________________
૮/-I૯/૪૨૪
૨૧
જ ઉત્પન્ન હોય, તેમાં પહેલા સમયે જ સર્વબંધક છે, બીજા વગેરે સમયમાં દેશબંધક છે તે જ દેશબંધનું દેશબંધથી અંતર જઘન્યથી એક સમય, સર્વબંધ સંબંધી છે, ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ અને અધિક ત્રણ સમય દેશબંધનું દેશબંધથી અંતર થાય છે. કઈ રીતે ? દેશબંધક મરીને ઉત્પન્ન થઈ 33-સાગરોપમ આયુ સવર્યસિદ્ધાદિમાં પામે, ત્યાંથી ચ્યવીને ત્રણ સમય વડે વિગ્રહગતિથી ઔદારિક શરીરી થાય, તેમાં વિગ્રહના બે સમયે અનાહારક અને બીજા સમયે સઈબંધક, ત્યાસ્પછી દેશબંધક થાય. આ પ્રમાણે દેશબંધનો દેશબંધથી ઉત્કૃષ્ટ અંતરાલ કહ્યા મુજબનો થાય.
દારિક બંધનું સામાન્યથી કહ્યું, હવે વિશેષથી-એકેન્દ્રિયનું દાકિ સબંધ અંતર જઘન્યથી ત્રણસમય ન્યૂન સુલક ભવગ્રહણ છે. કઈ રીતે ? ત્રણ સમયના વિગ્રહથી પૃથ્વી આદિમાં આવીને વિક્તા બે સમય અનાહાક, બીજા સમયે સર્વ બંધ, તેથી ક્ષુલ્લકભવ ગ્રહણ ત્રણ સમય ન્યૂન રહીને મરીને અવિગ્રહથી જો ઉત્પન્ન થાય તો સબંધક થાય છે. ઉત્કૃષ્ટથી સર્વબંધ અંતર ૨૨,૦૦૦ વર્ષ અને સમય અધિક છે. કઈ રીતે ? પૃથ્વીકાયિકમાં આવીને પહેલા સમયે સર્વબંધક, પછી ૨,ooo વર્ષ રહીને સમય ન્યૂન વિગ્રહ ગતિથી ત્રણ સમય વડે બીજા પૃથ્વી આદિમાં ઉત્પન્ન થાય ત્યાં બે સમય અનાહારક થઈને ત્રીજા સમયે સર્વબંધક થાય. બે અનાહીક સમયમાંથી એક સમય ૨૨,૦૦૦ વર્ષમાં નાંખતા તે સમય આવે. - ૪ -
એકેન્દ્રિય ઔદાકિનું દેશબંધ અંતર જઘન્યથી એક સમય છે. કેમકે દેશબંધક મરીને વિગ્રહથી સર્વ બંધક થઈને એક સમયમાં ફરી દેશબંધક જ જન્મે. ઉત્કૃષ્ટથી
તમુહર્ત થાય. કેમકે વાયુનું દારિકશરીર દેશબંધક થઈ વૈક્રિયમાં જઈને ત્યાં અત્તમુહર્ત રહીને ફરી ઔદાકિ શરીરનો સર્વબંધક થઈને દેશબંધકરૂપે જ જન્મે. એ રીતે આ અંતર પ્રાપ્ત થાય.
પૃથ્વીકાયિકનું દેશબંધ અંતર જઘન્યથી એકસમય ઉત્કૃષ્ટથી ત્રણ સમય. કેમકે પૃવીકાયિક દેશબંધક-મરીને વિગ્રહ ગતિથી પૃથ્વીકાયિકમાં જ ઉત્પન્ન થઈ એક સમય સર્વબંધક થઈને ફરી દેશબંધક જન્મે, તે એકસમય દેશબંધનું જઘન્ય અંતર, તથા પૃથ્વીકાયિક દેશબંધક મરીને ત્રણ સમય વિગ્રહથી તેમાં જ ઉત્પન્ન થાય ત્યારે બે સમય અનાહાક, બીજા સમયે સર્વબંધક થઈને ફરી દેશબંધક જન્મે, એ પ્રમાણે ત્રણ સમય ઉત્કર્ષથી દેશબંધનું અંતર થાય. ( ધે અકાયિકાદિનું બંધંતર અતિદેશથી કહે છે - જેમ પૃથ્વીકાયિકનું છે. તેમ. અહીં બધે સમપણાના પરિહારાર્થે કહે છે. વિશેષથી આદિ. એ રીતે અતિદેશથી જે પ્રાપ્ત છે તે કહે છે - અyકાયિકનું જઘન્ય સર્વબંધાંતર ક્ષલ્લક ભવગ્રહણ ત્રણ સમય જૂન, ઉત્કૃષ્ટથી 9000 વર્ષ અમયાધિક. દેશ બંધંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સમય, એ રીતે વાયુકાયને વર્જીને તેઉ કાય આદિનું છે. વિશેષ આ - ઉત્કૃષ્ટ સર્વબંધંતર પોતપોતાની સ્થિતિથી એક સમય અધિક કહેવું.
અહીં વાયુ બંઘતરની વિલક્ષણતા સૂચવી છે. વાયુ બંધંતર ભેદથી કહે છે તેમાં વાયુકાયિક ઉત્કર્ષથી દેશબંધંતર અંતર્ મુહૂર્ત છે કઈ રીતે ? વાયુ ઔદારિક
૨૧૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ શરીરનો દેશબંધક થઈ, વૈક્રિય બંધ અંતર્મુહૂર્ત કરીને ફરી દારિક સર્વ બંઘ સમય પછી જો દારિક દેશ બંધ કરે, ત્યારે યયોત અંતર થાય છે.
પંચેન્દ્રિયમાં સર્વબંધંતર જઘન્ય કહ્યું છે. ઉત્કૃષ્ટ કહે છે - પંચેન્દ્રિય તિચિ અવિગ્રહસ્થી ઉત્પન્ન થઈ પહેલા સમયે જ સર્વબંધક, પછી સમયનૂન પૂર્વકોટિ જીવીને વિગ્રહ ગતિથી ત્રણ સમય વડે તેમાં જ ઉત્પન્ન થઈ, ત્યાં બે અનાહારક સમય બીજા સમયે સર્વબંધક સંપન્ન થાય. અનાહારકના બેમાંથી રોક સમય પૂર્વકોટીમાં ઉમેરતા ચથોકત અંતર થાય છે. દેશબંધ અંતર. એકેન્દ્રિય મુજબ, તે જઘન્ય એક સમય. કઈ રીતે ? દેશબંધક મરીને સર્વબંધ સમય પછી દેશબંધક થાય. ઉત્કર્ષથી અંતર્મુહd. કઈ રીતે? ઔદાકિ શરીરી દેશબંધક થઈને વૈક્રિયને પામીને ત્યાં અંતર્મુહૂર્ત રહીને કરી ઔદારિક શરીરી થાય. તેમાં પહેલા સમયે સર્વબંધક, બીજા આદિમાં દેશબંધક એ રીતે દેશબંધંતર અંતર્મુહર્ત થાય.એ રીતે મનુષ્યોનું પણ જાણવું.
ઔદારિક બંઘતર બીજા પ્રકારે કહે છે - બે ઈન્દ્રિયાદિમાં ફરી એકૅન્દ્રિયત્ન હોય ત્યારે જે સર્વબંધાંતર, તે જઘન્યથી બે ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન. કઈ રીતે ? એકેન્દ્રિય ત્રણ સમય વિગ્રહગતિ વડે ઉત્પન્ન થઈ, તેમાં બે સમય અનાહાક થઈને ત્રીજા સમયે સર્વબંધ કરીને તે ન્યૂન ક્ષુલ્લકમવ ગ્રહણ કરી જીવીને મરેએકેન્દ્રિય સિવાયના ક્ષુલ્લક ભવ ગ્રહણર્થી જીવને મરે, વિગ્રહથી ફરી એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થઈને સર્વબંધક થાય. એ રીતે ઉક્ત અંતર થાય.
ઉત્કૃષ્ટથી ૨૦૦૦ સાગરોપમ સંખ્યાત વષિિધક છે. કઈ રીતે ? અવિગ્રહથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ, ત્યાં પહેલા સમયે સર્વબંધક થઈ ૨૨,૦૦૦ વર્ષ જીવીને મરે, પછી ત્રસકાયિકમાં ઉત્પન્ન થાય, ત્યાં સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ રૂપ ઉત્કૃષ્ટ કસકાયિક કાયસ્થિતિમાં રહીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈને સર્વબંધક થાય. એ રીતે આ અંતર આવે. • x - x - દેશ બંધંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ છે. કઈ રીતે ? એકેન્દ્રિય દેશબંધક થઈ મરીને બેઈન્દ્રિયાદિમાં ક્ષુલ્લક ભવગ્રહણ અનુભવી અવિગ્રહથી પહેલા સમયે સર્વબંધક થઈને બીજે સમયે દેશબંધક થાય. એ પ્રમાણે દેશબંઘાંતર ક્ષુલ્લક ભવ સર્વબંધ સમયાતિરિક્ત થશે.
હવે પૃથ્વીકાયિક બંધાંતરને વિચારીએ - - x • ઉત્કૃષ્ટથી અનંતકાળ. અહીં કાળ અનંતત્વ વનસ્પતિકાય સ્થિતિની કાળ અપેક્ષાથી કહ્યું છે. • x • અભિપ્રાય આ પ્રમાણે - તે અનંતકાળના સમયમાં અવસર્પિણી-ઉત્સર્પિણી સમયો વડે અપદ્રિયમાણમાં અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી થાય છે. આ પ્રમાણ કાળની અપેક્ષાએ છે. ફોટાપેક્ષાએ અનંતલોક અતિ અનંતકાળ સમયમાં લોકાકાશપદેશોથી કાપહિય-માણમાં અનંતલોક થાય છે. તેમાં કેટલાક પુદ્ગલ પરાવર્ત થાય? અસંખ્યાત પુદ્ગલપરાવર્ત લક્ષણ સામાન્યથી આ છે - દશકોડાકોડી વડે અદ્ધાપલ્યોપમોનો એક સાગરોપમ, દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી, ઉત્સર્પિણી પણ એ રીતે છે. તે અનંત અવસર્પિણી-ઉત્સર્પિણીનું એક પુદ્ગલ પરાવર્ત, આ વિશેષ લક્ષણ અહીં જ કહેશે
પદગલ પરાવર્તાના જ અસંખ્યાત નિયમનાર્થે કહે છે - અસંખ્યાત સમય