SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ ૧૯/૧૦ થી ૧૨ • વિવેચન - ૭૧૦ થી ૧૨ - સંપ્રજ્ઞા - સંગત પ્રજ્ઞા કે સંપન્ન જ્ઞાનાદિથી, ઋષિ - મુનિ. મૃગાપુત્રની સંસાર દુઃખ સ્વરૂપતા વેદક જે તેણે પિતા પાસે કહ્યું. પ્રધાન તપ અને પ્રધાનગતિ - મોક્ષ. ત્રિલોક - વિકૃત - ત્રણ જગતમાં પ્રતીત. * * - મમત્વ બંધ ચૌરાદિ કરતાં પણ મહાભયાવહ છે. ધર્મધુરા - પાંચ મહાવત રૂ૫, મહાસત્વી વડે જ વહન કરાવી શક્ય છે. નિર્વાહગુણ - અનંત જ્ઞાન દર્શન વીર્ય સુખાદિ તેને પ્રાપ્ત કરનાર જ ધર્મધુરાને ધારણ કરે છે. આ નિર્વાણ ગુણાવહત્વને સુખાવહત્વમાં હેતુ છે. મહતી - અપરિમિત માહાભ્યપણાથી મહતી. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૯ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy