________________
વ્યાખ્યાન-૩
૧૪૯
કલા [બારસાં સૂત્ર
મુક્ત થયા.
• [૨૧૩] કૌશલિક અહંત ઋષભ નિર્વાણ થયાંને ચાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાંને ત્રણ વરસ ને સાડા આઠ માસ વ્યતીત થઈ ગયા, તે પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એક ક્રોડાકોડ સાગરોપમ જેટલો કાળ વ્યતીત થયો, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણને પ્રાપ્ત થયા. તે પછી પણ નવસો વરસ વ્યતીત થઈ ગયાં અને હવે દસમી શતાબ્દીનું આ એંસીમું વરસ ચાલી રહેલ છે.
-X
- X
-
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं