________________
વ્યાખ્યાન-૩
૧૪૩
૧૪૮
કલ્પ [બાસા] સૂત્ર
કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવળજ્ઞાની સંપદા હતી.
અંતર્મુહૂર્તનો થતાં જ મરુદેવી માતાએ સર્વ દુઃખોનો અંત કર્યો, નિર્વાણ પ્રાપ્ત કર્યું] - તે તેમની પર્યાયાંતકૃતભૂમિ છે.
કૌશલિક અહંત ઋષભને વીસ હજાર છસો વૈક્રિય લબ્ધિધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ઋષભને અઢી દ્વીપમાં અને બન્ને સમુદ્રોમાં રહેતા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના મનોભાવોને જાણનારા એવા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓની બાર હજાર છસો પચાસની ઉત્કૃષ્ટ સંપદા હતી.
• [૧૨] તે કાળે તે સમયે કૌશલિક અહંત ઋષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યાવસ્થામાં રહ્યા, ગ્યાસી લાખ પૂર્વ વરસ સુધી ગૃહવાસમાં રહ્યા, એક હજાર વરસ સુધી છાસ્થ પર્યાયમાં રહ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર વરસ ઓછા કેવળીપર્યાયમાં રહ્યા. આ પ્રમાણે પૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણપર્યાયમાં રહ્યા.
કૌશલિક અહંત ઋષભના વીસ હજાર અંતેવાસી શિષ્ય અને ચાલીસ હજાર આર્થિકાઓ સિદ્ધ થયા. કૌશલિક અહંત sષભના બાવીસ હજાર નવસો કલ્યાણ ગતિવાળા યાવત્ ભવિષ્યમાં ભદ્ર પ્રાપ્ત કરનારા અનુત્તરોપપાતિકોની ઉત્કૃષ્ટ સંપદા હતી.
આ પ્રમાણે નિર્ધારિત ચોર્યાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને વેદનીયકર્મ, આયુકર્મ, નામકર્મ અને ગોગકર્મ ક્ષીણ થતાં જ આ અવસર્પિણી કાળના સુષમ દુષમ નામના આરાનો ઘણો સમય વ્યતીત થઈ ગયો ત્યારે ત્રણ વરસ અને સાડાઆઠ માસ બાકી રહેતાં.
• [૧૧] કૌશલિક અહંત ઋષભની બે જાતની અંતકૃતભૂમિ હતી. યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ.
શ્રી ઋષભના નિર્વાણ પછી અસંખ્ય પાટ સુધી મોક્ષમાર્ગ ચાલતો રહ્યો - તે તેમની યુગાંતકૃતભૂમિ છે.
હેમંત ઋતુના ત્રીજા માસ, પાંચમા પક્ષ અર્થાત્ મહા માસનો કૃષ્ણપક્ષ આવ્યો-તે મહા વદ તેરસના દિવસે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી ઋષભદેવ અહંત બીજા દસ હજાર અણગારોની સાથે, નિર્જળ છ ઉપવાસનું તપ કરતાં, અભિજિત નક્ષત્રનો યોગ થતાં જ પૂર્વાર્તામાં પથંકાસ નથી રહેલા કાળગત થયા યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે
શ્રી ઋષભને કેવળજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત પછી મોક્ષમાર્ગ ચાલુ થયો [અર્થાત્ શ્રી ઋષભનો કેવળી પર્યાય