________________
૧૧૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૧૮૬ -
આ દેશોના પૂર્વ કોટિ કે અંતર્મુહૂર્નાદિ પ્રમાણ કાળ વિચરીને શૈલીશીપણાંને પામીને અકર્યતા પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે દર્શાવીને શેલેશી આકર્મના દ્વારને અર્થથી વ્યાખ્યા કરતા કહે છે -
જીવિત - અંતર્મુહૂદિ આયુનું પાલન કરીને, અથવા અંતર્મુહૂર્ત પરિમાણથી - - તથાવિધ આયુ રહેતા યોગ નિરોધ કરતો - સૂમક્રિયા અપ્રતિપાતિ કેમકે તેમાં અધ:પતનનો અભાવ છે, શુક્લ ધ્યાનના આ ત્રીજા ભેદને ધ્યાતો સૌ પ્રથમ તે મનોયોગનો વિરોધ કરે છે. અર્થાત મનોદ્રવ્ય જનિત વ્યાપારનો રોધ કરે છે. - x x*- અસંખ્યય સમયે તે બધો નિરોધ કરે છે. - *- X* X- ત્યાર પછી વયનયોગનો નિરોધ કરે છે એટલે કે ભાષાદ્રવ્ય જનિત જીવ વ્યાપારને રૂંધે છે - x x x-.
ત્યાર પછી તે આનાપાન - ઉચ્છવાસ અને નિઃશ્વાસનો રોધ કરે છે. આ સકલ કાયયોગ નિરોધનું ઉપલક્ષણ છે. - - - - - - *- એ પ્રમાણે સંખ્યા સમયે સર્વ કાયયોગનો વિરોધ કરે છે. - X
આ પ્રમાણે ત્રણે યોગનો વિરોધ કરીને સ્વલ્પ પ્રયત્ન અપેક્ષાથી પાંચ ધ્રુવ અક્ષર જેટલો કાળ, તે અણગાર સમુચ્છિન્ન ક્રિયા - મનો વ્યાપારાદિ રૂપ તે સમુચ્છિન્ન ક્રિયાને નિવર્તે છે. અનિવર્તિ શુક્લ ધ્યાન રૂપ ચોથા ભેદને શેલેશી અવસ્થામાં અનુભવે છે. - X- *- ,
એવો તે અણગાર પછી જે કરે છે, તે કહે છે - સાતા વેદનીય, મનુષ્ય આય, મનુષ્યગતિ આદિ નામ અને ઉચ્ચ ગોત્ર એ ચાર સત્કર્મોને એક સાથે ખપાવે છે. - ૮ - ૪ - x - = - ૪ -
• સૂત્ર - ૧૧૮૭ -
ત્યાર પછી તે ઔદારિક અને કામણ શરીરને સદાને માટે પૂર્ણ રૂપે છોડે છે. છોડીને પછી જુ શ્રેણિને પ્રાપ્ત થાય છે. પછી એક સમયમાં અસ્પૃશદગતિ રૂપ ઉર્ધ્વગતિથી સીધો જ લોકારમાં જઈને સાકારોપયુક્ત જ્ઞાનોપયોગી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે.
• વિવેચન ૧૧૮૭ •
વેદનીયાદિ કર્મોનો ક્ષય કર્યા પછી દારિક અને કાર્પણ તથા તૈજસ શરીરનો વિવિધ પણે પ્રકર્ષથી ત્યાગ કરીને પછી શું કરે? સર્વથા કમનું પરિશાટન કરીને, દેશ ત્યાગ કરીને નહીં, એ પ્રમાણે વિશેષથી પ્રકૃષ્ટ ત્યાગને રૂપ પરિશાટન કરીને - - X- *- પછી હજુ અતિ અવક્ર, શ્રેણિ - આકાશ પ્રદેશ પંક્તિ, તેને પ્રાપ્ત થતું હજુ શ્રેણિ પ્રાપ્ત થાય છે. - અસ્પૃશદ્ગતિ- તે આકાશપ્રદેશને તો સ્પર્શતી જ નથી, પણ જેમાં જીવ અવગાઢ છે તેટલા જ પ્રદેશને સ્પર્શતી, તેનાથી વધુ એક પણ અતિરિક્ત પ્રદેશને સ્પર્યા વિના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org