________________
૯|-|૩ થી ૩૦/૪૪૪ પૂર્વ ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજના ગયા પછી આવે છે. આ આઠમો ઉદ્દેશો છે. એ રીતે ગોકર્ણદ્વીપ પણ છે, તે વૈષાણિક હીપની દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી છે. આ નવમો ઉદ્દેશો છે. એ રીતે શકુલકર્ણદ્વીપ પણ છે. તે લાંગૂલિક દ્વીપની ઉત્તર પશ્ચિમ ચરમાંતથી છે. આ દશમો ઉદ્દેશો છે.
હિધે ઉદેશા-૧૧ થી ૧૪માં આદર્શમુખદ્વીપથી ગોમુખદ્વીપ બતાવે છે– એ પ્રમાણે આદર્શમુખદ્વીપ, મેંદ્રમુખદ્વીપ, અયોમુખદ્વીપ, ગોમુખદ્વીપ હાકણદિથી ઈશાનાદિ ચારના ચરમાંથી ૫૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી આવે છે. તે લંબાઈ અને પહોળાઈથી ૫૦૦ યોજન પ્રમાણ છે. તત્પતિપાદક ચાર ઉદ્દેશા.
આ જ પ્રમાણે આદર્શમુખ આદિના ઈશાન ચરમાંતથી ૬૦૦ યોજન લવણસમુદ્રમાં ગયા પછી ૬૦૦ યોજન લંબાઈ-પહોળાઈ વાળા ક્રમથી [૧૩ થી ૧૬ અંતદ્વપ] અશ્વમુખ દ્વીપ, હસ્તિમુદ્વીપ, સિંહમુખદ્વીપ, વ્યાઘમુખદ્વીપ છે. તે ૧૫ થી ૧૮ ઉદ્દેશામાં કહ્યા.
આ પ્રમાણે જ પૂર્વવત્ શ્વમુખાદિથી ૩૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં 900 યોજન લંબાઈ-પહોળાઈવાળા અશ્વકર્ણ, હસ્તિકર્ણ, કર્ણપાવરણ, પ્રાવરણ નામે [૧] થી ૨૦] ચાર અંતર્લીપ છે. તેને [૧૯ થી ૨૨] ચાર ઉદ્દેશામાં કહેલ છે.
આ પ્રમાણે જ અકણદિથી પૂર્વવત્ ૮૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૮oo. યોજનની લંબાઈ-પહોળાઈવાળા ચાર અંતર્લીપ [૨૧ થી ૨૪] ઉલ્કામુખ, મેઘમુખ, વિધુમુખ, વિધુદ્દા નામે છે. તે [૨૩ થી ૨૬] ચાર ઉદ્દેશામાં કહેલા છે.
આ પ્રમાણે જ ઉલ્કામુખ દ્વીપાદિથી પૂર્વવત્ ૯૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં ૯૦૦ યોજનની લંબાઈ-પહોળાઈથી ઘનદંત, કષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે [૨૫ થી ૨૮] ચાર અંતર્લીપ છે. તે [૨૭ થી ૩૦] ચાર ઉદ્દેશામાં કહેવાયેલ છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવન ! એમ કેમ કહ્યું કે ચાવત લાભ ન થાય ? ગૌતમ! જેણે જ્ઞાનાવરણીયકમોંનો ક્ષયોપશમ કરેલો છે, તેને કેવલી યાવ4 કેવલીપાક્ષિકની ઉસિકા પાસે સાંભળ્યા વિના કેવલી પ્રજ્ઞપ્ત ધમના શ્રવણનો લાભ થાય, જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોયરામ કરેલ નથી, તેને - x • સાંભળ્યા વિના લાભ ન થાય. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે ચાવતું શ્રવણનો લાભ ન થાય.
ભગવન ! કેવલી યાવત કેવલીપાક્ષિકની ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ ભોધિ પામે ? ગૌતમ ! સાંભળ્યા વિના ચાવતું કોઈ શુદ્ધ બોધિ પામે, કોઈ શુદ્ધ બોધિ ન પામે. ભગવન! એમ કેમ કહ્યું? : x • ગૌતમ! જેણે દશનાવરણીય કમોંનો ક્ષયોપશમ કરેલો છે, તે સાંભળ્યા વિના ચાવત શુદ્ધ બોધિ પામે. જેણે દર્શનાવરણીય કમનો ક્ષય કર્યો નથી, તે ન પામે - x • માટે આમ કહ્યું.
ભગવન્! કેવલી યાવત્ કેલીપાક્ષિકની ઉણસિકાથી સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પdયા લે? ગૌતમ ! એ રીતે સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગર પવા છે અને કોઈ - x • એ રીતે પ્રવજ્યા ન . • એમ કેમ કહ્યું? ગૌતમ! જેણે ધમતિરાય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે સાંભળ્યા વિના યાવત મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવજ્યા છે. જેણે ધમતિરાય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે ન લે, માટે આમ કહ્યું.
ભગવન્! કેવલી યાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બહાચર્યાસને ધારણ કરે ? ગૌતમ! એ રીતે - x • સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બહાચવાસ ધારણ કરે અને કોઈ શુદ્ધ બહાચવાસ ધારણ ન રે ? ભગવાન ! એમ કેમ કહ્યું? x • ગૌતમ! જેણે ચાાિવરણીયકમનો ક્ષયોપશમ કરેલ હોય, તે સાંભળ્યા વિના ધારણ કરે. (જેને આ ક્ષયોપશમ ન કર્યો હોય) તે ધારણ ન કરે.
ભગવતુ. ડેવલી આદિથી સાંભળ્યા વિના શુદ્ધ સંયમથી સંયમિત થાય? ગૌતમ સાંભળ્યા વિના કેટલાંક શુદ્ધ સંયમથી સંયમિત થાય, કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું યાવતુ ન થાય ? ગૌતમ! જેણે યતનાવરણીય કમનો
યોપશમ કરેલ છે, તે કેવલી આદિ પાસે સાંભળ્યા વિના યાવતું શુદ્ધ સંયમથી સંયમિત થાય, જેણે યતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલ નથી, તે સાંભળ્યા વિના ચાવતુ સંયમિત ન થાય. તેથી આમ કહ્યું.
ભગવદ્ ! કેવલી યાવતુ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય ? ગૌતમ! સાંભળ્યા વિના ચાવકેટલાંક શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય અને કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું? ગૌતમ! જેણે આદયવસાનાવરણીય કમોંનો ક્ષયોપશમ કરેલો છે, તે કેવલી આદિથી સાંભળ્યા વિના ચાવ4 શુદ્ધ
શતક-૯, ઉદ્દેશો-૩૧-“અકૃતા' છે
-X - X - X - X - X - X - o ઉત્તરૂપ અર્થો કેવલિધર્મથી જણાય છે. તે સાંભળ્યા વિના પણ કોઈક પામે છે. ઇત્યાદિ અર્થને કહેતો આ ઉદ્દેશો છે.
• સૂઝ-૪૪૫ : - રાગૃહે પાવતુ આ પ્રમાણે કહ્યું - ભગવાન ! કેવલી, કેવલીના શ્રાવક, કેવલીની શ્રાવિકા, કેવલીના ઉપાસક, કેવલીની ઉપાસિકા, કેવલિપાક્ષિક, કેવલિપાક્ષિકના શ્રાવક-શ્રાવિકા-ઉપાસક-ઉપાસિકા (માંથી કોઈ પાસે) સાંભળ્યા વિના કેલિપજ્ઞdધર્મ શ્રવણનો લાભ થાય ? ગૌતમ! કેવલી ચાવતુ કેવલીપાક્ષિકની ઉપાસિકા, એ કોઈ પાસેથી સાંભળ્યા વિના કોઈકને કેવલિ પ્રજ્ઞત ધર્મશ્રવણનો લાભ થાય છે અને કોઈને કેવલિપજ્ઞખ ધર્મશ્રવણ લાભ ન થાય.