________________
૨૨૮૨૮ થી ૮૩૧
૨ ૩ યથાવત રૂપમાં રથનેમિએ જોયા. તે ભગ્નચિત્ત થયા. પછી રાજીમતીએ પણ તેમને જોયા. (૮૩૧) ત્યાં એકાંતમાં તે સંતને જોઈને ડરી ગયા. ભયથી કંપતા પોતાની બંને ભ્રમથી શરીર આવૃત્ત કરી બેસી ગયા.
વિવેચન - ૮૨૮ થી ૮૩૧ - રાજીમતી પ્રવજિત થયા પછી ત્યાં દ્વારકાપુરીથી ઉજ્જયંત પર્વતે જતા હતા. શા માટે? ભગવંતના વંદનાર્થે. વૃષ્ટિ વડે તેણીના વસ્ત્રો અને પોતે પણ આખા ભીના થઈ ગયા ક્યાં? માર્ગમાં વરસાદ ચાલુ જ હતો પ્રકાશ ચાલ્યો ગયો હતો. મધ્યમાં કોઈ ગુફા આવી. ત્યાં રાજીમતી અસંયમથી બચવા રહ્યા. તેના કપડા આદિ વસ્ત્રો વિસ્તારે છે. તેનાથી વસ્ત્ર વિહિન દશામાં થઈ ગયા. એવા સ્વરૂપે તેણીને જોઈને રથનેમિ નામે મુનિ સંયમથી ભગ્ન પરિણામી થઈને તેણીના ઉદાર રૂપને જોઈને તેણીની અતિ અભિલાષા જન્મતા પરવશમનવાળા થયા.
પછી રાજીમતીએ પણ તેમને જોયા. અંધકાર પ્રદેશને કારણે તેઓ પ્રથમ પ્રવેશેલા છતાં દેખાયા ન હતા. અન્યથા એકાકી સાધુ - સાધ્વીને વર્ષો હોય તો પણ તે રીતે પ્રવેશવું ન કલ્પે તેમ જણાવે છે. તેણી કર્યા કે ક્યાંક આ મારો શીલભંગ કરશે. કેમકે ગુફામાં તેણીએ પણ રથનેમિને જોયા. તુરંત જ બંને હાથ પોતાના સ્તનો ઉપર મર્કટબંધની માફક વીંટી દીધા. શીલભંગના ભયથી કંપતી એવી તેણી આશ્લેષાદિ પરિહારાર્થે બેસી ગયા.
• સૂત્ર - ૮૩૨ થી ૮૩૪ -
(૮૩૨) ત્યારે સમુદ્રવિજયના અંગજાત તે રાજપુત્રએ સામતીને ભયભીત અને કાંપતી જેઈને આવા વચનો કહ્યા. (૮૩૩) હે ભદ્રા હું રથનેમિ છું. હે સુંદરીચારુભાષિણll તું મને સ્વીકાર. હે સુતના તને કોઈ પીડા નહીં થાય. (૮૩૪) નિશ્ચિત મનુષ્યજન્મ અતિ દુર્લભ છે. આવા આપણે ભોગ ભોગવીએ. પછી ભક્તભોગી થઈ જિનમાર્ગ દીક્ષિત થઈશું.
• વિવેચન - ૮૩ર થી ૮૩૪ -
પછી શ્વેનેમિ રાજપુત્રએ ડરતી કંપતી રામતીને જોઈને કહ્યું - હું રથનેમિ છું. આના વડે પોતાનું રૂપવાન પણું આદિ અભિમાનથી પ્રકાશીને તેણીને અભિલાષા ઉત્પન્ન કરાવીને, વિશ્વાસ પમાડી બીજી શંકા નિવારવા પોતાનું નામ કહ્યું. હે સુતનું તું મને સેવ. તને કોઈ પીડા નહીં થાય. આથત સુખના હેતુ વિષય સેવન કર, કેમકે પીડાની શંકાથી ભય થાય છે. આવ, મનુષ્ય જન્મ દુર્લભ છે. તે પામીને તેના ભોગલક્ષણ ફળને ભોગવીએ વૃદ્ધાવસ્થામાં ફરી દીક્ષા લઈશું. ત્યારે રાજીમતીએ શું કર્યું?
• સૂત્ર - ૮૩૫ થી ૮૪૨ -
(૮૩૫) સંયમ પ્રત્યે ભનોલોગ તથા ભોગથી પરાજિત રથનેમિને જઈને તેણી સંભ્રાંત ન થઈ. તેણીએ વોથી પોતાના શરીરને ફરી ઢાંકી દીધું. (૮૩૬) નિયમો અને વાતોમાં સુસ્થિત તે શ્રેષ્ઠ રાજકન્યાએ જાતિ, કુળ અને શીલની રક્ષા કરતા, રથનેમિએ કહ્યું - For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International