________________
વ્યાખ્યાન-૮
૧૬૩
૧૬૪
કલ્પ [બારસા સૂત્ર
પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે?
ઉત્તર :- તે શાખાઓ આ રીતે : (૧) કાશ્યપિયા (૨) ગૌતમીયા (૩) વાશિઠિયા (૪) સૌરાષ્ટ્રીયા તે ચાર શાખાઓ છે.
• [૨૪] કોટિક કાકંઇક કહેવાતા અને વ્યાધાપત્ય ગોત્રીય સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને પાંચ સ્થવિર પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. જેમકે : (૧)
સ્થવિર આર્ય ઈન્દ્રજિન્ન, (૨) સ્થવિર પ્રિયગ્રંથ (૩) સ્થવિર વિધાધર ગોપાલ કાશ્યપ ગોત્રીય (૪) સ્થવિર “ઈસિદત્ત' “ઋષિદત્ત' અને સ્થવિર (૫) “અહંદત્ત'.
પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર :- તે કુળ આ રીતનાં છે : (૧) ઋષિગુપ્તિક (૨) નષિદત્તિક (3) અને અભિજસંત એ ત્રણ કુળ માનવક ગણનાં છે.
સ્થવિર પ્રિયગ્રંથથી મધ્યશાખા નીકળી. કાશ્યપ ગોત્રીય વિર વિધાધર ગોપાલથી વિધાધરી શાખાનો પ્રારંભ થયો.
• [૨૪૬] કોટિક કાકંદક કહેવાતા અને વ્યાધાપત્ય ગોત્રીય સ્થવિર સુસ્થિત અને સુપતિબુદ્ધથી ત્યાં કોડિયગણ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ આ રીતે છે.
- [૨૪૮] કાશ્યપગોત્રીય સ્થવિર આર્ય ઈન્દ્રદત્તના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યદિ અંતેવાસી હતા.
પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે?
ઉત્તર :- તે શાખાઓ આ રીતે છે : (૧) ઉચ્ચાનાગરી (૨) વિધાધરી (3) વજિ (૪) મધ્યમા એ ચાર શાખાઓ કોટિક ગણની છે.
ગૌતમ ગોત્રીય વિર આર્યદિન્નના બે સ્થવિર પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. આર્ય શાંતિશ્રેણિક સ્થવિર માઢર ગોત્રીય અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ.
માઢર ગોત્રીય સ્થવિર આર્ય શાંતિ-શ્રેણિકથી ઉચ્ચાનાગરી શાખાનો પ્રારંભ થયો.
પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે?
ઉત્તર :- તે કુળ આ રીતે છે : પ્રથમ બંભલિજ્જ કુળ, બીજું વચ્છલિજ્જ ત્રીજું વાણિજ્જ અને ચોથું પ્રશ્નવાહન.
• [૨૪૯] માઢર ગોત્રીય સ્થવિર આર્ય શાંતિશ્રેણિકના