________________
૩૦/૧૨૧૯ થી ૧૨૨૪
૭૦ વિવેચન - ૧૨૧૯ થી ૧૨૨૪
=
આલોચના – પ્રકાશવું, ખુલ્લુ કરવું વગેરે. તેને યોગ્ય તે આલોચનાર્હ. જે પાપ આલોચના વડે શુદ્ધ થાય તે અહીં પ્રતિક્રમણાર્હ આદિ પણ લેવા. - ૪ - ૪ - આવા પાપોને આલોચનાદિ વિષયક જાણવા. - x - x - તે દશવિધ પ્રાયશ્ચિત આ પ્રમાણે છે - આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય, પારાંચિત. જેને ભિક્ષુ વહન કરે છે - આસેવન કરે છે, તે સમ્યક્ આસેવનને પ્રાયશ્ચિત કહે છે. વિનય - અભ્યુત્થાનાદિ આસનદાન પીઠ આદિનું દાન. ગુરુભક્તિ ગૌરવને યોગ્ય ભક્તિ. ભાવ - અંતઃ કરણ, તેના વડે સાંભળવાની ઇચ્છા કે પર્યુપાસના તે ભાવ શુશ્રૂષા.
તેમની શુશ્રુષા
આજ્ઞા પ્રતિ
વૈયાવૃત્ય - આચાર્ય આદિના વિષયમાં વ્યાકૃત ભાવ તે વૈયાવચ્ચ - ઉચિત આહારાદિનું સંપાદન. તે દશ ભેદ આ છે - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ. તેમના વિષયમાં અનુષ્ઠાન, સ્વસામર્થ્યને અતિક્રમ્યા વિના કરવું તે વૈયાવચ્ચ.
સ્વાધ્યાય - વાચનાદિ પાંચ ભેદો કહેલાં છે.
ધ્યાન - તેમાં આર્ત્ત - દુઃખમાં થાય તે. રૌદ્ર - બીજાને રડાવે તે, પ્રાણિવધાદિમાં પરિણત આત્માનું આ કર્મ. આ બંને ધ્યાનનો ત્યાગ કરવો. થર્મ - ક્ષમા આદિ દશ લક્ષણ. શુક્લ - નિર્મળ, સર્વે મિથ્યાત્વ આદિ મળના વિલિન થવાથી જે શુભ છે અથવા આઠ પ્રકારના કર્મો, તેનો નિરાસ કરે છે તેથી શુક્લ. આ સ્થિર અધ્યવસાન રૂપ ધર્મ અને શુક્લ ધ્યાન - જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન નામે તપ કહ્યો. વ્યુત્સર્ગ - શયન એટલે જેમાં સુવાય તે, સંથારો આદિ જેમાં ભઈ શરીર રખાય છે. આસન એટલે જેમાં બેસાય તે. સ્થાન ઉર્ધ્વસ્થાન ઇત્યાદિમાં ભિક્ષુ ચલન આદિ ક્રિયા ન કરે. તે ભિક્ષુને શરીરની ચેષ્ટાનો પરિત્યાગ જાણવો. તેમ તીર્થંકરાદિએ કહેલ છે. - ૪ - ૪ - • હવે અધ્યયનના ઉપસંહારાર્થે કહે છે -
-
♦ વિવેચન - ૧૨૨૫ -
-
=
૦ સૂત્ર - ૧૨૨૫
જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યક્ આચરણ કરે છે, તે જલ્દી સર્વ સંસારથી વિમુક્ત થઈ જાય છે.
તેમ હું કહું છું.
39/9
Jain Education International
અધ્યયન - 30 -
-
·
·
આ અનંતરોક્ત સ્વરૂપ તપ બે ભેદે છે. તે બંનેને જે સમ્યક્ આચરે છે - સેવન કરે છે, તે મુનિ જલ્દી ચાતુર્ગતિ રૂપ સંસારથી પૃથક્ થાય છે. તે કર્મ રજ ખપાવીને નીરજ થાય છે. - * - * - X -
મુનિ દીપરત્નસાગરે કરેલ
૧૨૯
નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org