________________
અધ્ય૦૪, નિ - ૧૨૪૦
૧09
૧૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3
(bs).
(PROOF-1)
આલોચનાદિથી કે અનુપયુક્ત સમ્યગુર્દષ્ટિ કે ઉપયુક્ત નિલવ આદિની ગહેણા. યાવતું અહીં પ્રશસ્ત ગહનો અધિકાર છે.
હવે શુદ્ધિ, શોધવું તે શુદ્ધિ અથતુ વિમલીકરણ. તે નામાદિ ભેદથી છ પ્રકારે, • નિયુક્તિ-૧૨૪૧-વિવેચન :
નામ અને સ્થાપના શુદ્ધિ સુગમ છે. દ્રવ્ય શુદ્ધિ - તાપસાદિની સ્વગુર પાસે લોયના અથવા અનુપયુક્ત સમદષ્ટિ કે ઉપયુક્ત વિહવની વા કે સુવણાંદિની જળ-ક્ષારાદિથી શુદ્ધિ. ગશુદ્ધિ જે ક્ષેત્રમાં કહેવાય કે કરાય અથવા થોઝના કુલિકાદિ શાસ્ત્રાદિ શાનું ઉદ્ધરણ. કાળ શુદ્ધિ - જ્યાં શુદ્ધિ કહેવાય કે કરાય અથવા શંકુ આદિ વડે કાળની શુદ્ધિ કરાય છે. ભાવશુદ્ધિ બે ભેદે • પ્રશસ્ત અને પશત. પ્રશસ્ત તે જ્ઞાનાદિની. પશસ્ત - અશુદ્ધ છતાં ક્રોધાદિનું વૈમરા આધાન અથવા ઔઘથી જ ઉપયુક્ત સમ્યગૃદૃષ્ટિની પ્રશસ્ત છે, તેનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પર્યાયતા સ્પષ્ટ છે.
એ રીતે આઠ પ્રતિક્રમણ - પયયો કહ્યા. હવે શિષ્યના અનુગ્રહને માટે પ્રતિકમણાદિ પદોના યથાકમે દષ્ટાંતો બતાવતા કહે છે.
• નિયુક્તિ-૧૨૪૨-વિવેચન :
(૧) માર્ગ, (૨) પ્રાસાદ, (૩) દુગ્ધકાય, (૪) વિષભોજન - તળાવ, (૫) બે કન્યા, (૬) પતિમારિકા (9) વસ્ત્ર અને (૮) અંગદ.
તેમાં પ્રતિકમણમાં માર્ગનું દષ્ટાંત છે - જેમ એક સજાએ નગર બહાર પ્રાસાદ કરવાની ઈચ્છાથી શોભન દિવસે સૂમો પાડ્યા, રક્ષકો નીમ્યા અને કહ્યું કે જે કોઈ અહીં પ્રવેશે તો તેને મારી નાંખવો. પણ જો તે જ પગે પાછો ચાલતો સરકી જાય, તો તેને છોડી દેવો. પછી તે રક્ષકોના વ્યાક્ષિપ્ત ચિત્ત કાળહત બે ગામડીયા પુરુષો તેમાં પ્રવેશ્યા. તે બંને બહુ દૂર ગયા ન હતા, તેમને રક્ષકોએ જોયા. ખણ વડે પકડીને ખેંચ્યા.
તે બંનેને કહ્યું - રે દાસો! ચાહીં કેમ પ્રવેશ્યા? તે બંનેમાં એક કાકધૃષ્ટ બોલ્યો - આમાં શો દોષ છે એમ બોલી આમ-તેમ દોડવા લાગ્યો. તેને ત્યાંજ રક્ષકોમો મારી નાંખ્યો. બીજો કર્યો અને ત્યાં જ બંને પગે ઉભો રહીને બોલ્યો - હે સ્વામી! હું અજાણતા જ પ્રવેશ્યો છું મને મારશો નહીં તમે જેમ કહો તેમ હું કસ્વા તૈયાર છું. તેઓ બોલ્યો - જો કોઈ કમણ કર્યો. વિના તે જ પગે પાછા સરકી જાય, તો મૂકી દેવાય છે.
તે ડરીને પરમ પ્રયત્નથી તે જ પગલે પાછો ફરી ગયો. તેને છોડી દેવાયો. તે આ લોકના ભોગોનો ભાગી થયો. બીજો ભ્રષ્ટ થયો. આ દ્રવ્ય પ્રતિક્રમણ કહ્યું. ભાવમાં દૃષ્ટાંતનો ઉપનય કહે છે –
સાના સ્થાને તીર્થકર છે. પ્રાસાદને સ્થાને સંયમની રક્ષા કરવી જોઈએ તે આજ્ઞા છે, તે ગામડીયાના સ્થાને એક સાધુએ આજ્ઞાને અતિક્રમી. તે રાગ-દ્વેષ રક્ષકો વડે હણાયો. લાંબા કાળ સુધી તે સંસારમાં જન્મ મરણોને પ્રાપ્ત કરશે અને જે કોઈપણ રીતે પ્રમાદથી સંયમને પામ્યા છે, પછી તેમાંથી પ્રતિ નિવૃત્ત થઈને ફરી તેમ ન કરવા વડે પ્રતિક્રમણ કરે છે, તે નિવણના ભાગી થાય છે.
આ પ્રતિક્રમણમાં માર્ગનું દૃષ્ટાંત કહ્યું.
(૨) હવે પ્રતિયાણામાં પ્રાસાદનું દૃષ્ટાંત કહે છે - એક નગરમાં ધનસમૃદ્ધ વણિક હતો. તેને હમણાંનો બનાવેલ રનનો ભરેલો પ્રાસાદ હતો. તે તેની પત્નીને પ્રાસાદ સોંપીને દિગુયાને માટે ગયો. તેણી શરીરમાં આસક્ત હતી, મંડળ-પ્રસાધનાદિમાં રોકાયેલી
રહેતી, તે પ્રાસાદનું અવલોકન કરતી ન હતી. તેથી તેનો એક ભાગ પડી ગયો. તેણી વિચારે છે - આનું હું શું કરીશ? અન્ય કોઈ દિવસે પીપળાનો છોડ થયો, પડી ગયો. હવે આવું શું કરીશ એમ વિચારી છોડ ન કાઢ્યો. તેના વધવાથી પ્રાસાદ ભાંગી ગયો.
તે વણિક પાછો આવ્યો. નાશ પામેલો પ્રાસાદ જોયો. તેણીને ઘરની બહાર કાઢી મૂડી. બીજે પ્રાસાદ કરાવ્યો. બીજી પબી લાવ્યો અને કહ્યું - જો આ પ્રાસાદ વિનાશ પામશે ત્યારે તને નહીં છોડું એમ કહીને દિગ્ગયાગાને માટે ગયો. તેણી પણ તે પ્રાસાદને સવંદરથી ત્રણ સંધ્યાએ અવલોકે છે. જે કંઈ તેમાં કાષ્ઠકર્મ, લેયકર્મ, ચિત્રકમ રાજ્યાદિમાં જોતી તેને કંઈક આપી, લાવીને પ્રાસાદમાં ગોઠવતી. તેથી તે પ્રાસાદ તેવો જ રહ્યો.
- વણિકે આવીને જોયું. ખુશ થઈને ચાખા ઘરની સ્વામિની બનાવી. વિપુલ ભોગ સમુખ થયા. જ્યારે પૂર્વેની અશન, વસ્ત્રાદિ રહિત અત્યંત દુ:ખી થઈ. આ દ્રવ્ય પરિચરણા. ભાવમાં દટાંત ઉપનય કહે છે.
વણિક સ્થાનીય આચાર્ય, પ્રાસાદને સ્થાને સંયમ, પતિવરવું તે અાજ્ઞા છે. એક સાધુ વડે સાતા સૌની બહુલતાથી પ્રતિવરણ ન કર્યું. તે વણિકની પત્ની માફક સંસારમાં દુઃખનું ભાજન થઈ. જેણે પ્રતિવરણ વડે અજ્ઞાત સંયમ પ્રાસાદ ધર્યો, તે નિવણિ સુખ ભાગી થયો.
(3) હવે પ્રતિકરણામાં દુષ્પકાયનું દૃષ્ટાંત કહે છે - દુષ્પકાય નામે દુગ્ધઘટકનો કાપોતીનો એક કુળપુત્ર, તેની બે બહેનો કોઈ ગામમાં રહેતા હતા. તેને પુત્રી જન્મી. તે બંને બહેનોને પુત્રો થયા. બંને વય પ્રાપ્ત થતાં, તે બંને પણ બહેનો એક સાથે જ તેને વાવવા આવી.
તે બોલ્યો કે બંને અર્થી છે, બે માંથી કોને પ્રિય કરું ? તેણે બંને બહેનોને કહ્યું જઈને પુત્રોને મોકલ, જે ખેદજ્ઞ હશે, તેને મારી પુત્રી આપીશ. તેણે તે બંને યુવાનોને ઘડા આપ્યા, કહ્યું કે ગોકુળ જઈને દુધ લઈ આવો. તેને બંને કાપોતી [કાવડ લઈને ગયા. તે બંને દુધના ઘડા ભરી કાવડ લઈને પ્રતિનિવૃત્ત થયા [પાછા ફર્યો ત્યાં બે માર્ગો હતા – (૧) ફરીને જતો હતો તે સમ હતો. (૨) કાજુક હતો, પણ વિષમ ઠુંઠા, કાંટાદિની બદ્ધતાવાળો હતો.
બે માંથી એક પુત્ર બાજુ માર્ગે ચાલ્યો, તેના અથડાવાથી એક ઘડો ભાંગી ગયા, તેના પડવાથી બીજો પણ ભાંગ્યો. તે ખાલી હાથે પાછો ફર્યો. મામાની પાસે આવ્યો. બીજી બહેનનો પુત્ર સમ માર્ગથી ધીમે ધીમે આવ્યો. તેથી દુધની કાવડને અક્ષત લાવી શક્યો. તેના પ્રતિ કુળપુત્ર ખુશ થયો. બીજાને કહ્યું કે – મેં કહેલ ન હતું કે કોણ જલ્દી કે મોડો આવશે, મેં માત્ર એમ કહેલું કે દુધ લઈને આવવું. જે દુધ લાવ્યો, તેને પોતાની પુત્રી પરણાવી. બીજા ભાણેજને કાઢી મૂક્યો. છ દ્રવ્ય પરિણાં કહી.
ભાવ પરિહરણામાં આ દષ્ટાંતનો ઉપનય કહે છે – કુળપુત્રના સ્થાને તીર્થંકરની જ્ઞા, દુધના સ્થાને ચાસ્ત્રિની અવિરાધના અને કન્યાના સ્થાને સિદ્ધિની પ્રાપ્તિ છે. ગોકુળ સ્થાને માનવભવ, ચાસ્ટિામાં ઋજુમાર્ગ જિનકલ્પિકોનો છે, તે ભગવંતો સંઘયણ અને ધૃતિ સંપન્ન હોય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આપત્તિમાં વિષમતામાં પણ ઉત્સર્ગથી ચાલે છે. વક એ સ્થવિરકલ્પીનો માર્ગ છે. તે ઉત્સર્ગ અને અપવાદયુક્ત છે. વિષમ છે જે અયોગ્ય એવો જિનકલ્પના માનિ સ્વીકારે છે, તે દુધના ઘડાના સ્થાને રહેલ ચા»િ વિરાધીને કન્યા સ્થાને રહેલ સિદ્ધિના ભાગી ન થાય. જે વળી ગીતાર્થ દ્રવ્યોગ-કાળ
Book33AL
rajsaheb Adhay E:\Mahar