________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
સૂત્ર - ૧૪૪૩ -
આ પ્રમાણે લેશ્યાઓના અનુભાગને જાણીને પ્રશસ્ત લેફ્સાઓના પરિત્યાગ કરીને, પ્રશસ્ત વેશ્યાઓમાં અધિષ્ઠિત થવું જોઈએ - તેમ હું કહું
છું.
૧૭૮
૭ વિવેચન
૧૪૪૩
જે કારણથી આ પ્રશસ્તા લેશ્યા દુર્ગતિનો હેતુ છે અને પ્રશસ્તા લેશ્યા સુગતિનો હેતુ છે, તે કારણથી અનંતર કહેલી લેશ્યાના અનુભાગને વિશેષથી જાણીને કૃષ્ણાદિ ત્રણે અપ્રશસ્ત લેશ્યાનો ત્યાગ કરીને તૈજસ આદિ ત્રણ પ્રશસ્તાનો ભાવ પ્રતિપતિથી મુનિ આશ્રય કરે છે.
·
Jain Education International
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૩૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
.
#
-
For Private & Personal Use Only
www.jainelibrary.org