________________
૩૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ નખિકા નિષ્પન્ન અન્ન અતિ રસ વગરનું હોય અથવા અસાર એવા વાલ અને ચણાદિ લે. શા માટે ? શરીરના નિર્વાહ માટે ખાય - ભોગવે.
ચાપનાર્થે શબ્દથી એ પ્રમાણે સૂચિત છે કે - જે શરીરનો નિર્વાહ હોય તો જ તેને ખાય, જે અતિ વાયુ આદિ થયેલા હોય તો ત્યારે યાપના જ ન હોય, તેથી ન ખાય. આ ગચ્છમાં રહેલની અપેક્ષા છે. ગચ્છમાંથી નીકળેલા તો ચાપનાર્થે આ જ વસ્તુનો ઉપભોગ કરે - બોરનું ચૂર્ણ ખાય. આનું પ્રાંતત્વ અતિરૂક્ષપણાથી છે. ઉપલક્ષણથી અસાર વસ્તુનું ગ્રહણ જાણવું. અહીં ફરી ક્રિયાના અભિયાનથી - એક જ વખત આવું ખાય તેમ નહીં પણ અનેક વખત આવો આહાર કરે, તેમ જાણવું.
“શદ્વેષણાથી આત્માને સ્થાપે” તેનાથી વિપરીતમાં બાધકને કહે છે - • સૂત્ર - ૨૨૧ -
જે સાધુ લક્ષણશાસ્ત્ર, પ્રશાસ્ત્ર અને માંગવિધાનો પ્રયોગ કરે છે, તેને સાધુ કહેવાતો નથી. એ પ્રમાણે આચાર્યોએ કહેલ છે.
• વિવેચન - ૨૨૧ -
જે શુભાશુભ સૂચક પુરુષલક્ષણાદિ. રૂઢિથી તેના પ્રતિપાદક શાસ્ત્રને પ્રયોજે. રૂઢિથી જે સ્વપ્રના શુભાશુભ ફળ સૂચક શાસ્ત્રને પ્રયોજે જેમકે - સફેદ બળદના વસ્ત્ર દર્શનથી યશની પ્રાપ્તિ થાય. અંગવિધા-મસ્તક વગેરે અંગનું સ્કૂરણ, તેનાથી શુભાશુભ સૂચિકા ઇત્યાદિ વિધાને કહે. અથવા પ્રણવ-માયા બીજાદિ વર્ણ વિન્યાસ રૂપ, અથવા અંગ - અંગવિધામાં વ્યાવર્ણિત ભીમ અંતરિક્ષાદિ વિધા, જેમકે- હલિહાલમri Tની સ્વાહા, ઇત્યાદિ વિધાનુવાદ પ્રસિદ્ધા. • x-x- આ બધાને જે પ્રયોજે છે - X• xતેમાંથી કોઈપણ લક્ષણની પ્રવૃત્તિ કરે તે કેવા થાય?
આવા પ્રકારનાને “સાધુ' કહેવાતા નથી, તેમ પ્રતિપાદિત કરેલ છે. અહીં પુષ્ટ આલંબન વિના આ લક્ષણાદિ શાસ્ત્રની પ્રવૃત્તિ કહી છે તેમ જાણવું. અન્યથા આવો પ્રયોગ કરનાર બધાંને આ આપત્તિ આવશે એ પ્રમાણે આર્યોએ કે આચાર્યોએ કહેલ છે. આના વડે યથાવસ્થિત વસ્તુવાદિથી આત્મામાં બીજાના અપવાદનો દોષ નિવારેલ છે. આવા પ્રકારના તેઓ જે પામે છે, તે કહે છે
• સુત્ર - ૨૨ -
જે વર્તમાન જીવનને નિયંત્રિત ન રાખી શકવાને કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે, તે કામગભગ સાને રસોમાં આસક્ત લોકો સુરકાયમાં ઉત્પન્ન થાય છે.
• વિવેચન - ૨ -
'આ જન્મમાં અસંયમ જીવિતને બાર પ્રકારના તપોવિધાનાદિ વડે નિયંત્રિત ન કરવાથી વ્યુત થાય, કોનાથી? સમાધિ- ચિત્ત સ્વાથ્ય, તેનાથી પ્રધાન યોગો - શુભ મન વચનકાય વ્યાપાર, તેનાથી. અથવા સમાધિ - શુભચિતની એકાગ્રતા અને યોગ - પૃથક જ પડિલેહણાદિ પ્રવૃત્તિ, તે સમાધિયોગથી અનિયંત્રિત આત્માને જ પગલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org