી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના ચાવત કેવલી પ્રજ્ઞપ્ત ધમશ્રવણ ન પામે, શુદ્ધ બોધિ ન પામે ચાવત કેવળજ્ઞાન ન ઉપાર્જે
જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, જેણે દર્શનાવરણીય કમોંનો ક્ષયોપશમ કરેલો છે એ પ્રમાણે યાવત્ જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલો છે. તે કેવળી આદિ પાસેથી ધર્મશ્રવણ વિના ચાવત કેવલી પજ્ઞ ધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે ગાવત કેવળજ્ઞાન ઉપાર્જે
• વિવેચન-૪૪૫ -
અણીલ્લા - ધર્મ પ્રતિપાદક વચન સાંભળ્યા વિના, અર્થાત સ્વાભાવિક ધમનુિરાગથી જ. વનિ - જિન, જેણે કેવલીને સ્વયં પૂછેલ છે કે તેનું વચન સાંભળેલ છે તે કેવલીશ્રાવક, કેવળીની ઉપાસનાથી ધારણ કરેલ વડે - કેવલી વડે બીજાને કહેવાતુ કૃતને તે કેવલી ઉપાસક. કેવલીપાક્ષિક એટલે સ્વયંબુદ્ધ, ધર્મ - શ્રતયાત્મિરૂપ. નનન - પ્રાપ્ત કરે. સવાયા - શ્રવણતાથી, શ્રવણરૂપપણે થતું સાંભળવાને. ‘નાણાવરણિજ્જાણ’માં બહુવચનથી જ્ઞાનાવરણીયના મતિજ્ઞાનાવરણાદિ ભેદ વડે, અવગ્રહ - મતિ આવરણાદિ ભેદ વડે બહુપણુ જાણવું. અહીં ક્ષયોપશમના ગ્રહણથી મતિઆવરણાદિ જ ત્યાં ગ્રહણ કરવા, પણ કેવલાવરણનો ક્ષય જ લેવો. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કોઈને થાય, તેના સદભાવથી સાંભળ્યા વિના પણ ધમ પામે. કેમકે ક્ષયોપશમ જ તે લાભનું અંતરંગકારણત્વ છે.
વનવોદિ - શુદ્ધ સમ્યગદર્શન, યુ ન - બોધ પામે અચ અનુભવે, જેમકે પ્રત્યેક બુદ્ધાદિ.
દર્શનાવરણીય કહ્યું છે ત્યાં દર્શનમોહનીય લેવું. બોધ એ સમ્યગ્રદર્શનનો પર્યાય હોવાથી, તેનો લાભ, તેના ક્ષયોપશમથી થાય છે. કેવળ એટલે શુદ્ધ કે સંપૂર્ણ અનણારત્વ પામે. ધમતરાય-અંતરાય એટલે વિM, તે જેમાં છે તે. ધર્મ એટલે ચાત્રિ સ્વીકારરૂ૫. આ ધમતરાય.
ચાસ્ત્રિમોહનીયના ભેદમાં-વીતરાય.
ચા»િાવરણીય અહીં વેદરૂપે છે. મૈથુનવિરતિ લક્ષણ તે બ્રહ્મચર્યવાસ. • x • સંયમ પ્રતિપન્ન ચરિત્રનો તેના અતિચારોનો ત્યાગ કરવાનો પ્રયત્ન વિશેષ. સતનાવરણીય એ ચારિ વિષય વિશેષ વીત્યંતરાય રૂ૫ માનવું. અધ્યવસાનાવરણીય તે સંવર શબ્દથી શુભ અધ્યવસાય વૃત્તિની વિવક્ષા કરવાથી છે. પૂર્વોક્ત બધાં પદાર્થો ફરી સમુદાયથી કહે છે.
કૈવાદિ વચન સાંભળ્યા વિના કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે, તે દર્શાવવાને માટે સૂત્ર કહે છે -
• સૂત્ર-૪૪૬ :
નિરંતર છ% છઠ્ઠનો તપકર્મ કરતા, સૂર્યની સન્મુખ બાહુઓ ઉંચા કરીને, આતાપનાભૂમિમાં આતાપના લેતા પ્રકૃતિ ભદ્રક, પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પાતળા