________________
૮/-/૯/૪૨૪
અસંખ્યાત ભાગ છે. દેશબંધ અંતર જઘન્યથી સમય અધિક ઝુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ આવલિકાનો અસંખ્યાત ભાગ, પૃથ્વીકાયિકની માફક વનપતિકાયિકને વર્જીને યાવત્ નુષ્ય સુધી કહેવું. વનસ્પતિકાયનું ત્રણ સમય ન્યૂન બે ઝુલક ભવ ગ્રહણકાળ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાત લોક, એ રીતે દેશબંધ અંતર પણ ઉત્કૃષ્ટથી પૃથ્વીકાળ છે.
ભગવન્ ! ઔદારિક શરીરના આ દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા જીવો ઔદારિક શરીરના સબંધક છે, અબંધક જીવ તેથી વિશેષાધિક છે, દેશબંધક જીવ તેનાથી અસંખ્યાતગુણા છે.
• વિવેચન-૪૨૪ 1
૨૧૩
પસોળબંધ - જીવ વ્યાપાર બંધ, તે જીવપ્રદેશો કે ઔદારિક પુદ્ગલોનો અનાવિ આદિ બીજો વર્જીને ત્રણે ભાંગા છે. તેમાં પહેલા ભંગને ઉદાહરણરૂપે કહે છે – આ જીવના અસંખ્ય પ્રદેશિકના જે આઠ મધ્યપ્રદેશો છે, તેમાં અનાદિ અપર્યવસિત બંધ છે. જો કે જીવ તો લોકવ્યાપી છે, તો પણ અહીં આમ જાણવું. બીજા જીવપ્રદેશોમાં પરિવર્તમાનત્વ હોવાથી અનાદિ અપર્યવસિત બંધ નથી. તેમાં નીચે ચાર અને ઉપર ચાર એ રીતે આઠ પ્રદેશ છે. તેથી સમુદાયથી આઠેનો બંધ કહ્યો. તેના એક એક આત્મપ્રદેશ સાથે જેટલો પરસ્પર સંબંધ થાય તે કહે છે.
તે આઠ જીવપ્રદેશોમાં મધ્યમાં ત્રણ-ત્રણના એક-એક સાથે અનાદિ અપર્યવસિત
બંધ છે. તેથી કહે છે – પૂર્વોક્ત પ્રકારે અવસ્થિત આઠના ઉપરના પ્રતરના જે કોઈ વિવક્ષિત છે, તેના બે પાર્શ્વવર્તિનો એક અધોવર્તિ એ ત્રણનો સંબંધ થાય છે.
બાકીનો એક ઉપરિતન ત્રણ અને અધસ્તનનો સંબંધ થતો નથી. એ પ્રમાણે અધસ્તન
પ્રતર અપેક્ષાએ આ ચૂર્ણિકારની વ્યાખ્યા છે. ટીકાકારની વ્યાખ્યા તો સમજવી અઘરી હોવાથી છોડી દીધેલ છે.
બાકીના આઠમાંના મધ્યમ બીજા સાદિ વિપરિવર્તમાનત્વથી કહ્યા. આ પહેલા ભંગનું ઉદાહરણ છે. અનાદિ સર્યવસિત એ બીજો ભંગ અહીં સંભવતો નથી. અનાદિ સંબદ્ધ આઠેના જીવપદેશોના પરિવર્તમાત્વથી બંધનું સર્યવસિતત્વ પ્રાપ્ત નથી. હવે ત્રીજો ભંગ કહે છે – સિદ્ધોને સાદિ અપર્યવસિત જીવપ્રદેશ બંધ છે, શૈલેશી અવસ્થામાં સંસ્થાપિત પ્રદેશોનો સિદ્ધપણામાં પણ ચલન અભાવ છે. - - હવે ચોચો ભંગ ભેદથી કહે છે તત્વ ાં ને મેં સાફ કૃત્વાતિ - તેમાં જે સાદિક છે ઇત્યાદિ. આનાવવધ - એના વડે આલીન કરાય છે, તે આલાપનરજ્જૂ આદિ, તેના વડે તૃણાદિનો આલાપ બંધ. અછિયાવળબંધે - દ્રવ્યની બીજા દ્રવ્ય સાથે શ્લેષાદિ વડે આલીનનું જે કરણ, તરૂપ જે બંધ તે. સીરબંધે - સમુદ્દાત વેળાએ જે વિસ્તારિત, સંકોચિત જીવપ્રદેશ સંબંધ-વિશેષવશથી તૈજસાદિ શરીર પ્રદેશોનો સંબંધ વિશેષ તે શરીર બંધ, બીજાના મતે શરીરબંધ એટલે શરીરીનો સમુદ્ઘાતમાં વિક્ષિપ્ત જીવ
-
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ પ્રદેશોના સંકોચનમાં જે બંધ તે શરીરબંધ. સીપ્પોનબંધ - ઔદાકિાદિ શરીસ્નો, પ્રોશે - વીર્યાતરાય ક્ષયોપશમાદિ જનિત વ્યાપાર વડે અંધ - તેના પુદ્ગલોનું ઉપાદન કે શરીરરૂપ પ્રયોગનો જે બંધ, તે શરીરપ્રયોગ બંધ.
તૃણભાર, તેમાં વેત્રલતા - જલવંશકમ્બા, વાળ - વર્લ્ડ, વસ્ત્ર - ચર્મમય રજ્જુ સનાદિમયી વલ્લી - ત્રપુષ્યાદિ, શુશ - નિર્મૂલ દર્ભ, આદિ શબ્દથી ચીવર આદિ લેવા. તેમાબંધ - શ્લેષણા, લય દ્રવ્ય વડે દ્રવ્યોનો સંબંધ, તરૂપ જે બંધ. ઉત્ત્તવયંધ - ઉર્ધ્વારાન - ઉંચો ઢગલો કરવો, તા જે બંધ. સમુન્દ્વવબંધ - સંગત, ઉચ્ચયની અપેક્ષાથી વિશિષ્ટતર તે સમુચ્ચય, તે જ બંધ, તે સમુચ્ચય બંધ. સબંધે - સંનન - અવયવોના સંઘાતનરૂપ જે બંધ તે.
૨૧૪
ટ્ટિમાળ - મણિભૂમિકા, કાદવ આદિ સાથે શ્લેષ એટલે વજ્રલેપ. નવા - જતુ, લાખ, મધુસિત્ય - મદન. આદિ શબ્દથી ગુગ્ગલ, રાલ, ખલી આદિ લેવા. અવાર - કચરો, તેનો ઢગલો. • x -
તેમ સાળાબંધે - દેશ વડે દેશનો સંહનન લક્ષણ બંધ તે સંબંધ, ગાડાના અંગાદિની જેમ, તે દેશ સંહનન બંધ. સવ્વ સાદૃાખ્યાબંધ - સર્વ વડે સર્વનો સંહનન લક્ષણ બંધ - સંબંધ, ક્ષીર-નીર આદિની જેમ થાય તે સ સર્વ સંહનન બંધ.
શકટ આદિ પદો પૂર્વે વ્યાખ્યાયિત કર્યા છે, છતાં શિષ્યના હિતને માટે ફરી વ્યાખ્યા કરીએ છીએ. તેમાં સ૪ - ગાડું, ૨૬ - ચ, ખાળ - સાન, નાનું ગાડું, ખુશયુ” - ગોલ દેશ પ્રસિદ્ધ બે હાય પ્રમાણ વેદિકાથી ઉપશોભિત જન્મ્યાન. શિત્રિ - હાથી ઉપરની કોલ્લર-અંબાડી, ચિદ્ધિ - અાલ્લાણ, માય - શિબિકા, કૂટાકાર વડે આચ્છાદિત જમ્પાન, સંમાળિય - પુરુષ પ્રમાણ જન્મ્યાન વિશેષ, તોહિ - લોઢી, રોટલો આદિ પકાવવાનું વાસણ, નોવાદ - કડાયુ, તુછ્યુ - કડછો, પીરસવા માટેનું ભાજન, મંદ - માટીનું વાસણ, મત્ત - અમત્ર, ભાજનવિશેષ, વાળ - વિવિધ પ્રકારના અન્ય ઉપકરણો.
પુષ્કળોપન્ત્રફણ - પૂર્વ કાળે સેવેલ પ્રયોગ - જીવ વ્યાપાર, વેદના-કષાયાદિ સમુદ્ઘાતરૂપ. પ્રત્યય - કારણ, જે શરીરબંધમાં છે, તે તથા તે જ પૂર્વપ્રયોગપત્યયિક. पच्चुप्पन्नपओग पच्चइए - અપ્રાપ્ત પૂર્વ અર્થાત્ વર્તમાન. પ્રયોગ - કેવલિ સમુદ્ઘાત લક્ષણ વ્યાપાર, પ્રત્યય જેમાં છે, તે પ્રત્યુત્પન્નપ્રયોગ પ્રત્યયિક.
નેરથાળન્॰ અહીં ‘તત્ય તત્થ' શબ્દો વડે સમુદ્ઘાત કરણ ક્ષેત્રનું બાહુલ્ય કહ્યું. ‘તેસુ તેસુ’ શબ્દ વડે સમુદ્દાત કારણરૂપ વેદનાદિનું બાહુલ્ય કહ્યું. ‘સમોહણમાણાણં' એટલે સમુદ્ઘાતથી શરીરની બહાર જીવ પ્રદેશનું પ્રક્ષેપણ. જીવપદેશ એમ કહેવા છતાં પણ શરીર બંધ અધિકાથી તેનો વ્યપદેશ કરીને જીવપદેશ આશ્રિત તૈજસ, કાર્મણ શરીરના પ્રદેશો જાણવા. શરીરબંધ એ પક્ષમાં સમુદ્દાત વડે વિક્ષિય-સંકોચિતના ઉપાર્જનીકૃત વૈજસાદિ શરીરપ્રદેશોના જીવપદેશોની જ ધંધ - રચનાદિ વિશેષ.
કેવલિ સમુદ્દાત વડે દંડ, કપાટ, મશિકરણ, અંતપૂરણ લક્ષણ વડે વિસ્તારિત જીવપ્રદેશનો, સમુદ્દાત વડે જે પ્રદેશોનું સંહરણ, સમુદ્દાત વડે પ્રતિનિવર્તમાનપણે