________________
વ્યાખ્યાન-૩
કલા [બારસાં સૂત્ર
સ્થાપન કર્યા અને પોતાના ઘેરથી નીકળ્યા.
[૬૯] બહાર નીકળીને ક્ષત્રિય કુંડગ્રામ નગરની મધ્યમાંથી પસાર થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે ત્યાં આવીને એકઠા થાય છે, એકઠા થઈને જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે. ત્યાં આવીને હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરીને “જય હો, વિજય હો' એ જાતના આશીર્વાદના વચનોથી વધારે છે.
– x
– x
–
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
– X
- X
-