________________
૨/ભૂમિકા
ક શ્રુતસ્કંધ-૨ 5. “સૂયગડ” નામક આ બીજું અંગ pl છે. જેમાં બે શ્રુતસ્કંધો છે. પહેલા શ્રુતસ્કંધમાં-૧૬-અધ્યયનો અને બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયનો છે. એ રીતે “સૂયગડ”માં ૨૩અધ્યયનો છે. આ સૂત્રને સંસ્કૃતમાં સૂત્રત કહે છે. તેના પર શ્રી શીલાંકાચાકૃત વૃત્તિ છે. જેનો અહીં ગુજરાતી અનુવાદ કરેલ છે. તે સિવાય મૂર્ણિ, દીપિકા આદિ પણ પ્રાપ્ત થાય જ છે. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી કૃત નિયુક્તિની વૃત્તિ તો પ્રસ્તુત વૃત્તિમાં વણી લીધેલ હોવાથી તેનો અનુવાદ પણ અહીં સામેલ કરાયેલ જ છે. અમારા આ “આગમ સટીક અનુવાદ” શ્રેણીમાં ભાગ-3માં શ્રુતસ્કંધ-૧-ના અધ્યયન-૧ થી ૧૧ લીધા હતા અને આ ચોથા ભાગમાં અધ્યયન-૧૨ થી ૧૬ તથા શ્રુતસ્કંધ-ર-નો ટીકા સહિતનો અનુવાદ રજૂ કરેલ છે.
૩૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર ભવ્યોનો અનાદિ સાંત, નાક આદિનો સાદિ સાંત છે. ક્ષાયિક ભાવ કેવલજ્ઞાત દર્શતપ, સાદિ અનંત અને કાળથી મહાનુ છે. ક્ષાયોપથમિક પણ ઘણાંનો આશ્રય અને અનાદિ અનંત હોવાથી મહાતુ છે. ઔપથમિક પણ દર્શન તથા ચાસ્ત્રિ મોહનીય અનુદયપણે તથા શુભ ભાવપણે હોવાથી મહાનુ છે, પરિણામિક સમસ્ત જીવાજીવોને આશ્રયરૂપ હોવાથી આશ્રય મોટો હોઈ મહાનુ છે. સાન્નિપાતિક પણ ઘણાંનો આશ્રય હોવાથી મહાત્ છે - આ રીતે ‘મહતુ’ કહ્યું
હવે અધ્યયનના નિક્ષેપણ કહે છે * * * * * અધ્યયનના નામ આદિ છે વિક્ષેપા છે, તે અન્યત્ર [આચારાંગમાં] કહ્યા છે, માટે અહીં વિસ્તાર કરતા નથી. આ શ્રુતસ્કંધમાં સાત મોય અધ્યયનો છે • તેમાં પૌંડરીક નામે પહેલું અધ્યયન છે. તેના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો કહેવા.
તેમાં ઉપકમ, આનુપૂર્વી, નામ, પ્રમાણ, વકતવ્યતા, અર્થાધિકાર, સમવતાર એમ છ ભેદો છે, તેમાં પૂવનુપૂર્વમાં આ પહેલું અને પદ્યાનુપૂર્વમાં આ સાતમું છે. અનાનુપૂર્વમાં તો એકથી સાત સુધી શ્રેણિમાં, શ્રેણિને પરસ્પર ગુણતાં ૫૦૮ ભેદમાં કોઈપણ સ્થાને આ અધ્યયનનો ક્રમ આવે.
નામમાં છ નામ છે, તે ક્ષાયોપથમિક ભાવમાં છે. કેમકે બધાં શ્રુતનું ક્ષાયોપથમિકપણું જ છે. પ્રમાણ ચિંતામાં જીવ ગુણ પ્રમાણ છે, વકતવ્યતામાં સામાન્યથી સર્વ અધ્યયનોમાં સ્વસમય વક્તવ્યતા છે, અધિકારે પુંડરીકની ઉપમાથી સ્વસિદ્ધાંતનું ગુણ સ્થાપન છે. સમવતારમાં જયાં જયાં તેનો અવતાર થાય ત્યાં ત્યાં થોડે અંશે કહી બતાવ્યું છે.
છે શ્રુતસ્કંધ-૨ - અધ્યયન-૧ ‘પંડરીક' છે ઉપકમ પછી નિફોપ આવે, તે નામ નિક્ષેપામાં પડરીક એવું આ અધ્યયનનું નામ છે. તેના નિોપા આઠ પ્રકારે છે • નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, ગણના, સંસ્થાન અને ભાવ. તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય પૌંડરીક કહે છે - જે કોઈ પ્રાણધારણ લક્ષણ જીવ ભવિષ્યમાં થશે તે ‘ભવ્ય’ તે દશવિ છે • પોતાના કર્મના ઉદયને લીધે જીવ વનસ્પતિકાયમાં રાત પડા રૂપે અનંતર ભવે ઉત્પન્ન થશે તે દ્રવ્ય પડરીક છે. ભાવ પોંડરીક તે આગમચી પોંડરીક પદાર્થનો જ્ઞાતા તથા તેમાં ઉપયોગવાળો હોય તે છે.
આ દ્રવ્ય પૌંડરીકને વિશેપથી બતાવે છે - એક ભવ જતા અનંતર ભવમાં પૌંડરીકમાં ઉત્પન્ન થાય તે એકભવિક તથા આયુ બાંધીને મરીને તુરંત પૌંડરીક જાતિના કમળમાં ઉત્પન્ન થાય તે બીજો ભેદ અને ત્રીજો ભેદ મસ્વાના એક સમય પુંડરીકનું આયુ બાંધીને અભિમુખ નામ ગોત્ર થઈને બીન સમયમાં આંતર વિના પુંડરીકમાં ઉત્પન્ન થાય છે.
તત્વજ્ઞોએ દ્રવ્ય તેને જ કહ્યું છે . જે ભાવતું ભૂત અને ભવિષ્યનું કારણ છે અને અહીં પુંડરીક-કંડરીક નામે બે રાજકુમાર ભાઈઓનું દષ્ટાંત છે જે સદ-અસદ્ અનુષ્ઠાન પરાયણતાથી શોભન-અશોભનવ જાણીને જે શોભન તે પંડરીક અને
• ભૂમિકા :
પહેલા શ્રુતસ્કંધ પછી બીજું આરંભીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે - શ્રુતસ્કંધ-૧માં જે વિષય ટુંકાણમાં કહો. તે આ શ્રુતસ્કંધ વડે દષ્ટાંત સહ વિસ્તારથી કહીએ છીએ. તે વિધિઓ જ સારી રીતે સંગૃહીત થાય છે, જે સંક્ષેપ-વિસ્તારથી કહેવાઈ હોય અથવા પૂર્વ શ્રુતસ્કંધમાં ઉકત અર્થ જ અહીં દટાંત વડે સુખે સમજાય માટે કહે છે. એ સંબંધે આવેલ આ શ્રુતસ્કંધમાં સાત મહાઅધ્યયનો કહ્યા છે.
[નિ.૧૪૨,૧૪૩-] મહતુ શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ગ, કાળ, ભાવ એ છ નિપા છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય મહતું આગમ અને નોઆગમથી બે ભેદે છે. આગમચી જ્ઞાતા હોય પણ ઉપયોગ ન હોય તે. નોઆગમથી ત્રણ બેદજ્ઞશરીર, ભવ્યશરીર, તિરિક્ત. વ્યતિક્તિના ત્રણ ભેદ સચિવ, અચિત, મિશ્ર. તેમાં સચિત દ્રવ્યમહ ઔદારિકાદિ શરીર છે, તેમાં મત્સ્યનું શરીર ૧૦૦૦ યોજન, વૈકિય શરીર લાખ યોજન પ્રમાણ છે, તૈજસ કામણ તો લોકાકાશ પ્રમાણ હોય. તે આ ઔદારિક, વૈકિય, તૈજસ, કાર્પણરૂપ ચાર દ્રવ્ય સચિવ મહતુ છે. અયિત દ્રવ્ય મહતું તે સમસ્ત લોક વ્યાપી અસિત મહાઅંધ છે, મિશ્ર ને મસ્યાદિ શરીર છે.
ક્ષેત્ર મહતુ તે લોકાલોક આકાશ. કાળમહતું સર્વ અદ્ધા કાળ છે. ભાવમહતું ઔદયિકાદિ ભાવરૂપે જ પ્રકારે છે. ઔદયિક ભાવ સર્વ સંસારીમાં છે, તે ઘણાનો આશ્રય હોવાથી મહાત્ છે. કાળથી તે ત્રણ પ્રકારે છે અભવ્યનો અનાદિ અનંત,