________________
૨૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ અરિષ્ટનેમિ બાવીશમાં તીર્થકર થયા. રથનેમિ અને સત્યનેમિ બંને પ્રત્યેકબુદ્ધ થયા. રાજીમતીનો કાળ અરિષ્ટનેમિની જેટલો જ એટલે કે ૯૦૧ વર્ષ સર્વા, જાણવું.
અહીં પહેલી ગાથામાં રથનેમિનો અન્વય કહ્યો. પ્રસંગથી બાકીના ભાઈઓનું કથન કર્યું. અહીં અરિષ્ટનેમિના અરહંતત્વ અને રથનેમિનું પ્રત્યેક બુદ્ધત્વ કર્યું. ૯૦૧ વર્ષનું સર્વાયુ ભગવંતનું કહ્યું. હવે પ્રતિભગ્ન પરિણામપણાથી રથનેમિવત્ કીની અવજ્ઞા ન થાય, તે કહે છે -
• સૂગ - ૮૪૬ -
સંબુદ્ધ, પંડિત, પ્રવિચક્ષણો આમ જ કરે છે. પરષોત્તમ રથનેમિ માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે . ૦ • તેમ હું કહું છું.
• વિવેચન -
એ પ્રમાણે બોધિલાભથી, બુદ્ધિમાન, પ્રકર્ષથી શાસ્ત્રજ્ઞતાથી કંઈક વિશ્રોતસિકની ઉત્પત્તિમાં, તેના નિરોધ લક્ષણથી ભોગોથી નિવૃત્ત થાય છે. જેમ તે પુરુષોત્તમ રથનેમિ ભોગોથી નિવૃત્ત થઈને ઉપદેશ પામીને સંબુદ્ધાદિ વિશેષણ યુક્ત
થયા . - x - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૨ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org