________________
૩૦ ૫/૬૨ નિ - ૧૫૩૩ થી ૧૫૩૮
૧૩૩
જો શઠપણે સ્વયં જ પારે છે. જો શઠ હોય તો આચાર્યને આઠ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ આવે. પઢવણ-પ્રસ્થાપન પ્રતિકણાદિમાં - પ્રસ્થાપિત કાર્ય નિમિત્તમાં જે ખલના થાય તો આઠ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરીને જાય. બીજીવાર થાય તો ૧૬-ઉચ્છવાસ, બીજીવાર ખલના થાય તો ન જાય. બીજાને પ્રસ્થાપિત કરે. અવશ્ય કાર્યમાં દેવને વાંદીને આગળ સાધુને સ્થાપીને બીજા સાથે જાય. કાળ પ્રતિક્રમણમાં આઠ ઉચ્છવાસ પ્રમાણ. ગોચચયમાં શ્રુતસ્કંધ પરાવર્તનામાં આઠ ઉચ્છવાસનો કાયોત્સર્ગ. કેટલાંક પરાવર્તનામાં પચીશ ઉવાસનો કાયોત્સર્ગ મંગલાર્થે કરે છે.
[૧૫૩૫] અહીં શિષ્ય પૂછે છે -
અકાળે ભણવું આદિ કારણે હોય તો [કાયોત્સર્ગ કરવો ઘટે છે ?] કાળે ન ભણ્યા હોય, દુષ્ટ વિધિથી શ્રુત સ્વીકારેલ હોય, કૃતની હીલના આદિ કરેલા હોય, સમનુજ્ઞા અને સમુદ્દેશ હોય. આ બધામાં કાયોત્સર્ગ કરવાનું ઘટે જ છે. કેમકે અતિચારનો સંભવ છે.
[૧૫૩૬] જે વળી ઉદ્દિશ્યમાન શ્રુતને અનતિકાંત છતાં પણ નિર્વિષયવથી અપરાધને અપાતું હોય તો પણ કાયોત્સર્ગ કરે.
આ અમૃત ન કરેલ છતાં દોષ કાયોત્સર્ગ શોધ્ય ગ્રહણ કરેલ છે હે ભદંત ! ફોગટ શું કરો ? જે ગ્રહણ કરેલ નથી તે ન કરવો. તો જ કાયોત્સર્ગનો ઉદ્દેશ છે.
શિષ્યએ ઉક્ત બે ગાથામાં જે કહ્યું, તે માટે આચાર્ય કહે છે -
(૧૫૩] કાયોત્સર્ગથી પાપનું ઉદ્ઘાતન થાય છે, મંગલને માટે છે, મંગલને કરવાથી ક્યાંય કોઈ વિપ્ત ન તાય.
[૧૫૩૮] પ્રાણવધ, મૃષાવાદ, અદd, મૈથુન અને પરિગ્રહમાં અન્યૂન ૧૦૦ ઉચ્છવાસનો કાયોત્સર્ગ થાય.
આ સ્વપ્ન દર્શનના વિષયમાં ગાથા છે - જો સ્વપ્નમાં પ્રાણવધ, મૃષાવાદ આદિનું આસેવન કરેલ હોય તો અન્યૂન ૧૦૦ ઉપવાસ. મૈથુનમાં દૈષ્ટિ વિષયસિમાં ૧૦૦ ઉચ્છવાસ અને શ્રી વિપસમાં ૧૦૮ ઉચશ્વાસનો કાયોત્સર્ગ કરવો.
પ્રિકોપ ગાયા-] નાવ દ્વારા નદિ આદિ ઉતરતા વઘ આદિ થાય, સંતરણ કે ચલણ અથતુ નાવથી જાય કે ચાલીને તો પચીશ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે.
આ ગાયા કોઈ બીજા કર્તાની છે, પણ ઉપયોગી હોવાથી નોંધી છે. હવે ઉચ્છવાસમાન પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૫૩૯ + વિવેચન :
પાદ સમાન ઉચ્છવાસ કાળ પ્રમાણથી થાય તેમ જાણવું. આ કાળ પ્રમાણ ઉત્સર્ગથી જાણવું.
ગાવાની વ્યાખ્યા - પાદ એટલે શ્લોકનો પાદ (ચરણ) ગમન ઈત્યાદિ દ્વારા ગાયા કહી. હવે આઘ દ્વારગાથામાં કહેલ અશઠ દ્વારની વ્યાખ્યા કરે છે - અહીં
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિજ્ઞાનવાળા શાક્યરહિતતાથી આત્મહિત એમ કરીને સ્વબલની અપેક્ષાથી કાયોત્સર્ગ કરવો જોઈએ. બીજી રીતે કરવાથી અનેક દોષનો પ્રસંગ આવે ભાણકાર કહે છે
• નિયુક્તિ-૧૫૪૦,૧૫૪૧, ભાષ્ય૨૩૫,૨૩૬ + વિવેચન :
[ભા.૨૩૫] જે કોઈ સાધુ નિશે ૩૦ વર્ષના હોય, બળવાનું અને આતંકરહિત હોય તથા ૩૦ વર્ષ અન્ય વૃદ્ધ સાધુ વડે કાયોત્સર્ગનો પ્રારંભ અને પરિસમાપ્તિમાં તુચ હોય. વિષમવતુ - ઉર્દકાદિ સમાન કુટવાહી, બળદની જેમ નિર્વિજ્ઞાન જ આ જs - સ્વહિત પરિજ્ઞાન શૂન્યત્વથી હોય. તથા આત્મહિતે જ સમ્યક્ કાયોત્સર્ગ કરણથી સ્વકર્મક્ષય ફળવી છે. | [ભા.૩૬] હવે દટાંતનું વિવરણ કરતાં કહે છે -
સમભૂમિમાં પણ અતિભાર વિષયવાહિત્વથી ઉદ્ધવ યાન જેમાં તે - ઉધાનમાં, ઉદક [જળ] તે ઉધાનમાં કેટલું હોય ? ઘણું બધું.
કોને ? કૂટવાહી - બળદને. તેના બે દોષ કહેલ છે - અતિભાર વડે ભાંગે છે કેમકે વિષમવાહી જ અતિભારી થાય છે અને તુગ-ગળીયો બળદ ઘાત વડે વિષમવાહી તેનાથી પીડાય છે.
પ્રિક્ષેપણાથી હવે દાણક્તિક યોજના કરતાં કહે છે –
આ ગાથા કોઈ બીજા કતની છે, તો પણ તે ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરી રહ્યા છીએ –
એ પ્રમાણે ગળીયા બળદવતુ બળવાન હોવા છતાં જે કરતાં નથી, માયા વડે કરણથી સમ્યક સામનિ અનુરૂપ કાયોત્સર્ગને તે મૂઢ માયા નિમિતે કર્મ નિયમથી જ પામે છે તથા નિષ્ફળ એવા કાયોત્સર્ગ કલેશને પામે છે. તેથી કહે છે
નિમયિી એવા અપેક્ષારહિતને અને સ્વશક્તિને અનુરૂપ કરતાં જ બધાં અનુષ્ઠાનો સફળ થાય છે.
હવે માયાવાનને દોષોને દર્શાવતા કહે છે -
[૧૫૪૦] માયા વડે કાયોત્સર્ગ અને બાકીના અનશનાદિ તપને ન કરતો, સમર્થને કોણ તેને બીજો અનુભવશે ?
શું - સ્વકર્મ વિશેષ અનિર્જરિત હોય, આની શેષતા સમ્યકત્વ પ્રાપ્તિ ઉત્કૃષ્ટ કર્મોની અપેક્ષાથી કહી છે. કહ્યું છે કે – સાત પ્રકૃતિમાં અત્યંતર તો કોડાકોડી છે ઈત્યાદિ - ૪ -
બીજા કહે છે - એ પ્રમાણે ઉત્સર્ગ પણ આ શોભન પાઠ નથી. [૧૫૪૧] જો આ પ્રમાણે છે તો - નિકુટ સવિશેષ ગાથા કહે છે.
નિકૂટ એટલે શઠ, સવિશેષ - બીજાથી કંઈક વિશેષ બળવાનું. અથવા વયની અનુરૂપતાથી બીજા સાથે કંઈક સમબલપણાથી છે. ઠુંઠા જેવો ઉર્વદેહ, નિકંપ, ગુ-મિત્રમાં સમ થઈ કાયોત્સર્ગમાં રહે.
તુ શબ્દથી બીજા ભિક્ષાટનાદિમાં આ પ્રકારે જ ઉભા રહે. હવે વય અને બળને આશ્રીને કાયોત્સર્ગ કરવાની વિધિ કહે છે –