________________
૮/-/૧/૩૮૪,૩૮૫
– તિક્ત, કડુચ, કસાય, અંબિલ, મધુર રસ પરિણત. જે સ્પર્શ પરિણત છે, તે આઠ ભેદે – કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ સ્પર્શ પરિણત. – હવે એક પુદ્ગલ દ્રવ્યને આશ્રીને પરિણામને ચિંતવે છે –
૧૪૫
• સૂત્ર-૩૮૬ ઃ
ભગવન્ ! શું એક દ્રવ્ય, પ્રયોગ-મિશ્ર-કે-વિસા પરિણત હોય ? ગૌતમ ! પ્રયોગ કે મિશ્ર કે વિસસા પરિણત હોય. - - જો પ્રયોગ પરિણત હોય, તો મનપયોગ પમિત હોય, વાન કે કાય પ્રયોગ પરિણત હોય? ગૌતમ ! મન કે વચન કે કાયયોગ પરિણત હોય.
જો મન પ્રયોગ પરિણત હોય તો
સત્યમાં પ્રયોગ પમિત હોય, મૃષા, સત્યાકૃપા કે સત્યમૃષામન પ્રયોગ પરિણત હોય ? ગૌતમ ! તે સત્ય કે પૃષા કે સત્યાટ્ટા કે સમારંભ સત્યમનપયોગ પરિણત હોય. જો સત્ય મન પ્રયોગ પરિણત હોય તો શું આરંભ મન પ્રયોગ પરિણત હોય, અનારંભ, સારંભ, સારંભ, સમારંભ કે અસમારંભ સત્ય મન પ્રયોગ પરિણત હોય –
--
-
-
જો પૃથામન પ્રયોગ પ્રણિત હોય, તો આરંભ પૃષા મન પ્રયોગ પરિણત હોય કે... એ પ્રમાણે સત્યની જેમ મૃા પણ કહેવું. એ રીતે સત્યામૃષા અને અસત્યાકૃપા મનપયોગ પણ કહેવો. જો વચન પ્રયોગ પરિણત હોય તો શું સત્યવચન કે મૃષાવાન પ્રયોગ પરિણત હોય? એ રીતે મનયોગ પરિણત માફક વનપયોગ પરિણત પણ યાવત્ અસમારંભ વચનપયોગ પરિણત સુધી કહેવું. . - જો કાય પ્રયોગ પરિણત હોય તો શું ઔદાકિ શરીર કાય પ્રયોગ પરિણત હોય, ઔદાકિ મીશ્ર, વૈક્રિય, વૈક્રિય-મિશ્ર, આહાક, આહાક-મિશ્ર કે કામણ શરીર કાય પ્રયોગ પરિણત છે? ગૌતમ ઔદાકિ શરીર કાવ્યપયોગ કે યાવત્ કાર્પણ શરીસ્કાય પ્રયોગ પરિણત હોય છે. જો ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય તો શું એકેન્દ્રિય ઔદારિક શરીસ્કાય પ્રયોગ પરિણત હોય કે યાવત્ પંચેન્દ્રિય હોય? ગૌતમ? એકેન્દ્રિય કે યાવત્ પંચેન્દ્રિય પણિત હોય.
-
- જો એકેન્દ્રિય ઔદારિક શરીકાય પ્રયોગ પરિણત હોય, તો શું પૃથ્વીકાય એકેન્દ્રિય હોય કે યાવત્ વનસ્પતિકાય એકેન્દ્રિય હોય ? ગૌતમ ! પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીરકાપ્રયોગ પરિણત હોય કે યાવત્ વનસ્પતિકાય, પરિણત હોય. જો પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીય કાય પ્રયોગ પરિણત હોય, તો શું સૂક્ષ્મ પૃથ્વીકાયિક હોય કે યાવત્ બાદર પૃથ્વીકાયિક હોય? ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક હોય કે યાવત્ બાદરપૃથ્વીકાયિક હોય. • જો સૂક્ષ્મપૃથ્વીકાયિક હોય તો શું પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી પરિણત હોય કે અપચપ્તિ સૂક્ષ્મ પૃથ્વી પરિણત હોય ? ગૌતમ ! પતિ સૂક્ષ્મ પૃથ્વી હોય કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી હોય. એ પ્રમાણે બાદર પણ જાણવું. યાવર્તી વનસ્પતિકાયના ચાર ભેદો જાણવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાના બે ભેદો જાવા - પર્યાપ્ત, યતિ. 10/10
--
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
જો પંચેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગપરિણત હોય, તો શું તિર્યંચ યોનિક પંચેન્દ્રિય ઔદારિક શરીસ્કાયપ્રયોગ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય ? ગૌતમ ! તિર્યંચયોનિક યાવત્ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય.
૧૪૬
જો તિર્યંચયોનિક યાવત્ પરિણત હોય તો શું જલચર તિચિયોનિક પરિણત હોય કે સ્થલયર કે ખેચર હોય ? એ પ્રમાણે જ ચાર ભેદ યાવત્ ખેચરોના કહેવા. જો મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય, તો શું સંપૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય કે ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય યાવત્ પરિણત હોય ? ગૌતમ ! બંને. જો ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય યાવત્ પરિણત છે, તો શું પતિ ગર્ભવ્યુત્ક્રાંતિક યાવત્ પરિણત છે કે અપચતિગર્ભ વ્યુત્ક્રાંતિક? ગૌતમ ! પર્યાપ્તગર્ભ વ્યુત્ક્રાંતિક કે અપર્યાપ્તગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય પંચેન્દ્રિય
પરિણત હોય.
જો ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ પરિણત છે, તો શું એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત છે, બેઈન્દ્રિય, પરિણત છે યાવત્ પંચેન્દ્રિય પરિણત છે ? ગૌતમ ! એકેન્દ્રિય ઔદાકિમાં જેમ ઔદાકિ શરીર કાય પ્રયોગ પરિણતનો આલાવો કહ્યો, તેમ ઔદારિકમિશ્ન શરીર કાયપ્રયોગ પરિણતનો આલાવો કહેવો. વિશેષ એ - બાદર વાયુકાયિક, ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યો, આ ત્રણમાં પર્યાપ્તા-અપર્યાપ્તા કહેવા, બાકીનામાં યતા કહેવા.
જો વૈક્રિય શરીસ્કાયપયોગ પરિણત છે, તો એકેન્દ્રિય સાવત્ પંચેન્દ્રિય વૈક્રિયશરીકાવ્યપયોગ પરિણત છે ? ગૌતમ ! એકેન્દ્રિય અથવા સાવત્ પંચેન્દ્રિય યાવત્ પરિણત હોય. - - જો એકેન્દ્રિય યાવત્ પરિણત હોય તો શું વાયુકાયિક હોય, અવાયુકાયિક એકેન્દ્રિય યાવત્ પરિણત હોય ? ગૌતમ ! વાયુકાયિક કે અવાયુકાયિક હોય. એ રીતે આ અભિલાપ વડે જેમ અવગાહના સંસ્થાનમાં વૈક્રિયશરીર કહ્યું તેમ અહીં પણ પર્યાપ્તા સથિસિદ્ધ અનુત્તરોષપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાય પ્રયોગ પરિણત કે અપચપ્તિ સર્થિ સિદ્ધ કાય પ્રયોગ પરિણત કહેવું.
જો વૈક્રિયમીશ્રશરીર કાય પ્રયોગ પરિણત હોય, તો એકેન્દ્રિય મિશ્રશરીર કાય પ્રયોગ પરિણત હોય કે યાવત્ પંચેન્દ્રિય હોય ? એ પ્રમાણે જેમ વૈક્રિય, તેમ મિશ્ર. વિશેષ આ - દેવ, નૈરયિકમાં પર્યાપ્ત, બાકીનામાં પર્યાપ્તા, તે પ્રમાણે જ યાવત્ પર્યાપ્તતા સથિસિદ્ધ યાવત્ પરિણત ન હોય, અપર્યાપ્તા સવિિસદ્ધ પરિણત હોય, ત્યાં સુધી કહેવું.
જો આહારક શરીર કાય પ્રયોગ પરિણત હોય, તો શું મનુષ્ય આહારક શરીર કાયપ્રયોગ પરિણત હોય, અમનુષ્યાહાક૰ પરિણત હોય ? એ પ્રમાણે જેમ અવગાહના સંસ્થાનમાં યાવત્ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્તસંગત સમ્યગ્દષ્ટિ પ્રતિક