________________ મેં 682 નિ : 150 205 વિશેષ ભાવથી કહેવાય છે. તેવી રીતે અવબોધ થવાથી શ્રદ્ધાને માટે સુખ થાય છે. સુખથી શ્રદ્ધા પ્રવર્તે છે. ઉપલક્ષણર્થત્વથી સુખ અપાય છે અને પળાય છે. (શંકા] મન વડે અન્યથા સંપધારણ કરાયેલ પ્રત્યાખ્યાનમાં ગિવિધના પ્રત્યાખ્યાન હું કરું છું. વયન અન્યથા વિનિર્ગત ચતુર્વિધનું, ગુરુ વડે પણ તે પ્રમાણે જ અપાયું, અહીં પ્રમાણ શું? શિષ્યના મનોગત ભાવ. કહે છે કે - * નિયુક્તિ-૧૫૯૧-વિવેચન : અન્યત્ર નિપતિત વ્યંજનમાં - ત્રિવિધ પ્રત્યાખ્યાન ચિંતામાં ચતુર્વિધ, એ રીતે આદિમાં નિયતિત શબ્દમાં જે નિશે મનોગત ભાવોને પ્રત્યાખ્યાન કરે છે. અહીં થનું શબ્દ અધિકતર સંયમ યોગ કરણાપહત ચિતથી અન્યત્ર નિપતિત થતાં, તથાવિધ પ્રમાદથી જે મનોગત ભાવ પહેલા કહ્યા, તે વિશે પ્રત્યાખ્યાનનું પ્રમાણ નથી. આના વડે અપાંતરાલગત સૂક્ષ્મ વિવક્ષાંતનો નિષેધ કર્યો. કેમકે તે આધમાં જ પ્રવર્તે છે અને તે વ્યવહારદર્શન અધિકૃતત્વથી છે. તેથી કોઈ પ્રમાણ નથી તે શિષ્ય અને આચાર્યના વચનનું. શા માટે ? આ વ્યંજન માત્ર છલના છે કેમકે - તેના અન્યથા ભાવનો સભાવ છે. આ પ્રત્યાખ્યાન પ્રધાન નિર્જરાનું કારણ છે. તેથી તેની વિધિવત્ અનુપાલના કરવી જોઈએ. * નિયુક્તિ-૧૫૯૨-વિવેચન :(1) wifસર્વ - સૃષ્ટ, પ્રત્યાખ્યાન ગ્રહણ કાળમાં વિધિથી પ્રાપ્ત. (2) પાન - પાલિત, પુનઃપુનઃ ઉપયોગ પ્રતિ જાગરણથી ક્ષિત. (3) સર્વ - શોભિત, ગુર આદિ પ્રદાન શેષ ભોજન ખાવાથી. (4) તીતિ - કાળ અવધિ પૂર્ણ થયા પછી કંઈ કાળ જવા દેવો છે. (5) કીર્તિત * ભોજનવેળામાં અમુક જ મારે પ્રત્યાખ્યાન હતું તે પૂરું થયું, હવે ખાઈશ. એમ ઉચ્ચાર વડે. (6) આધિત : આ ઉર્જા પ્રકારો વડે સંપૂર્ણ નિષ્ઠામાં લઈ જવાયેલ છે કારણે એ પ્રમાણે જ છે, તે આજ્ઞાપાલન અને પ્રમાદથી મહાનું કર્મક્ષયનું કારણ છે, તેથી આવી રીતે પ્રયત્ન કરવો જોઈએ - આવા સ્વરૂપના જ પ્રત્યાખ્યાનમાં યત્ન કરવો જોઈએ. ધે અનંતર અને પરંપરથી તે પ્રત્યાખ્યાનના ગુણો કહે છે - * નિર્યુક્તિ-૧૫૯૩ થી ૧૫૫-વિવેચન : [1593] પ્રત્યાખ્યાન કયણિી - સમ્યક્ નિવૃત્તિ કરતાં, શું ? તેના આશ્રવદ્વારો બંધ થાય છે - તે વિષય પ્રતિબદ્ધ કર્મના દ્વારા સ્થગિત થાય છે તેમાં આવૃત્તિથી. આશ્રવના વ્યવચ્છેદથી અને કર્મબંધ દ્વારો બંધ થવાથી સંવરણ થાય છે શા માટે ? 206 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વૃષા વ્યવચ્છેદન થાય છે, તે વિષયના અભિલાષની નિવૃત્તિ થાય છે આ ગાથાર્થ કહ્યો. | [1594] વૃષાના વ્યવચ્છેદથી અને તવિષયક અભિલાષની નિવૃત્તિમાં અતુલઅનન્ય દેશ ઉપશમ - મધ્યસ્થ પરિણામ મનુષ્યોને થાય છે અથ પુરુષોને ઉપજે છે. અહીં પુરુષ પ્રણિત અને પુરુષ પ્રધાન ધર્મ છે, તે જણાવવા માટે “મનુષ્ય” શબ્દ ગ્રહણ કર્યો. અન્યથા સ્ત્રીને પણ થાય જ છે. અતુલ ઉપશમથી વળી - અનન્ય સદેશ મધ્યસ્થ પરિણામથી વળી પ્રત્યાખ્યાન ઉકતલક્ષણ થાય છે એટલે કે શુદ્ધિને પામે છે. અથવા તો નિકલંક થાય છે, આ ગાચાર્ય કહ્યો. [155] તેથી પ્રત્યાખ્યાન વડે શુદ્ધ ચાસ્ત્રિ ધર્મ છૂરે છે. કર્ષ વિવેવ - કર્મ નિર્જરા. તે ચારિત્રધર્મથી થાય છે. તેથી - તેનાથી કર્મના વિવેકથી ક્રમ વડે અપૂર્વકરણ થાય છે. પછી - અપૂર્વકરણથી શ્રેણિના ક્રમથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય - તે કેવળજ્ઞાનથી ભવોપગ્રાહી કર્મક્ષયથી મોક્ષ થાય છે. - સદાસૌગ - અપવર્ગમાં નિત્ય સુખ થાય છે. - એ પ્રમાણે આ પ્રત્યાખ્યાન સકલ કલ્યાણનું એક કારણ છે, તેથી યત્નપૂર્વક તેને કરવું જોઈએ. આ પ્રત્યાખ્યાન મહોપાધિના ભેદથી બાર ભેદે થાય છે અથવા આમાર સહિત ગ્રહણ કરાય છે અને પળાય છે. તેથી હવે તેને જણાવવાની ઈચ્છાથી કહે છે - * નિર્યુક્તિ-૧૫૯૬ થી ૧૬૦૦-વિવેચન : નમસ્કાર એવા ઉપલક્ષણથી નમસ્કાર સહિત નિવકારશી], પોરિસિ, પુરિમ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ, ચરમ, અભિગ્રહ અને વિકૃતિ વિગઈ] આ બધામાં શું ? અનુક્રમે આગારો બે, છ, સાત, આઠ, સાત, સાતઆઠ, પાંચ, છ પાનકમાં ચાર, પાંચ, આઠ, નવ પ્રત્યેક પિંડકમાં નવ. ઉક્ત બંને ગાયાનો ભાવાર્થ આ પ્રમાણે છે - o નમસ્કારમાં બે જ આગાર છે. અહીં નમસ્કારના ગ્રહણથી નમસ્કાર સહિત ગ્રહણ કરાય છે. તેમાં બે જ આગાર છે. આગાર એટલે પ્રત્યાખ્યાનના અપવાદ હેતુ જાણવા. અહીં સૂત્રમાં સૂરે 344TU નો સંક્તિ માં આગારની વ્યાખ્યા કરી જ છે. પોરિસિમાં છ આગાર છે. પોરિસિ - એક પ્રત્યાખ્યાન વિશેષ છે, તેમાં છ આગારો થાય છે. તેનું સૂત્ર આ છે - * સૂત્ર-૮૩ - સૂર્ય ઉગ્યા પછી પોરિસિ [અથત એક પ્રહર પર્યના ચારે ભેદે આશના,