________________
ભૂમિકા
અપેક્ષાથી ઉત્તર કહેવાય છે. જેમ કે બધાંની ઉત્તરમાં મેરુ ગિરિ છે. (૭) પ્રજ્ઞાપકોત્તર - જે પ્રજ્ઞાપકની ડાબે હોય તે. (૮) પ્રત્યુત્તર - એક દિશામાં રહેલા જે દેવદત્ત અને યજ્ઞદત્તમાં જે દેવદત્તથી પર યજ્ઞદત્તમાં જે દેવદત્તથી પર યજ્ઞદત્ત ઉત્તર છે. (૯) કાલોત્તર
-
સમયથી આવલિકા, આવલિકાથી મુહૂર્ત ઇત્યાદિ. (૧૦) સંચયોત્તર - સંચયની ઉપર હોય, જેમ ધાન્યરાશિ ઉપર કાષ્ઠ (૧૧) પ્રધાનોત્તર પણ સચિત્તાદિ ત્રણ ભેદે છે, સચિત્ત પ્રધાનોત્તર ત્રણ ભેદે છે, તે આ પ્રમાણે - દ્વિપદ, ચતુષ્પદ, અપદ. દ્વિપદમાં તીર્થંકર, ચતુષ્પદમાં સિંહ અને અપદમાં જંબુદ્વીપ મધ્યે રહેલ સુદર્શના જંબૂનું દૃષ્ટાંત છે. સચિત્તમાં ચિંતામણીરત્ન, મિશ્ર - અલંકારાલંહન્ દ્રવ્ય તીર્થંકર. (૧૨) જ્ઞાનોત્તર - કેવળ જ્ઞાન, અથવા શ્રુતજ્ઞાન કેમકે તે સ્વ-પર પ્રકાશક છે.
-
(૧૩) ક્રમોત્તર-ક્રમને આશ્રીને તે થાય છે. તે ચાર ભેદે છે - દ્રવ્યથી - પરમાણુ કરતાં દ્વિપ્રદેશી સ્કંધ, તેનાથી ત્રિપ્રદેશિક ઇત્યાદિ ક્ષેત્રથી - એક પ્રદેશાવઞાઢથી દ્વિપ્રદેશાવગાઢ, તેનાથી પ્રિદેશાવગાઢ ઇત્યાદિ. કાળથી - એક સમય સ્થિતિથી દ્વિસમય સ્થિતિ, તેનાથી ત્રિસમય સ્થિતિ આદિ. ભાવથી - એક ગુણ કૃષ્ણથી બે ગુણ કૃષ્ણ. તેનાથી ઉત્તર ત્રણ ગુણ કૃષ્ણ આદિ. અથવા ક્ષાપોપશમિક ભાવ પછી સાયિકાદિ ભાવો થાય છે, તે ભાવોત્તર. (૧૪) ગણનોત્તર - ગણના ઉત્તર તે એક, બે, ત્રણ યાવત શીર્ષ પ્રહેલિકા. (૧૫) ભાવોત્તર - તે ક્ષાયિક ભાવ કેમ કે તે કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપથી સર્વે ચૌદયિકાદિ ભાવોમાં પ્રધાન છે. *X* X
અહીં અનેક પ્રકારે “ઉત્તર' કહ્યા, છતાં ક્રમોત્તર નો જ અધિકાર કરશે. વિષયના જ્ઞાનથી વિષથી સુજ્ઞાન થાય છે, તેમ માનતા, જ્યાં આનો સંભવ છે, જ્યાં અસંભવ છે, જ્યાં બંને છે, તે કહે છે.
• નિયુક્તિ - ૨ + વિવેચન •
૧૩
ધન્ય સ-ઉત્તર જ સોત્તર છે, ઉત્કૃષ્ટ ભિન્ન ક્રમત્વથી અનુત્તર થાય છે. મધ્યમઉત્તર ને બાકીના છે. - * - ** દ્રવ્યક્રમોત્તરાદિ જધન્યથી એપ્રદેશિકાદિ છે. તેની ઉપર દ્વિપ્રદેશિકાદિ વસ્તુના અંતર વડે સોત્તર જ છે. કેમકે તેની અપેક્ષાથી જધન્યત્વ છે. ઉત્કૃષ્ટ તે અંત્ય અનંતપ્રદેશિકાદિ તે અનુત્તર જ છે. કેમકે તેનાથી આગળના વસ્તુ અંતરનો અભાવ છે. અન્યથા ઉત્કૃષ્ટત્વનો યોગ ન થાય. મધ્યમના દ્વિપ્રદેશિકાદિ તે ત્રિપ્રદેશિકાદિની અપેક્ષાથી સોત્તર અને એક પ્રદેશની અપેક્ષાથી અનુત્તર જાણવા. ઉત્તરના અનેકવિધપણાથી, અહીં જે પ્રસ્તુત છે, તે કહે છે
• નિર્યુક્તિ - ૩ + વિવેચન -
ક્રમની અપેક્ષાથી ઉત્તર તે ક્રમોત્તર, તેના વડે અધિકૃત. આ ક્રમોત્તરથી તે ભાવથી ક્રમોત્તર. આ શ્રુતરૂપ હોવાથી ક્ષાયોપશમિક ભાવ રૂપ છે. તપ હોવાથી જ આચારાંગ પદ ન ભણાતુ હોવાથી તેને ઉત્તર કહેવાય છે. અર્થાત્ આચારના ઉત્તરકાળે જ. હાલ ભણાય છે. વિશેષઃ આપ્રમાણે- શયંભવસૂરિથી આક્રમછે. તેથી દશવૈકાલિના ઉત્તરકાળે ભણાય છે. જે કારણે આચાર સૂત્ર પછી આ ભણાય છે, તેથી તે ‘ઉત્તર' શબ્દથી વાચ્ય છે. તેથી ઉત્તર એવા જે અધ્યયનો ‘વિનય શ્રુત' આદિ થાય છે, તેમ જાણવું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org