________________
૩૦ ૬/૭૨ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૮૧
ઉખલ, શિલાપુઝક, ઘંટી ઈત્યાદિ. સંયુ - અર્થ ક્રિયાકરણ યોગ્ય એવું તે અધિકરણ. આ સામાચારી છે - શ્રાવકે સંયુક્ત એવા ગાડા વગેરે ધારણ ન કરવા. એ પ્રમાણે વાસી, પરશુ આદિમાં જાણવું.
(૫) ઉપભોગ • પભિોગ અતિરેક - પૂર્વે વ્યાખ્યા કરેલ છે. અહીં પણ આ સામાચારી છે. ઉપભોગાતિરિક્ત - જો તૈલ, આમલકાદિ ઘણાં ગ્રહણ કરે છે. તેથી ઘણાં નાનકારક લોભથી આવે છે. બીજા ને નાન કરનારા પણ સ્નાન કરે છે. અહીં પોરા આદિ ગ્લાયનો વધ થાય છે. એ પ્રમાણે પુષ, તાંબુલ આદિમાં જાણવું. એ પ્રમાણે ન વર્તે.
શ્રાવકને ઉપભોગ સ્તાનમાં શો વિધિ છે ? ઘરે સ્નાન કરવાનું ન હોય ત્યારે તેલ, આમલક વડે મસ્તક ધોઈને પછી તળાવ આદિના કિનારે બેસીને અંજલિ વડે સ્નાન કરે. એ પ્રમાણે જે પુષ્પોમાં પુષ્પ કુંથુઆ છે, તેને પરિહરે.
સાતિયાર બીજે આણવતે કહ્યું, હવે શિક્ષાપદ વ્રતો કહે છે. તે ચાર ભેદે છે - સામાયિક, દેશાવકાસિક, પૌષધ, અતિથિ સંવિભાગ.
તેમાં પહેલું શિક્ષાપદ્ધત પ્રતિપાદન કરતાં કહે છે – • સૂત્ર-૭૩ થી ૭ -
સામાયિક એટલે સાવધયોગનું પરિવર્જન અને નિરવધ યોગનું પ્રતિસેવન. એમ શિક્ષા અધ્યયન બે પ્રકારે કહ્યું છે.
ઉપાd - સ્થિતિ, ગતિ, કષાય, બંધ અને વેદન આ પાંચ અતિક્રમણ વજીવા..
સામાયિક કરેલ હોય ત્યારે શ્રાવક શ્રમણ જેવો થાય છે. કારણે વારંવાર સામાયિક કરવી જોઈએ.
બધે જ ‘વિરતિ’ કહેવાઈ છે, ખરેખર બધે ‘વિરતિ’ હોતી નથી, તેથી સર્વવિરતિવાદી દેશ અને સર્વથી (સામાયિક) કહે છે.
સામાયિક વ્રતધારી શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ. તે આ પ્રમાણે - મનોgueiધાન, વચનguણિધાન, કાયદુષિધન, સામાયિકમાં મૃતિ ન કરવી છે અને સામાયિક અનવસ્થિત કરવી છે.
• વિવેચન-૩૩ થી ૩૦ :
HH - રાગદ્વેષ રહિત જે સર્વ જીવોને આત્મવત્ જુએ છે તે. આ • લાભ કે પ્રાપ્તિ. સમનો આય સમાય. સમ જ પ્રતિક્ષણે પૂર્વ જ્ઞાન-દર્શનચરણ પયયિોથી નિરૂપમ સુખ હેતુ વડે ચિંતામણી કલ્પવૃક્ષની ઉપમા વડે યોજાય છે. તે જ સમયનું પ્રયોજન આ ક્રિયાઅનુષ્ઠાનનું છે. તે સામાયિક. સમાય જ સામાયિક.
વાઘ - ગહિંત, પાપ. અવધની સાથે તે સાવધ. યોગ - વ્યાપાર, કાયિક આદિ તેનું પરિવર્જન-પરિત્યાગ. કાળ અવધિ વડે જાણવો. તેમાં માગ સાવધયોગનું પરિવર્જન નથી પણ અપાપ વ્યાપાર આસેવન છે. તેથી કહે છે કે – નિરવધયોગનું પ્રતિસેવન કરવું. અહીં સાવધ યોગના ત્યાગ માફક નિરવધયોગ પ્રતિસેવનમાં પણ રોજ પ્રયત્ન
૧૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કરવો તે દર્શાવવા માટે ‘' શબ્દ છે. પરિવર્જન અને પ્રતિસેવન બંને ક્રિયાની તુચંતા બતાવે છે.
અહીં સામાચારી આ છે – શ્રાવકે કઈ રીતે સામાયિક કરવી જોઈએ ?
અહીં શ્રાવક બે ભેદે છે – ઋદ્ધિ પ્રાપ્ત અને ઋદ્ધિ ન પામેલા. તેમાં જે કદ્ધિ ન પામેલા શ્રાવક છે, તે ચૈત્યગૃહે કે સાધુ સમીપે કે ઘરે કે પૌષધશાળામાં
જ્યાં વિશ્રામ કરે કે નિવ્યપાર રહે, ત્યાં બધે સામાયિક કરે. ચાર સ્થાનોમાં નિયમથી કરવી જોઈએ - ચૈત્યગૃહે, સાધુ પાસે, પૌષધશાળે અથવા ઘેર આવશ્યક કરે છે.
તેમાં જો સાધુની પાસે કરે તો શો વિધિ છે? જો કોઈ પરભય ન હોય, જો કોઈ સાથે વિવાદ ન હોય, જેના સાથે આકર્ષ-વિકર્ષ ન હોય તેવા કોઈને ચિત્તમાં
ઘારે, અથવા અધમણ જોઈને ન ગ્રહે કે ન જાય. જે વ્યાપાર ન કરતો હોય તો ઘેર જ સામાયિક કરીને જાય.
કેવી રીતે જાય ? પાંચ સમિતિ, ગણ ગુપ્તિ, ઈર્યાદિ યુક્ત જેમ જેમ સાધુ જાય તેમ તથા ભાષામાં સાવધને પરિહરતો, એષણામાં ટેકું કે કાષ્ઠને પડિલેહી - પ્રમાઈ એ પ્રમાણે આદાન-નિક્ષેપમાં, પ્લેખ-મેલ આદિ ત્યાગ ન કરતો અથવા જતા પ્રતિલેખન અને પ્રમાર્જના કરે. જ્યાં રહે, ત્યાં પણ ગતિનિરોધ કરે છે. આ વિધિથી જઈને, કવિધ સાધુને નમસ્કાર કરીને પછી સામાયિક કરે.
"करेमि भंते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव साधू પખુલાસf=' એમ કહીને પછી –
ઈયપિરિકી પ્રતિક્રમે છે. પછી આલોચના કરીને આચાર્યાદિને સક્નિકના ક્રમે વાંદે છે. ફરી પણ ગુરુને વાંદીને પડિલેહણ કરીને બેસે, પૃચ્છા કરે કે ભણે.
એ પ્રમાણે ચેત્યોમાં પણ કરે. જો સ્વગૃહે, પૌષધશાળામાં કે આવાસકમાં કરે, તો ત્યારે ગમન હોતું નથી.
જે શ્રાવક ઋદ્ધિપ્રાપ્ત છે, તે સર્વઋદ્ધિથી આવે છે. તેનાથી લોકોમાં ઉત્સાહ વધે છે અને સુપરપના પરિગ્રહથી સાધુનો આદર વધે છે. જો તે સામાયિક કરીને આવે, તો હાથી - ધોડા આદિથી લોકોને અધિકરણ-હિંસા વર્તે છે, માટે તેમ ન કરે. કત સામાયિકથી બે પગ વડે જ જવું જોઈએ. તેથી તે પ્રમાણે સામાયિક ન કરે. સાધુ સમીપે જ કરે છે.
જો તે શ્રાવક છે, તો કોઈ પણ ઉભો ન થાય. જો તે યથાભદ્રક છે, તો તેનો આદર થાઓ એમ કહેલ છે. ત્યારે પૂર્વે રાખેલ આસન અપાય. આચાર્ય પણ ઉભા થઈને રહે.
ત્યારપછી તે ઋદ્ધિ પ્રાપ્ત શ્રાવક સામાયિકને વિધિપૂર્વક કરે - તે આ પ્રમાણે - "करेमि भंते ! सामाइयं सावज्जं जोर्ग पच्चक्खामि दुविधं तिविधेण जाव नियम પ મુવીસ.''
એ પ્રમાણે સામાયિક કરીને, પ્રતિક્રમી, વાંદીને પૂછે છે. તે કદાચ સામાયિક કરતો મુગટ દૂર કરે, કુંડલો, નામ મુદ્રાને દૂર કરે, પુષ