________________
૮l-/૧/૩૮૬
૧૪૩ સંખ્યાત વષયુિકત પરિણત હોય, અતૃદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગૃષ્ટિ ચાવતુ પરિણત ન હોય.
જે આહારક મિશ્રશરીર કાયપયોગ પરિણત હોય, તો શું મનુષ્યાહાક મિશ્ર શરીર? જેમ ‘આહાક’ તેમ “મિશ્રકમાં બધું કહેવું.
જે કામણ શરીર કાયપયોગ હોય, તો શું એકેન્દ્રિય કામણ શરીર કાયપયોગ પરિણત હોય ચાહત પંચેન્દ્રિય કામણ શરીર? ગૌતમ! એકેન્દ્રિય કામણ શરીર કાયપયોગ એ રીતે જેમ ‘અવગાહના સંસ્થાનમાં' કામણના ભેદો કહા તેમ અહીં પણ યાવતુ પયત સવર્થ સિદ્ધ અનુત્તરોપપાતિક યાવતું દેવ પંચેન્દ્રિય કામણ શરીર કાયપયોગ પરિણત હોય અથવા અપતિ સવથિસિદ્ધe ચાવતું પરિમત હોય.
જે મિશ્ર પરિણત હોય, તો શું મનવચન કે કાયમિશ્ર પરિણત હોય? ગૌતમ! મન કે વચન કે કાયમિશ્ર પરિણત હોય. • • જે મન મિશ્ર પરિણત હોય તો શું સત્યમન, કે મૃષામનમિશ્ર પરિણત હોય ? જેમ પ્રયોગ પરિણત, તેમ મિશ્રપરિણત પણ બધું ચાવતું પર્યાપ્ત સવસિદ્ધ અનુત્તરોપપાતિક યાવતું દેવ પંચેન્દ્રિય કામણ શરીર મિશ્ર પરિણત કે અપતિ સવશિસિદ્ધ યાવત કામણ શરીર મિશ્ર પરિણત સુધી કહેતું.
છે વીસા પરિણત હોય, તો શું વણ-ગંધ-રસ-પર્શ-સંસ્થાન પરિણત હોય? ગૌતમા વર્ણ કે ગંધ કે રસ કે સ્પર્શ કે સંસ્થાન પરિણત ોય. - - બે વર્ષ પરિણત હોય, તો શું કાભ વર્ષ પરિણત હોય કે યાવતુ શુકલ વર્ણ ? ગૌતમ! કાળા યાવતુ શુક્લ જે ગંધ પરિણત હોય, તો શું સુરભિગંધ પણિત કે દુરભિગંધ? ગૌતમ! સુરભિગંધમાં કે દુરભિગંધમાં પરિણત હોય. જે રસ પરિમત હોય, તો શું તિકતસ્ત્ર પરિણત હોય અન. ગૌતમ ! તિત ચાવ4 મધુર સ પરિણત હોય. • • જે સ્પર્શ પરિણત હોય, તો શું કર્કશ સ્પર્શ પરિણત હોય યાવતુ રક્ષ સ્પર્શ પરિણત? ગૌતમ! કર્કશ કે યાવત્ રક્ષo હોય. •• જે સંસ્થાના પરિણત હોયo પ્રશ્ન. ગૌતમ! પરિમંડલ સંસ્થાન પરિણત કે વાવત આયત સંસ્થાન પરિણત હોય
• વિવેચન-૩૮૬ :
મનપણાથી પરિણત ભાષાદ્રવ્ય કાય યોગ વડે ગ્રહણ કરીને વચનયોગ વડે નીકળે તે વાદ્યોગ પરિણત. દારિકાદિ કાયયોગ વડે ગૃહિત ઔદારિકાદિ વર્ગણા દ્રવ્ય ઔદાકિાદિ કાયપણે પરિણત તે કાય પ્રયોગ પરિણત કહેવાય. • • સભૂત અર્થના ચિંતનયુક્ત મનનો પ્રયોગ તે સત્યમન પ્રયોગ કહેવાય. એ રીતે બીજા પણ કહેવા. વિશેષ એ - મૃષા એટલે અસભૂત અર્થ, પ્રત્યકૃપા - મિશ્ર. જેમકે - પાંચ બાળકો જમ્યા હોય ત્યારે દશ બાળકો જમ્યા, તેમ કહેવું. મHચકૃપા • સત્યમૃષાનું સ્વરૂપ ઓળંગી ગયેલ, જેમકે – “આપો”. મામસત્ય - જીવના ઉપઘાતના વિષયમાં સત્ય છે, તદ્વિષયક જે મનઃપ્રયોગ, તેના વડે પરિણત. અનાજ - જીવનો
૧૪૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ અનુપઘાત. સામ - વધનો સંકલ્પ, સમાજ - પરિતાપ.
ઔદારિક શરીર જ પુલસ્કંધરૂપવથી ઉપચીયમાનવથી કાય ઔદાકિ શરીકાય, તેનો જે પ્રયોગ, આ પર્યાપ્તાનો જ જાણવો, તેના વડે જે પરિણત છે. - - દારિકની ઉત્પત્તિ કાળે અસંપૂર્ણ હોવાથી કામણ વડે મિશ્ર, તે દારિક મિશ્ર • x • તેનો જે પ્રયોગ તે ઔદાકિ મિશ્ર શરીર કાયપયોગ, તેના વડે પરિણત. આ
દારિક મિશ્રક શરીર કાયપયોગ અપતિકને જ જાણવો. કહ્યું છે – ઉત્પત્તિ પછી જીવ કામણયોગથી આહાર કરે છે, પછી શરીરપથતિ સુધી ઔદારિક મિશ્ર વડે આહાર કરે છે. એ રીતે કામણ અને દારિક શરીરની મિશ્રતા છે.
- જ્યારે દારિક શરીરી વૈક્રિયલબ્ધિ સંપન્ન મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકકે પર્યાપ્ત બાદર વાયકાયિક પૈક્રિય શરીર કરે, ત્યારે દારિક કાયયોગમાં જ છે પ્રદેશોને કાઢીને વૈકિય શરીર યોગ પુદ્ગલોને ગ્રહણ કરીને જ્યાં સુધી વૈક્રિય શરીર પતિ ન પામે ત્યાં સુધી વૈકિય વડે ઔદારિક શરીરની મિશ્રતા છે. આ પ્રમાણે આહાક સાથે પણ દારિક શરીરની મિશ્રતા કહેવી. -- વૈક્રિય પતિકને વૈક્રિય શરીર કાયપયોગ હોય છે. વૈક્રિય મિશ્રક શરીર કાયપ્રયોગ દેવ-નાકમાં ઉત્પન્ન થતાં અપતિકને હોય, અહીં મિશ્રતા-વૈચિશરીરની કામણ સાથે છે, અથવા લબ્ધિ વૈક્રિયનો ત્યાગ કરી, ઔદાકિમાં પ્રવેશ કાળે દારિક ગ્રહણ કરવા પ્રવૃત્તને વૈક્રિયની પ્રાધાન્યતાથી દારિક હોવા છતાં વૈક્રિય મિશ્રતા.
આહાક શરીર ચ્યા પછી, તે આહારક શરીસ્કાય પ્રયોગ છે. આહારકના દારિક સાથે મિશ્રતામાં આહારક મિશ્રશરીર કાયપયોગ છે, તે આહારક ત્યાગ અને દારિકના ગ્રહણાભિમુખને હોય છે. - ૪ -
કામણશરીર કાયપયોગ વિગ્રહ ગતિમાં અને સમુદ્યાત કરતા કેવલીને ત્રીજા, ચોચા, પાંચમાં સમયમાં હોય. - ૪
આ પ્રમાણે પ્રજ્ઞાપના ટીકાનુસાર દારિકાદિ શરીર કાયપયોગ વ્યાખ્યા કરી, શતક ટીકાનુસાર મિશ્રકાય પ્રયોગ આ રીતે છે - ઔદારિક મિશ્ર, દારિક જ અપરિપૂર્ણ મિશ્ર કેહવાય. જેમકે ગોળમિશ્ર દહીં, તે ગોળપણે ન કહેવાય, દહીંપણે પણ ન કહેવાય. એ રીતે દારિક મિશ્ર કામણથી ઔદાસ્કિપણે કે કાશ્મણપણે કહી શકાતા નથી. કેમકે તે પરિપૂર્ણ નથી. એ રીતે વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર પણ જાણવું.
- જેમ દારિક શરીર કાયપયોગ પરિણતમાં સૂક્ષ્મ પૃવીકાયિકાદિ આશ્રીને આલાપક કહ્યો. તેમ ઔદારિક મિશ્ર શરીરકાય પરિણતમાં પણ કહેવો. તેમાં એટલું વિશેષ - બધાં જ સમ પૃવીકાયિકાદિ પતિ-પતિા વિશેષથી કહેવા. અહીં બાદર વાયુકાયિક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પર્યાદ્ધિા-અપયક્તિા વિશેષથી કહેવા. બાકીના પિતા વિશેષણા જ છે. કેમકે બાદર વાયુકાયાદિને પર્યાપ્ત અવસ્થામાં જ વૈક્રિયના આરંભથી દારિક મિશ્ર શરીરકાયપયોગ પ્રાપ્ત થાય છે. બાકીનાને અપયતિક અવસ્થામાં થાય છે.
‘ઓગાહણ સંઠાણ’ એ પ્રજ્ઞાપનામાં ર૧-મું પદ છે. ત્યાં આવું સૂત્ર છે – “જો