________________
૪ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ (૫) વાયના સંપત (૬) મતિ સંપત, (૩) પ્રયોગમતિ સંપત, (૮) સંગ્રહ પરિજ્ઞા સંપત.
તેમાં (૧) આચાર સંપત - ચાર ભેદે છે. (૧) સંયમ ધ્રુવ યોગ યુક્તતા, (૨) અસંપગ્રહતા, (૩) અનિયત વૃત્તિ, (૪) વૃદ્ધ શીલતા. તેમાં (૧)સંયમ - ચાસ્ત્રિ. તેમાં ધ્રુવ - નિત્ય, યોગ - સમાધિયુક્તતા. આ સંયમ ધ્રુવ યોગ યુક્તતામાં સતત ઉપયોગ. (૨) અસત્પગ્રહ- ચોતરફથી પ્રકર્ષ વડે જાત્યાદિ પ્રકૃષ્ટતા લક્ષણથી ગ્રહણ- આત્માનું અવધારણ. (૩) અયિત વૃ1િ – અનિયત વિહાર રૂપ. (૪) વૃદ્ધશીલતા - શરીર અને મનમાં નિભૂત સ્વભાવતા અર્થાત નિર્વિકારતા.
(૨) શ્રુતસંપત ચાર ભેદે છે – (૧) બહુશ્રુતતા - યુગપ્રધાન આગમતા, (૨) પરિચિત સૂત્રતા - ઉત્કમ ક્રમ વચનાદિ વડે સ્થિર સૂત્રતા, (૩) વિચિત્ર સૂત્રતા - સ્વ પર સમય વિવિધ ઉત્સર્ગ અપવાદના જ્ઞાતા, (૪) ઘોષ વિશુદ્ધિ કરણતા - ઉદાતા અનુદાત આદિ સ્વરશુદ્ધિ વિધાયિતા.
(૩) શરીર સંપત ચાર ભેદ છે - (૧) આરોહ પરિણાહ યુક્તતા - લંબાઈ અને પહોડાઈની તુલ્યતા વડે યુક્તતા. (૨) અવિધમાનમવબાપ્યમ્ અવશપણ લજ્જાપામવી જેને છે તે અયમનવવ્યાપ્ય અથવા લજ્જાને યોગ્ય કે શક્ય તે અવબાગ, તે પ્રમાણે ન હોવાનો ભાવ તે અનવત્રાપ્યતા. (૩) પરિપૂર્ણ ઇંદ્રિયતા - ન હણાયેલા ચહ્ન આદિની કરણતા. (૪) સ્થિર સંહનનતા - તપ વગેરેમાં શક્તિયુક્તતા.
(૪) વચન સંપત ચાર ભેદે છે - (૧) આદેયવચનતા - બધાં લોકોને ગ્રાહ્ય વાક્યપણું, (૨) મધુર વચનતા • મધુરરસવત્ જે અર્થથી વિશિષ્ટાર્થપણાથી અર્થના અવગાઢવથી, શબ્દથી કઠોરતા રહિત, ગાંભીયદિ ગુણયુક્તતાથી શ્રોતાને અલ્લાદ ઉપજાવે એવા વચનો. (૩) અનિશ્રિત વચનતા - સગાદિથી અકલુષિત વચનતા. (૪) અસંદિગ્ધ વચનતા - પરિફૂટ વચનપણું.
(૫) વાયના સંપત ચાર ભેદ-(૧, ૨) વિદિત્ય ઉદ્દેશન - સમુદ્શન - પરિણામિક પણું આદિ ગુણયુક્ત શિષ્ય, જે જેને યોગ્ય છે, તેને જ ઉદ્દેશો કે સમુદેશો કરવો તે. (૩) પરિનિર્વાણવાચના - પૂર્વે આપેલ આલાપકાદિ સંપૂર્ણપણે પોતાના આત્મામાં પરિણમાવતા શિષ્યને સૂત્રગત અશેષ વિશેષ ગ્રહણકાળની પ્રતીક્ષા કરીને શક્તિ અનુરૂપ પ્રદાનથી અશેષ અનુભવીને સૂત્ર પ્રદાન કરવું તે. (૪) અર્થનિયપણા - સૂત્ર અભિધેય વસ્તુ. તેની પ્રચૂર નિર્વાહણા, પૂર્વાપરસંગતિથી સ્વયં જ્ઞાનથી અને બીજાને કથનથી નિર્ગમન કરવું, તે નિયપના.
(૬) અતિસંપદા ચાર ભેદે -(૧) અવગ્રહ, (૨) ઇહા, (૩) અવાય, (૪) ધારણા. આ અવગ્રહાદિ તે-તે સ્થળે કહેવાયેલા છે.
() પ્રયોગમતિ સંપ્રદા ચાર ભેદે છે - (૧) આત્મજ્ઞાન - વાદાદિના કાળે કઈ રીતે આ પ્રતિવાદીને જીતવા, તે મારી શક્તિ છે કે નહીં? તેની આલોચના (૨) પુરુષજ્ઞાન - આ પ્રતિયાત પુરુષ શું સાંખ્ય છે કે અન્ય અને પ્રતિભા આદિવાળો છે કે વગરનો તે વિચારવું (૩) ક્ષેત્રજ્ઞાન - શું આ માયાવી છે કે અન્યથા? સાધુ વડે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org