________________
૪ ૩
નગરાદિ અભાવિત છે કે ભાવિત? (૪) વસ્તુ જ્ઞાન - શું આ રાજા, અમાત્ય કે સભાસદ આદિ છે અથવા દારુણ કે અદારુણ, ભદ્રક છે કે અભદ્રક તેનું નિરૂપણ કરવું.
(૮) સંગ્રહપરિજ્ઞા - (૧) બાળ, દુર્બળ, ગ્લાનના નિવહ અને બહુજન યોગ્ય ક્ષેત્રગ્રહણ લક્ષણા, (૨) નિષધા આદિ માલિત્યના પરિહાર માટે ફલક, પીઠના ઉપાદાન રૂપ, (૩) યથા સમય જ સ્વાધ્યાય, ઉપધિનું સમુત્પાદન, પ્રત્યુપેક્ષણ, ભિક્ષાદિકરણ રૂપ, (૪) પ્રવાજક, અધ્યાપક, રત્નાધિક આદિ ગુરૂની ઉપધિનું વહન, વિશ્રામણા, સંપૂજના, અભ્યથાનદંડકોપાદાનાદિ.
આ પ્રમાણે આઠ ચતુર્ગુણ આચારાદિ ગણિ સંપત્તિ કહી. વિનય, તે આગળ આચાર્ય વિનયના પ્રસ્તાવમાં કહેશે. આચાર્યનું સ્વરૂપ કહ્યું.
હવે શિષ્યનું સ્વરૂપ કહે છે -**- શિષ્ય પણ બધાં સાથે તુલ્ય હોય, કેટલાંક સાથે જ નહીં, શેના વડે ? સાધારણ ક્ષાંતિ આદિ ગુણ વડે. શિષ્યને આચાર્યની સંદેશ યોજ્યો, આ સાદેશ્ય સ્વગુણમાહાભ્યની વિભૂતિથી બંનેને પણ યથોક્ત અન્વર્ણયુક્ત જ છે. અથવા આચાર્ય પણ સ્વગુણને આશ્રીને શિષ્ય સદશ જ છે. અનુરૂપ અર્થને પણ સદેશ શબ્દથી કહેલ છે. અનનુરપ તે તત્ત્વથી અશિષ્ય જ છે. આ શિષ્યના ગુણો કયા છે? ભાવ વિજ્ઞાન અનુવર્તના, ગુરુનું બહુમાન અને ભક્તિ, દક્ષત્વ, દાક્ષિણ્ય, શીલ, કુળ, ઉધમ, લજ્જા, શુક્રૂષા, પ્રતિપૃચ્છા, શ્રવણ, ગ્રહણ, ઇહા, અપાય, ધરણ સમ્યક્રકરણ. એ બધાં શિષ્યગુણો છે.
હવે બીજા પ્રકારે આચાર્ય અને શિષ્યનો સંબંધ સંયોગ કહે છે - • નિર્યુક્તિ - ૫૯ + વિવેચન -
અનંતરોક્ત બાહ્ય સંયોગવત આક્ષેય - આક્ષેપક ભાવથી જ્ઞાન વિષયક, ચાસ્ત્રિ વિષયક આત્માનો ઉભય સંબંધ સંયોગ જાણવો. અહીં ભાવના આ છે - જ્ઞાન વડે આત્મભૂતથી સંયોગ ઇત્યાદિ ૪ એ પ્રમાણે ચારિત્ર વડે પણ આત્મભૂતથી બાહ્ય સંયોગ તે ઉભય સંબંધન સંયોગ. xx- આને જ બીજા પ્રકારે કહે છે - સ્વામિત્વ વિષયક ઉભય સંબંધન સંયોગ છે. x-x- લૌકિક સ્વામીત્વ સંબંધમાં મારા પિતા, મારો ભાઈ, મારો પુત્ર ઇત્યાદિ, મારુ કંબલ આદિ આવશે. લોકોત્તર સ્વામીત્વ - મારા કુળમાં અર્થાત્ નાગેન્દ્ર આદિમાં આ સાધુ આદિ જાણવા. *- અહીં “મારા શબ્દથી કુળની સાથે આત્મતારક સ્વાસ્વામી ભાવ સંબંધ છે, કુલાંતવર્તી સાધુ આદિ સાથે પરબારક . x-x-x- વળી અન્યથા તેને જ કહે છે -
• નિર્ણન - ૬૦ + વિવેચન :
પ્રત્યય - જેના વડે અર્થ જણાય તે, જ્ઞાનકારણ ઘટ આદિ છે. ૪- જ્ઞાનને આશ્રીને બહુ પ્રકારે આત્માનો જે સંયોગ તે ઉભય સંબંધન સંયોગ છે, તે બહુત્વ પ્રત્યયોનું અને તેના વિશિષ્ટ જ્ઞાનોનું બહુવિધત્વથી છે. વૃદ્ધાચાર્યો કહે છે - ઘટને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન એ પ્રમાણેના પ્રત્યયોથી જ્ઞાનો થાય છે. તેમ હોવાથી જ્ઞાન વડે આત્મદ્વારક, મને આ જ્ઞાન છે, તે પ્રત્યયથી પરવારક છે. મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org