________________ નં 681 નિ - 1585, ભા. 248 થી 253 203 નિયંતિ અનુગમ ત્રણ પ્રકારે છે - (1) વિક્ષેપ નિયુક્તિ અનુગમ, (2) ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ, (3) સૂરસ્પર્શિક નિર્યુક્તિ અનુગમ. તેમાં પણ નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ અનુગત છે અને કહેવાશે. ઉપોદ્ભાવ નિર્યુક્તિ અનુગમ આ બે દ્વારગાથા વડે જાણવો જોઈએ. જેમકે - નિ ય ઈત્યાદિ ઉર્વ વિષે ઈત્યાદિ. | સૂરસ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂત્ર હોય તો થાય છે. સૂત્ર સૂકાનુગમથી થાય. તે અવસર પ્રાપ્ત પાંચ સૂત્રાદિમાં એક સાથે જાય છે. તે આ - (1) સૂત્ર, (2) સૂણાનુગમ, (3) સૂનાલાપક, (4) નિક્ષેપ, (5) સૂર સ્પર્શ નિયુક્તિ. વધુ વિસ્તાર સામાયિક અધ્યયનથી જાણવો. * સૂત્ર-૮૨ - સૂર્ય ઉગવાથી આરંભીને નમસ્કાર સહિત આશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચરે આહારના પચ્ચકખાણ કરે છે. ત્ય * સિવાય કે અનાભોગ કે સહસાકારથી [આ બે આગાર છોડીને હું આશનાદિનો ત્યાગ કરું છું. * વિવેચન-૮૨ - આની વ્યાખ્યા - તેનું લક્ષણ “સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન, એમ તંત્રની છ ભેદે વ્યાખ્યા છે. - તેમાં અસ્મલિત પદનું ઉચ્ચારણ તે સંહિતા નિર્દિષ્ટ જ છે. - હવે પદો - સુર્ય ઉગ્યા પછી નમસ્કાર સહિત ઈત્યાદિ. - હવે પદાર્થ કહે છે - તેમાં એશન - સન્ એટલે ભોજન, જે ખવાય તે ‘અશન' થાય છે. પાન - પીવાય તે પાન, હાઇ - ભક્ષણ, ખવાય કે ભાણ કરાય તે ખાદિમ. સ્વાયત્ત - સ્વાદ એટલે આસ્વાદન. તેથી આસ્વાદન કરાય તે સ્વાદિમ. ઉન્નW - પરિવર્જન અર્થમાં છે. જેમકે અન્યત્ર રોન માણ. દ્રોણ અને ભીમ સિવાયના. આ પ્રમાણે - આભોગન તે આભોગ, આભોગ નહીં તે અનાભોગ અથ અત્યંત વિસ્મૃતિ. તેના વડે, આ અનાભોગને છોડીને. તથા સહસા કરવું તે સહસાકાર થતુ અતિ પ્રવૃત્તિના યોગથી અનિવર્તન, અચાનક. તેને છોડીને. ઉક્ત બે આગાર છોડીને હું વોસિરાવું છે - ત્યાગ કરું છું. આ પદાર્થ કહ્યો પદ વિગ્રહ તો સમાસવાળા પદ વિષયનો છે, તેથી કવચિત થાય છે, સર્વત્ર થતો નથી. તે યથાસંભવ પ્રદર્શિત જ છે. - ચાલના અને પ્રત્યવસ્થાન નિતિકાર પોતે જ દર્શાવશે. o હવે સૂત્ર પર્શિકા નિયુક્તિ અહીં જ નિરૂપતા કહે છે - * નિયુક્તિ-૧૫૮૬,૧૫૮૭-વિવેચન : કશન - મંડક, ઓદન આદિ, પાન-દ્રાક્ષ પાનાદિ, ખાદિમ-કુળાદિ તથા સ્વાદિમગોળ, તાંબુલ, સોપારી આદિ. આ આહાર વિધિ ચાર ભેદે હોય છે, તેમ જાણવું. એ ગાથાર્થ છે. 204 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે સિદ્ધાંતની પરિભાષાથી શબ્દાર્થ નિરૂપણ કરે છે - (1) માગુ * શીધ, સુધા - ભુખને શમન કરે છે માટે અશન. (2) પ્રાણોનેઈન્દ્રિયાદિ લક્ષણને ઉપકારમાં જે વર્તે છે માટે પાન. (3) શું - આકાશ, તે મુખના વિવર સમાન, તેમાં સમાય છે તે ખાદિમ. (4) સ્વાદિમ - આસ્વાદન કરે છે સોનું અથવા સંયમ ગુણોનું તેથી તે સ્વાદિમ. - x * x - પદાર્થ કહ્યો, પદવિગ્રહ આદિ કહેતા નથી. o હવે ચાલના કહે છે - * નિર્યુક્તિ-૧૫૮૮-વિવેચન : જે અનંતર કહેલાં પદાર્થની અપેક્ષાથી અશનાદિ છે, તે બધાં પણ આહાર ચતુર્વિધ આહાર જ છે. બધું અશન આહાર કહેવાય છે. એ રીતે બધું પણ પાન, બધું જ ખાદિમ, બધું પણ સ્વાદિમ આહાર કહેવાય છે. તેથી કહે છે - જેમ અશન - ભાત, રોટલો આદિ ભુખને શમાવે છે, તે પ્રમાણે જ પાનક-દ્રાક્ષ, ક્ષીર પાનાદિ, ખાદિમમાં પણ ફળ આદિ, સ્વાદિમમાં પણ તાંબુલ, સોપારી આદિ જાણવા. જેમ પાનક પ્રાણોના ઉપકારને માટે વર્તે છે, તેમ અશનાદિ પણ વર્તે છે, તથા ચારે પણ આકાશ માર્ક મુખના વિવરમાં સમાય છે. ત્યારે પણ સ્વાદ કરાય છે કે આસ્વાદાય છે, તેમાં કોઈ ભેદ નથી. તેથી આ ભેદો અયુક્ત છે, એમ ગાથાર્થ છે. આ ચાલના કહી, પ્રત્યવસ્થાન તો જો કે એ પ્રમાણે જ છે, તો પણ તુચાર્યવ પ્રાપ્ત થવા છતાં પણ રૂઢીચી, નીતિથી પ્રયોજન સંયમને ઉપકારક થાય છે. એ પ્રમાણે વિચારવું. અન્યથા જે દોષ લાગે તે જણાવે છે - * નિયુક્તિ-૧૫૮૯-વિવેચન : જો અશન જ સર્વ આહાર જાતને ગ્રહણ કરીએ, તો બાકીનાનો પરિભોગ ન કરીને પણ પાનક આદિના વર્જનમાં - ઉદકાદિના પરિત્યાગમાં બાકીના આહારભેદોની નિવૃત્તિ કરાયેલ થતી નથી. પછી શી હાનિ થાય ? બાકીના આહાર ભેદનો પરિત્યાગ થઈ જાય. -x- પ્રેક્ષાપૂર્વકારિતાથી ત્યાગનું પાલન એ જાય છે. તે અહીં સંભવે છે. તેથી અશન આદિ ચારે વિભક્ત જ છે. તેના એક ભાવમાં પણ તે-તે ભેદ પરિત્યાગમાં આ ઉત્પન્ન થાય જ છે. સત્ય છે ઉત્પન્ન થાય જ છે. તેનો જ દેશથી ત્યાગ અને તેનો જ નહીં. * * - અપરિણત શ્રાવકોને તેમ થતું નથી. તેથી સામાન્ય અને વિશેષ ભેદ નિરૂપણામાં સુખે સમજાય છે. સુખે શ્રદ્ધા થાય છે. - તથા - * નિયુક્તિ-૧૫૯૦-વિવેચન :અશન, પાનક, ખાદિમ અને સ્વાદિમ. એ પ્રમાણે પ્રરૂપણા કરતા-સામાન્ય