________________
ઉત્તરાધ્યયન મૂલસૂબસટીક અનુવાદ/૧ હવે જે કહ્યું કે - “કરેલું પામીને ભોજન કરે”. તેમાં કઈ રીતે તેનો લાભ થાય? તેનો ઉપાય કહે છે - અથવા જે કહ્યું કે - નિરપેક્ષ થઈને ભ્રમણ કરે, તેને અભિવ્યક્ત કરવાને માટે કહે છે -
• સુત્ર - ૧૭ -
ઔષણા સમિતિથી સત. લજજાવાન, સંયમી મુનિ ગામોમાં અનિયત વિહાર કરે. આપમત્ત રહીને ગૃહસ્થો પાસેથી ભિક્ષા ગષણા કરે.
- વિવેચન - ૧ -
ઉત્પાદન, ગ્રહણ અને ગ્રાસ વિષયક એષણામાં સમ્યફ સ્થિત તેને એષણાનું જ ઉપાદાન છે. પ્રાયઃ તેના અભાવમાં ઇર્ષા, ભાષાદિ સમિતિ સંભવે છે તેમ જણાવે છે આના વડે નિરપેક્ષત્વ કહેલું છે.
લજ્જા - સંયમ, તેના ઉપયોગમાં અનન્યતાથી યતિ. ગામમાં કે નગરમાં અનિયત વૃત્તિથી વિચરે, આના દ્વારા પણ નિરપેક્ષતા જ કહી છે. કેવી રીતે વિચારે? પ્રમાદરહિત થઈને. કેમકે વિષયાદિ પ્રમાદના સેવથી ગૃહસ્થોને જ પ્રમત્ત કહેલા છે. fuપાર્• ભિક્ષાની ગવેષણા કરે.
આ રીતે પ્રસક્ત અનુપસક્તિથી સંયમનું સ્વરૂપ કહ્યું. તે કહેવાથી નિગ્રન્થ સ્વરૂપ પણ કહ્યું. હવે એમાં જ આદરના ઉત્પાદનને માટે કહે છે -
• સત્ર - ૧૮ -
અનુત્તરજ્ઞાની, અનુત્તરદ[, નુતરજ્ઞાન : દર્શનાર અરહંત, જ્ઞાતપુત્ર, શાલિકે આ પ્રમાણે કહેલ છે, તે હું કહું છું.
• વિવેચન - ૧૮ :
આ પ્રકારે ભગવંતે કહેલું છે. અનુત્તરજ્ઞાની - સર્વોત્કૃષ્ટ જ્ઞાનવાળા. અહીં - * - અનુત્તર શબ્દ સંજ્ઞા સ્વરૂપ અને કેવળ જ્ઞાનના વાચકપણાથી છે. - *- તેની ઉત્તરે કશું નથી માટે અનુત્તર, તે પ્રમાણે જોનાર તે અનુત્તરદશી. સામાન્ય અને વિશેષ ગ્રાહિતાથી જ્ઞાન અને દર્શનનો ભેદ છે. - x અનુત્તર જ્ઞાન અને દર્શનના એકસાથે ઉપયોગનો અભાવ છતાં લબ્ધિરૂપપણાથી ધારણ કરે છે, તેથી અનુત્તર જ્ઞાનદર્શન ઘર. એમ કહેલ છે.
(શંકા) પૂર્વોક્ત બંને વિશેષણોથી આનો અર્થ સ્પષ્ટ જ છે. તો પુનરુક્તિ શા માટે કરી? (સમાધાન) આના બીજા અભિપ્રામપણાથી, અહીં જ અનુત્તર જ્ઞાની અનુત્તર દર્શી એવા ભેદના અભિધાનથી જ્ઞાન અને દર્શનનો ભિન્ન કાળ કહેલ છે. તેથી ઉપયોગની માફક બંને લબ્ધિ પણ ભિન્નકાળ ભાવી છે, તેવો વ્યામોહ ઉત્પન્ન ન થાય તે માટે “જ્ઞાનદર્શનઘર' કહ્યું.
દેવાદિ વડે પૂજાને યોગ્ય છે માટે અરહંત, એટલે તીર્થકર. ફાત- ઉદાર ક્ષત્રિય. અહીં પ્રસ્તાવથી સિદ્ધાર્થ. તેના પુત્ર તેજ્ઞાન પુત્ર એટલે કે વર્તમાન તીર્થાધિપતિ મહાવીર, ભગવાન - સમગ્ર ઐશ્વર્યાદિવાળા, વેસાલીય - વિશાલા અથતુ શિષ્યોનું તીર્થ કે ચશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org