________________
વ્યાખ્યાન-૮
૧૬૫
૧૬૬
કલ્પ [બાસા] સૂત્ર
ચાર સ્થવિર પુત્ર સમાન અંતેવાસી હતા. જેવા કે : (૧) સ્થવિર આર્ય શ્રેણિક (૨) સ્થવિર આર્ય તાપસ (3) સ્થવિર આર્ય કુબેર (૪) સ્થવિર આર્ય ઈસિપાલિત.
સ્થવિર પુત્ર સમાન સુખ્યાત અંતેવાસી હતા. તે આ પ્રમાણે (૧) સ્થવિર આર્ય વજસેન (૨) વિર આર્ય પદ્મ (3) સ્થવિર આર્ય રથ.
• [૨૫] સ્થવિર આર્ય શ્રેણિકથી ત્યાં આર્ય શ્રેણિકા શાખા નીકળી. સ્થવિર આર્ય તાપસથી આર્ય તાપસી શાખા નીકળી. સ્થવિર આર્ય કુબેરથી આર્ય કુબેરી શાખા નીકળી. સ્થવિર આર્ય ઋષિપાલિતથી ત્યાં આર્ય ઋષિપાલિતા શાખા નીકળી.
- [૫૩] સ્થવિર આર્ય વજસેનથી આર્ય નાગિલી શાખા નીકળી સ્થવિર આર્ય પદ્મથી આર્ય પમા શાખા નીકળી અને સ્થવિર આર્ય રથથી આર્ય જયંતી શાખા નીકળી.
• [૫૪] વસ્યગોત્રીય સ્થવિર આર્ય રથના કૌશિક ગોત્રીય સ્થવિર આર્ય પુષ્યગિરિ અંતેવાસી હતા.
•[૨૫૧] જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ સ્થવિરના તે ચાર સ્થવિર પુત્ર સમાન સુવિખ્યાત અંતેવાસી હતા. જેવા કે (૧) સ્થવિર ધનગિરિ (૨) સ્થવિર આર્યવજ (3) સ્થવિર આર્ય સમિત અને (૪) સ્થવિર અહંદg.
• [૫૫] કૌશિક ગોત્રીય સ્થવિર આર્ય પુષ્યગિરિના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય ફળ્યુમિત્ર અંતેવાસી હતા.
સ્થવિર આર્ય સમિતી ત્યાં બંભદેવીયા “બ્રહમદીપિકા' શાખાનો પ્રારંભ થયો. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય વજથી આર્ય વજીશાખા નીકળી.
• [૨૫૬] ગૌતમ ગોત્રીય ફલ્યુમિત્રને વાસિષ્ઠ ગોત્રીય ધનગિરિને કૌત્સ્યગોત્રીય શિવભૂતિને અને કૌશિકગોત્રીય દોજ્જતકંટકને વંદન કરું છું.
• [૫૨] ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યવજના એ ત્રણ
• [૨૫] તે બધાને મસ્તક ઝુકાવીને વંદન કરીને