________________
૩/૧/૧૪૧
૧૫૩
૧૫૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
હોય છે. તેમાં પ્રવૃત અને અહંકારના ઉલ્લાસવાળાને ચલન, વિજળી અને ગર્જનાદિ પણ હોય છે. તેથી ચલન, વિધુકાર આદિને વિદુર્વણાના કારણપણાએ કહેલું છે.
દ્ધિ-વિમાન, પરિવારસદિ. ઇતિ-શરીર, આભરણાદિની, ચશ-પ્રખ્યાતિ. બલ-શરીરની શક્તિ. વીર્ય-જીવની શક્તિ. પુરુષકાર-અભિમાન વિશેષ તેજ. આ સર્વે પોતે સંપાદિત કરેલ છે, તે પરાક્રમ. પુરુષકારપરાક્રમ એ સમાહાર વંધ્યું છે. આ સર્વે બતાવતો દેવ વિધુત્કારાદિ કરે છે.
તથા સ્વનિત શબ્દ - મેઘગર્જના. á. એ પ્રમાણે છે. - x -
અહીં વિધુત્કાર અને સ્વનિત શબ્દો ઉત્પાતરૂપ કહેવાયા. હવે ઉત્પાતરૂપો જ લોકાંધકાર આદિ પંદર સૂત્રો વડે કહે છે
• સૂત્ર-૧૪૨ -
૧- ત્રણ સ્થાને લોકમાં આંધકાર થાય • અરિહંત નિવસિ પામે ત્યારે, અરિહંત પ્રજ્ઞત ધર્મ વિચ્છેદ પામે ત્યારે, પૂર્વ-શ્રુત નાશ પામતા.
-- Aણ સ્થાને લોકમાં ઉધોત થાય - અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પdજ્યા છે ત્યારે અરિહંતોના કેવલજ્ઞાનોત્પત્તિ મહોત્સવમાં.
- - ત્રણ કારણે દેવ ભવનોમાં આંધકાર થાય • અરિહંતો નિર્વાણ પામે ત્યારે, અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મ વિચ્છેદ થતાં, પૂર્વગdશ્રુત નાશ પામતા.
-- ત્રણ કારણે દેવ ભવનોમાં ઉધોતું થાય - અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પdજ્યા છે ત્યારે અરિહંતોના કેવલજ્ઞાન પ્રાપ્તિ મહોત્સવમાં.
-૫- ત્રણ કારણે દેવોનો સક્રિપાત [આગમન થાય અરિહંતો જન્મ ત્યારે, અરિહંતો dજ્યા છે ત્યારે, અરિહંતોના કેવલજ્ઞાન પ્રાપ્તિ મહોત્સવમાં.
-૬- એ રીતે દેવોનું એકઠા થતું. - દેવતાનો હર્ષનાદ [ત્રણે કારણે જાણવો.]
•૮- કણ કારણે દેવો મનુષ્યલોકમાં જલ્દી આવે છે . અરિહંતો જન્મ ત્યારે, અરિહંતો પવા છે ત્યારે, અરિહંતોના કેવલજ્ઞાન પ્રાપ્તિ મહોત્સવમાં. એવી રીતે
-૯- સામાનિક દેવો, ૧૦- ગાયશિકો, -૧૧- લોકપાલ દેવો, -૧અગ્ર મહિષીઓ, -૧૩- ત્રણ પર્ષદાના દેવો, -૧૪- અનિકાધિપતિ, -૧૫- આત્મરક્ષક દેવો (એ બધાં મનુષ્યલોકમાં શીઘ આવે છે.
ત્રણ કારણે દેવો -૧- સિંહાસથી ઉભા થાય છે - અરિહંતો જન્મ લે ત્યારે. ઇત્યાદિ પૂર્વવત જાણતું. એવી રીતે -- આસનો ચલાયમાન થાય છે, •• સિંહનાદ કરે -૪- વસાની વૃષ્ટિ કરે -૫- ત્રણ કારણે દેવોના ચાવૃક્ષો ચલાયમાન થાય છે . અરિહંતો જન્મ લે ત્યારે આદિ પૂર્વવત -૬- ત્રણ કારણે લોકાંતિક દેવો મનુષ્યલોકમાં શીઘ આવે. - અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પdયા લે ત્યારે, અરિહંતોના કેવલજ્ઞાનોત્પત્તિ મહોત્સવમાં.
• વિવેચન-૧૪ર :
સુગમ છે. વિશેષ એ કે - ક્ષેત્રલોકને વિશે જે અંધકાર તે લોકાંધકાર. દ્રવ્યથી લોકાનુભાવથી અથવા ભાવથી પ્રકાશક સ્વભાવવાળા જ્ઞાનના અભાવે. તે આ રીતે - અશોકાદિ આઠ પ્રકારની મહાપ્રાતિહાર્ય પૂજાને યોગ્ય, પરમ ભક્તિ તત્પર, સુરઅસુરના સમૂહ વડે વિશેષે ચાયેલી, જન્માંતરરૂપ મોટા ક્યારામાં ઉગેલ અને નિર્દોષ વાસના રૂપ જલ વડે સીંચાયેલ પંચરૂપ મહાવૃક્ષના કલ્યાણ સદંશ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને અને સર્વ ગાદિ શત્રુના તદ્દન ક્ષયથી મુકિતામંદિરના શિખર ઉપર ચડવાને જે યોગ્ય છે, તે અહંન્તો.
કહ્યું છે કે • વંદન, નમસ્કારને જે યોગ્ય છે, પૂજા-સત્કારને યોગ્ય છે, વળી સિદ્ધિગમનમાં યોગ્ય છે, તે કારણથી અહતો કહેવાય છે. તે અહતો નિર્વાણને પ્રાપ્ત થતાં, વળી અહેનોએ પ્રરૂપેલ ધર્મ નાશ પામતા, તીર્થના વિચ્છેદ કાળે. તથા દૈષ્ટિવાદ
ગના વિભાગભૂત જે પૂર્વો, તેને વિશે પ્રવેશેલું, તેના અત્યંતરીભૂત જે શ્રુત તે પૂર્વગત નાશ પામતા લોકમાં અંધકાર થાય છે. રાજાનું મરણ, દેશ અને નગરના ભંગાદિમાં પણ દિશાઓમાં અતિ ધૂળપણાએ કેવળ અંધકાર દેખાય છે. તો વળી સમગ્ર ત્રિભુવનના મનુષ્યોને નિર્દોષ નયન સમાન પરમ શ્વર્યવાન અહમ્નાદિનો વિચ્છેદ થતાં લોકમાં અંઘકાર થાય તેમાં શું આશ્ચર્ય ? લોકમાં ઉધોત લોકાનુભાવથી કે દેવોના મનુષ્યલોકમાં આગમનથી થાય છે. કેવળજ્ઞાનોત્પાદમાં દેવોએ કરેલા મહોત્સવથી થાય છે.
દેવોના ભવનાદિને વિશે જે અંધકાર, તે દેવાંધકાર, તે લોકના અનુભાવથી જ થાય છે. લોકાંધકાર કહ્યા છતાં, જે દેવાંધકાર કહ્યો તે સર્વત્ર અંધકારના પ્રતિપાદન માટે છે. એવી રીતે દેવ-ઉધોત પણ જાણવો.
પૃથ્વી પર દેવોનું આવવું તે દેવ સન્નિપાત. દેવોકલિકા-દેવોનું એઝ મળવું. એવી રીતે ત્રણ સ્થાનો વડે, દેવો વડે કરાયેલ હષત્મિક શબ્દ ત્રણ વડે-શીઘ મનુષ્યલોકમાં આવે છે. સામાનિક - ઇન્દ્ર સમાન ઋદ્ધિવાળા, બાયઢિશક - મહતર સમાન પૂજય. લોકપાલ - સોમ આદિ, દિશામાં નિયુક્ત અણમહિણી-મુખ્ય સ્ત્રી. પરિષતુ - પરિવારમાં ઉત્પા. હસ્તિ આદિ સૈન્યપધાન ઐરવત વગેરે દેવો. રાજાની માફક અંગની રક્ષા કરનાર દેવો તે આત્મરક્ષક દેવો. “-મનુષ્યલોકમાં જલ્દી આવે છે.” આ પ્રમાણે દરેક પદમાં જોડવું.
આ પ્રમાણે દેવોને મનુષ્યલોકમાં આગમનના જે કારણો કહ્યા તે જ કારણો દેવોના અગ્રુત્થાનાદિના કારણપણે પાંચ સૂત્રો વડે કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે. સિંહાસનથી ઉઠે. આસનો - શકાદિના સિંહાસનો, તેઓનું ચલન લોકાનુભાવથી થાય છે. સિંહનાદ અને વસ્ત્રની વૃષ્ટિ એ બે પ્રમોદના કાર્યો લોકપ્રતીત છે. ચૈત્યવૃક્ષો • સુધમદિ સભાના દરેક દ્વાર સામે મુખમંડપ - પ્રેક્ષામંડપ - ચૈત્યતૂપ - ચૈત્યવૃક્ષ - મહાદેવજાદિ ક્રમચી છે.