________________
અધ્ય ૪, નિ - ૧૨૩૧
અશુભયોગની નિવૃત્તિ છે. વર્તમાન વિષય તે સંવર દ્વારથી અશુભયોગની નિવૃત્તિ છે. ભાવિકાળ વિષયક તે પ્રત્યાખ્યાન દ્વારથી અશુભ યોગની નિવૃત્તિ જ છે. તેમાં દોષ નથી. હવે પ્રતિક્રામકનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં કહે છે - • નિયુક્તિ-૧૨૩૨-વિવેચન :
જીવો જ અશુભ પાપકર્મ યોગના પ્રતિક્રામક છે - અહીં પ્રતિક્રમે છે તે પ્રતિક્રામક. જો કે બધાં જીવો પ્રતિક્રામક નથી પરંતુ સમ્યગ્રંષ્ટિરૂપયુક્ત જીવો પ્રતિક્રામક છે. કોના પ્રતિક્રામક છે ? અશુભ કે અશોભન એવા પાપકર્મ વ્યાપારના.
પ્રશ્ન - પાપકર્મ યોગ અશુભ જ હોય. પછી અશુભ વિશેષણ શા માટે? ના, તેમ નથી. સ્વરૂપના અન્વાખ્યાન માટે છે. ધ્યાન અને પ્રશસ્ત યોગોને આશ્રીને પ્રતિક્રમતા નથી. પણ તેને સેવે છે. અહીં મનોયોગના પ્રાધાન્યને જણાવવાને ધ્યાનનું પૃથક્ ગ્રહણ છે. પ્રશસ્ત યોગના ઉપાદાનથી ધ્યાન પણ ધર્મ અને શુક્લ ભેદે પ્રશસ્ત જાણવું.
પ્રશ્ન - પ્રતિક્રમણને છોડીને પહેલાં પ્રતિક્રામક કેમ કહ્યું? પ્રતિક્રામકની અલ્પ વક્તવ્યતા છે અને કર્તાને અધીનપણે ક્રિયા છે, માટે પહેલાં કહ્યું તેમાં દોષ નથી. - x - X - પ્રતિક્રામક કહ્યો. હવે પ્રતિક્રમણનો અવસર છે. તે શબ્દના પર્યાયો વડે તેની વ્યાખ્યા કરે છે –
૧૦૫
• નિયુક્તિ-૧૨૩૩-વિવેચન :
પ્રતિક્રમણ, પ્રતિયરણ, પરિહરણ, વારણ, નિવૃત્તિ, નિંદા, ગર્હા અને શોધિ એ પ્રતિક્રમણના આઠ પર્યાયો કહ્યા. –– પ્રતિક્રમણનું તત્ત્વથી નિરૂપણ કર્યું, હવે ભેદથી નિરૂપે છે. તે નામાદિ ભેદે છે –
• નિયુક્તિ-૧૨૩૪-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ ભેદે પ્રતિક્રમણનો નિોપો થાય છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય પ્રતિક્રમણ અનુપયુક્ત સમ્યક્દષ્ટિનું લબ્યાદિ નિમિત્તે અથવા ઉપયુક્ત કે નિહવનું પુસ્તકાદિમાં રહેલ પ્રતિક્રમણ છે. ક્ષેત્રપ્રતિક્રમણ જે ક્ષેત્રમાં વર્ણવાય કે કરાય તે - ૪ - કાળ પ્રતિક્રમણ બે ભેદે છે - ધ્રુવ અને અધ્રુવ. તેમાં ધ્રુવ તે ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના
તીર્થમાં અપરાધ હોય કે ન હોય તો પણ ઉભયકાળે કરાય તે અને મધ્યના તીર્થંકરના તીર્થોમાં અધ્રુવ - કારણે કરાય તે. ભાવ પ્રતિક્રમણ બે ભેદે છે આદિનું અને પ્રશસ્ત તે સમ્યકત્વાદિનું અથવા ઓધથી જ ઉપયુક્ત સમ્યગ્રંષ્ટિનું, પ્રશસ્તનો અહીં અધિકાર છે.
– પ્રશસ્ત અને પ્રશસ્ત. પ્રશસ્ત તે મિથ્યાત્વ
પ્રતિયરણા - પ્રતિ પ્રતિ તે અર્થોમાં ગમન, તે-તે આસેવના પ્રકારથી પ્રતિયરણા. તે છ ભેદે છે. તેથી કહે છે –
• નિયુક્તિ-૧૨૩૫-વિવેચન :
નામ અને સ્થાપના પ્રતિયરણા સુગમ છે. દ્રવ્ય પ્રતિયરણા અનુપયુક્ત સભ્યષ્ટિનું તે અર્થોમાં આયરણીય-ગમન, અથવા ઉપયુક્ત કે નિહવનું લઘ્વાદિ નિમિત્તે હોય તે. જ્યાં પ્રતિયરણા વ્યાખ્યાન થાય કે પ્રતિયરણા કરાય તે. જે કાળમાં પ્રતિયરણા થાય તે કાળથી પ્રતિયરણા અને ભાવ પ્રતિયરણા પ્રશસ્ત અને પ્રશસ્ત ભેદે છે. અપ્રશસ્તા-મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ પ્રતિયરણા અને પ્રશસ્ત તે સમ્યગ્દર્શન,
(eg)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૧૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
જ્ઞાન, ચારિત્ર પ્રતિયરણા ઈત્યાદિ પૂર્વવત્.
શુભયોગમાં પ્રવર્તન તે પ્રતિક્રમણ. પ્રતિયરણા પણ તેમજ છે. હવે પરિહરણા એટલે સર્વ પ્રકારથી વર્જના. તે આઠ ભેદે છે –
• નિયુક્તિ-૧૨૩૬-વિવેચન :
(૧) નામ, (૨) સ્થાપના સુગમ છે. (૩) દ્રવ્ય પરિહરણા હેય વિષય આશ્રિત છે. - ૪ - (૪) પરિહાર પરિહરણા - લૌકિક અને લોકોત્તર ભેદે છે. - x - (૫) વર્ષના પરિહરણા લૌકિક અને લોકોત્તર ભેદે છે, લૌકિકમાં ઈત્વર અને યાવત્કથિકા - X - લોકોત્તરમાં ઈત્વર - શય્યાતરપિંડાદિ પરિહરણા અને યાવત્કથિકા તે રાજપિંડાદિ પરિહરણા. (૬) પરિય પરિહરણા - પર્વત કે નદીનો પરિરય પરિહરવો તે. (૩) અનુગ્રહ પરિહરણા (૮) ભાવ પરિહરણા - પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત તે જ્ઞાનાદિ પરિહરણા અને પ્રશસ્ત તે ક્રોધાદિ પરિહરણા અથવા ઔધથી ઉપયુક્ત સમ્યગ્દૃષ્ટિનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પર્યાયતા એ છે કે – પ્રતિક્રમણ પણ અશુભ યોગ
પરિહારથી જ હોય.
-
વારણા - વાવું, નિષેધ. તે નામાદિ ભેદથી છ પ્રકારે – • નિયુક્તિ-૧૨૩૩-વિવેચન :
નામ અને સ્થાપના વારણા સુગમ છે. દ્રવ્ય વારણા - તાપસ આદિના હળખેડ આદિ પરિભોગ નિદુધ અથવા અનુપયુક્ત સમ્યસૃષ્ટિને દેશના ઈત્યાદિ - ૪ - ક્ષેત્ર
વારણા - જે ક્ષેત્રમાં વર્ણવાય કે કરાય તે અથવા અનાર્યક્ષેત્ર. કાળ વારણા - જે કાળમાં વર્ણવાય કે કરાય તે અથવા વિકાલાદિમાં કે વર્ષામાં વિહારનો નિષેધ. ભાવ વારણા બે ભેદે છે - પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રશસ્ત તે પ્રમાદવારણા, પ્રશસ્ત તે સંયમ આદિ વારણા અથવા ઓઘથી ઉપયુક્ત સમ્યગ્દષ્ટિના. તેનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પર્યાયતા પ્રગટ જ છે.
હવે નિવૃત્તિ કહે છે. નિવર્તવું તે નિવૃત્તિ છ ભેદે કહે છે –
• નિયુક્તિ-૧૨૩૮-વિવેચન :
નામ અને સ્થાપના નિવૃત્તિ સુગમ છે. શેષ થન વારણા માફક સ્વબુદ્ધિથી કહેવું. યાવત્ પ્રશસ્ત ભાવ નિવૃત્તિનો અહીં અધિકાર છે.
હવે નિંદા - તેમાં નિંદવું તે નિંદા, આત્માની આમે જ પોતાના આત્માની કુત્સા કરવી. તે નામાદિ ભેદે છ પ્રકારે છે -
• નિયુક્તિ-૧૨૩૯-વિવેચન :
નામ અને સ્થાપના નિંદા સુગમ છે. દ્રવ્યાદિ નિંદાનું કથન ‘વારણા’ માફક જ છે. ભાવનિંદા આ રીતે - પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદે. પ્રશસ્ત તે સંયમાદિ આયરણ વિષયક અને પ્રશસ્ત તે અસંયમાદિ આયરણ વિષયક. જેમકે – અરેરે ! મેં ખોટું કર્યું, ખોટું કરાવ્યું, ખોટાની અનુમતિ આપી, વનદવથી જેમ વૃક્ષનું પોલાણ બળે તેમ મારું અંતર આ દુષ્કૃત્યથી બળી રહેલ છે. શેષ પૂર્વવત્.
હવે 'ગહીં' ગહણા તે ગર્ભ - પર સાક્ષીએ પોતાની કુત્સા. તે પણ નામાદિ
ભેદથી છ પ્રકારે જ છે. તેથી કહે છે –
• નિયુક્તિ-૧૨૪૦-વિવેચન :
નામ અને સ્થાપના ગાં સુગમ છે. દ્રવ્ય ગહીં-તાપસાદિની જ સ્વ ગુરુ