________________
૧૩૧
૧/૨/૧/ભૂમિકા કરવાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મ બંધાય છે.
૨. જીવોની દયા, વ્રત-ચોગમાં ઉધમ, ક્ષમા, દાન, ગુરુ ભક્તિથી સાતા વેદનીય કર્મ બંધાય. તેનાથી વિપરીત વર્તતા અસાતા વેદનીય બંધાય.
3. અરહંત, સિદ્ધ, ચૈત્ય, તપ, વ્યુત, ગુરુ, સાધુ, સંઘના શગુપણાથી દર્શન મોહનીય કર્મ બાંધે. તેનાથી અનંત સંસારી થાય.
. તીવ કપાયી, બહુ મોહવાળો, રાગ-દ્વેષ યુક્ત જીવ ચામિ ગુણના ઘાતક એવા બંને પ્રકારના ચારિત્રમોહને બાંધે છે.
૫. મિથ્યાદેષ્ટિ, મહા આરંભ-પરિગ્રહી, ઘણો લોભી, શીલ વગનો જીવપાપમતિ અને રૌદ્ર પરિણામી હોવાથી નકનું આયુષ્ય બાંધે છે.
૬. ઉન્માર્ગ દેશક, માર્ગનાશક, ગૂઢ હૃદયી, કપટી, શઠતા કરનાર, શરાવાળો જીવ તિર્યંચનું આયુષ્ય બાંધે.
9. સ્વભાવથી પાતળા કપાયવાળો, દાન ક્ત, શીલ-સંયમમાં અલાતા, મધ્યમ ગુણયુક્ત જીવ મનુષ્યાય બાંધે. ( ૮. અણુવતી-મહાવતી, બાળતપસી, અકામ નિર્જરાવાળો, સખ્ય દૃષ્ટિ જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે.
* ૯. મન, વચન, કાયાથી વક્ર, અહંકાર યુક્ત, માયાવી અશુભ નામકર્મ બાંધે તેનાથી વિપરીત સરળ આદિ ગુણવાનું શુભનામકર્મ બાંધે.
૧૦. અરિહંત આદિનો ભકત, જી-રૂચિ, અવમાની, ગુણદૃષ્ટિ જીવ ઉંચ ગોત્ર બાંધે, તેનાથી ઉલટા ગુણવાળો નીચ ગોત્ર બાંધે.
૧૧. પ્રાણવધાદિમાં રક્ત, જિનપૂજા અને મોક્ષ માર્ગમાં વિદન કતાં જીવ અંતરાય કર્મ બાંધે. જેનાથી તે ઇચ્છિત વસ્તુને મેળવતો નથી.
હવે સ્થિતિબંધ કહે છે... તે જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભેદે છે
મૂળ પ્રકૃતિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ છo કોડાકોડી સાગરોપમ અને નામ તથા ગોગની ૨૦ કોડાકોડી સાગરોપમ છે. જેની જેટલી કોડાકોડી સ્થિતિ હોય, તેની તેટલા સેંકડો વર્ષની અબાધા જાણવી. પછી પ્રદેશથી કે વિપાકથી કર્મ ભોગવવું પડે. આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ છે. તેમાં પૂર્વ કોડીનો ત્રીજો ભાગ બાધાકાળ છે. - હવે જઘન્ય સ્થિતિ કહે છે - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય એ ચારની અંતમુહર્ત, નામ-ગોત્રની આઠ મુહર્ત, વેદનીયની બાર મુહd, આયુષ્યની ક્ષુલ્લક ભવ - શ્વાસોચ્છવાસના ૧૭માં ભાગે છે.
હવે ઉત્તર પ્રકૃતિને આશ્રીને ઉત્કૃષ્ટ-જઘન્ય બંધને જણાવે છે
મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ, કેવલ-આવક, નિદ્રા પંચક અને ચાદર્શન ચક, અસાતા વેદનીય, દાનાદિ પાંચ અંતરાય આ વીશ ઉત્તપ્રકૃત્તિની સ્થિતિ 30 કોડાકોડી સાગરોપમ છે. સ્ત્રીવેદ, સાતાવેદનીય, મનુષ્ય ગતિ અને અનુપૂર્વી એ
૧૩૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ચારની ૧૫ કોડાકોડી સાગરોપમ છે. મિથ્યાત્વ મોહનીચની ૩૦ અને ૧૬ કષાયની ૪૦ કોડાકોડી સાગરોપમ છે.
નપુંસક વેદ, અરતિ, શોક, ભય, ગુપ્સા, નરકગતિ, તિર્યંચ ગતિ, એકેન્દ્રિય, જાતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈક્રિય શરીર, બંનેના અંગોપાંગ, તૈજસ, કામણ, ઠંડક સંસ્થાન, છેલ્લે સંતનન, વર્ણ-ગંધ, રસ, સ્પર્શ, નરક-તિર્યંચ અનુપૂવીં, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, તપ, ઉદ્યોગ,
પશસ્તવિહાયોગતિ, રસ, સ્થાવર, બાદર, પર્યાપ્તક, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભણ, દુઃસ્વર, અનાદેય, યશકીર્તિ, નિમણ, નીચગોત્ર એ ૪૩ ઉત્તર પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે.
પુરષ વેદ, હાસ્ય, રતિ, દેવગતિ-આનુપૂર્વી છે, પહેલું સંસ્થાન-સંહનન, પ્રશસ્ત વિહાયોગતિ, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, ઉંચગોત્ર એ પંદર ઉત્તર પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦-કોડાકોડી સાગરોપમ છે.
બીજું સંસ્થાન અને નારાય સંહનાની ૧૪ - કુન્જ સંસ્થાન અને અર્ધ નારાજ સંહનાની ૧૬ - કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
વામન સંસ્થાન, કીલિકા સંહતન, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયની જાતિ, સૂક્ષ્મ, અપયતક, સાધારણ એ આઠની ૧૮ કોડાકોડી સાગરોપમ સ્થિતિ.
આહાક શરીર-ચાંગોપાંગ, તીર્થંકર નામ એ ત્રણની એક કોડાકોડી છે.
આ બધાનો અબાધાકાળ ભિન્ન અંતર્મુહર્ત છે. દેવ, નારડીનું આયુ 33સાગરોપમ અને તિર્યચ, મનુષ્યાયુ ત્રણ પલ્યોપમ છે. પૂર્વકોડીનો બીજો ભાગ અબાધાકાળ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કહ્યો. હવે જઘન્ય કહે છે
મતિ આદિ પાંચ, ચાદર્શનાવરણાદિ ચાર, સંજવલને લોભ, દાનાદિ પાંચ અંતરાય એ પંદરનો સ્થિતિબંધ અને અબાધા બંને અંતર્મુહર્ત છે. નિદ્રા પંચક, અસાતા વેદનીયની ત્રણ સપ્તમાંશ સાગરોપમથી પલ્યોપમનો સંગ્રેસ ભાગ ઓછો એટલી જઘન્ય સ્થિતિ છે. સાતા વેદનીયનો કાળ ૧૨ મુહર્ત અને અબાધા અંતર્મુહર્તની છે, મિથ્યાત્વની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન ચોક સાગરોપમ છે. પહેલા બાર કષાયની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન ચાર સપ્તમાંશ સાગરોપમ છે. સંજવલન ક્રોધની બે માસ, માનની એક માસ, માયાની ૧૫-દિન, પંવેદ આઠ વર્ષ, અબાધા અંતર્મુહૂર્ત.
બાકીના કષાયો, મનુષ્ય-તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર અંગોપાંગ, તૈજસ-કાર્પણ, છ સંસ્થાન, સંહનન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તિર્યંચા, મનુષ્ય આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, તપ, ઉધોત, પ્રશસ્ત,
અપશસ્ત વિહાયોગતિ, ચશોકીર્તિસિવાયની ત્રસાદિ ૨૦ પ્રકૃતિ, નિમણિ, નીચ ગોત્ર, દેવગતિ-આનુપૂર્વી, નકગતિ-આનુપૂર્વી, વૈક્રિયશરીર અંગોપાંગ એમ ૬૮ ઉત્તર પ્રવૃત્તિની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન બે-તૃતીયાંશ સાગરોપમ અને અબાધાકાળ અંતમુહૂર્ત છે.