________________
૩૧/૧૨૨૦ થી ૧૨૪૫
૧૩૧ (૧૨૨૯) ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યોનો જે ભિન્ન સદૈવ ત્યાગ કરે છે, તે સંસારમાં રોકાતા નથી. ' (૧૯૩૦) દેવ, તિય અને મનુષ્ય સંબંધી ઉપસર્ગોને જે ભિક્ષ સદા સહન કરે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧ર૩૧) જે ભિક્ષ વિકથાઓનો, કષાયોનો, સંજ્ઞાઓનો અને બંને અશુભ ધ્યાનોનું સદા વર્જન કરે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧૩૨) જે ભિક્ષા વ્રતો અને સમિતિના પાલનમાં તથા ઇંદ્રિયવિષયો અને ક્રિયાના પરિહારમાં સદા યત્નશીલ રહે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧૨૩૩) જે ભિક્ષુ છ વૈશ્યા, છ કાય, છ આહાર કારણોમાં સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧ર૩૪) uિiડાવગ્રહોમાં, સાત આહાર પ્રતિમામાં, સાત ભયસ્થાનોમાં સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧૩) મદ સ્થાનોમાં, બ્રહાયર્સ ગુલિમાં, દશવિધ ભિક્ષુ ધર્મમાં, જે ભિક્ષા સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧૨૩૬) ઉપાસકોની પ્રતિમાઓમાં, ભિક્ષ પ્રતિમાઓમાં જે ભિક્ષ સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧ર૩૭) ક્રિયાઓમાં, જીવ સમુદાયોમાં, પરમાધાર્ષિક દેવોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧ર૩૮) ગાથા જોડશકમાં અને અસંયમમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી.
(૧૨૩૯) બ્રહ્મચર્યમાં, જ્ઞાત અધ્યયનોમાં, સમાધિ સ્થાનોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી.
(૧ર૪૦) એકવીશ શબલ દોષોમાં, બાવીશ પરીષહમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧ર૪૧) સૂયગડાંગના એવીશ અધ્યયનમાં, પાધિકમાં અને દેવોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧ર૪ર) પચ્ચીશ ભાવનાઓમાં, દશા આદિના ઉદેશોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧ર૪૩) આણગાર ગુણોમાં અને તવ પ્રકલ્પમાં જે ભિન્ન સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી.
(૧ર૪૪) પાપકૃત પ્રસંગોમાં અને મોહ પ્રકામાં જે ભિક્ષા સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી.
(૧ર૪૫) સિદ્ધોના કશીશ ગુણોમાં, યોગ સંચમાં, ૩૩ - આશાતનામાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org