________________
અધ્ય૩, નિ - ૧૨૨૨
૧૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
નિયુક્તિ-૧૨૨૩-વિવેચન :
અવ્યાબાધ બે ભેદેo ઈત્યાદિ પૂર્વે વૃત્તિમાં કહેવાઈ ગયું છે. અપરાધ ખામણા પણ સવિસ્તાર વિભાષા કહેવી. એ પ્રમાણે બાકીના પદોમાં નિક્ષેપાદિ કહેવા. આ સૂત્રમાં પ્રાયઃ વેદમાનની વિધિ કહી. નિયુક્તિકારે પણ તેની જ વ્યાખ્યા કરી.
હવે વંધગત [વંદન પામનારો]ની વિધિ જણાવતા કહે છે – • નિયુક્તિ-૧૨૨૪-વિવેચન :
છંદેણ, અણુજાણામિ, તહત્તિ, તમને પણ વર્તે છે, એ પ્રમાણે હું પણ તને ખમાવું છું, આ બધાં વંદન યોગ્યના વયનો છે.
વિષય વિભાગ તો પદાર્થ નિરૂપણામાં નિર્દેશેલ જ છે. • નિયુક્તિ-૧૨૨૫-વિવેચન :
વંદન યોગ્ય વડે એ પ્રમાણે પ્રતિવચનો કહેવાવા જોઈએ. ૩પ શાદના જ-કાર અર્થપણાથી શ્રદ્ધયાદિ ગૌરવ રહિતતાથી, કષાય રહિત શુદ્ધ હૃદયથી, વંદન કરના સંવેગ જમાવે તેવા, અહીં સંવેગ - એટલે શરીરાદિનો પૃથભાવ અથવા મોક્ષની ઉત્સુકતા.
આ પ્રમાણે સૂત્ર સ્પર્શ નિયુક્તિથી સૂગની વ્યાખ્યા કહી. પદાર્થ અને પદ વિગ્રહ કહ્યો. ધે ‘ચાલના' કહે છે –
• નિયુક્તિ૧૨૨૬-વિવેચન :
અહીં આવ7, વશ્ચિકી અાદિમાં યુગપતુ-એક સાથે કાયા અને વયોનો વ્યાપાર કહેલ છે. તેમ હોય તો યુગપતુ બે કિયાનો પ્રસંગ આવે. પરંતુ બંને કિયા એક સાથે નિષેધેલ છે, કેમકે બે ઉપયોગનો એક સાથે અભાવ છે. તેથી આ વ્યાપાર અયુક્ત છે. તેથી સૂત્ર બોલીને કાય વ્યાપાર જ કરવો જોઈએ, તેથી કહે છે –
• નિર્યુક્તિ-૧૨૨૩-વિવેચન :
અહીં ભિન્ન-ભિન્ન વસ્તુ વિષયમાં બે ક્રિયાનો નિષેધ છે. યુગપતું જ સૂઝ અને અર્થ કહોતો નય આદિ ગોયર અટન કરે છે. તેમાં ઉત્પામાં જ્યારે ઉપયુક્ત હોય ત્યારે અટનમાં ન હોય અને અટનમાં હોય ત્યારે ઉપેક્ષામાં ઉપયોગ ન હોય, કેમકે કાળની સૂક્ષ્મતા છે. વિલક્ષણવિષયા ત્રણે યોગની ક્રિયા પણ અવિરુદ્ધ છે. જેમ કહેલ છે કે – મંગિક શ્રુતને ગણતો ત્રણે પણ યોગમાં વર્તે છે. પ્રત્યવસ્થાન કહ્યું.
• નિયુક્તિ-૧૨૨૮,૧૨૨૯-વિવેચન :
શિષ્ય પહેલા પ્રવેશમાં વાંદવાને માટે વરિયકીથી પ્રતિકમી, બીજા પ્રવેશમાં ફરી વાંદે છે. શું ચાલના છે અથવા જેમ દૂત રાજાને નમીને કાર્યનું નિવેદન કરે, પછી, વિસર્જિત કરાયા પછી વાંદીને જાય એ પ્રમાણે જ સાધુઓ પણ બિ વાંદણામાં કરે છે.]
• નિયુક્તિ-૧૨૩૦-વિવેચન :
અનંતર કહેલ કૃતિકર્મ-વંદન વિધિને યોજીને ચરણકરણમાં ઉપયુક્ત થયેલા સાધુઓ ઘણાં ભવમાં ઉપાર્જિત અને સંચિત કમોં ખપાવે છે. કેટલાં ખપાવે ? અનંત. અનુગમ કહ્યો. નયો સામાયિક નિયુક્તિવતુ.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
E:Maharajsaheb\Adhayan-33\Book33AL.
છું અધ્યયન-૪-“પ્રતિક્રમણ છે
– X - X - X - X - X - X - X – વંદન અધ્યયનની વ્યાખ્યા કરી. હવે પ્રતિકમણનો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં અહંદુ ઉપદિષ્ટ સામાયિક ગુણવાળાને જ વંદન પ્રતિપત્તિ કરવી એવું પ્રતિપાદિત કર્યું. અહીં વળી તેમ ન કરનાર આદિથી
ખલિતની જ નિંદા જણાવે છે અથવા વંદન અધ્યયનમાં કૃતિકર્મરૂપ સાધુ ભકિતને તત્વથી કર્મક્ષય કહ્યો. જેમકે – વિનય ઉપચાર, માનનું ભંજન, ગુરુજનની પૂજા, તીર્થકરની આજ્ઞા, ધૃતધર્મનું આરાધન અને પ્રક્રિયા થાય છે.
પ્રતિક્રમણ અધ્યયનમાં મિથ્યાત્વ આદિ પ્રતિક્રમણ દ્વારથી કર્મનિદાન નિષેદ બતાવે છે. કહેશે કે - “મિથ્યાત્વનું પ્રતિકમણ તેમજ અસંયમમાં પણ પ્રતિકમણ, કષાયોનું પ્રતિક્રમણ અને પ્રશસ્ત ચોગોનું પણ પ્રતિક્રમણ અથવા સામાયિકમાં ચારિત્રનું વર્ણન કર્યું. ચતુર્વિશતિ સ્તવમાં અરહંતોની ગુણ સ્તુતિ કરી, તે દર્શનજ્ઞાનરૂપ છે. એ પ્રમાણે આ ત્રણેથી યુક્ત છે. આ વિતા આસેવનના આલોક કે પરલોકના અપાયો દૂર કરવા ગુરુને નિવેદન કરવું જોઈએ અને તે વંદના પૂર્વક થાય તે આનાથી અનંતર અધ્યયનમાં બતાવ્યું. અહીં તે નિવેદન કરીને પછી શુભ સ્થાનોમાં જ પ્રતીપક્રમણનું આસેવન કરવું તે બતાવે છે. આ રીતે આના દ્વારા અનેકw સંબંધથી આવેલ આ પ્રતિક્રમણ અધ્યયનના ચાર અનયોગ દ્વારા યતિ સહિત કહેવા જોઈએ.
- તેમાં નામ નિષજ્ઞ નિોપમાં પ્રતિક્રમણ અધ્યયન છે. તેમાં પ્રતિક્રમણને નિરૂપે છે. પ્રતિ - એ આ ઉપર્ણ છે. તે પ્રતિપાધ અર્થમાં વર્તે છે. પ્રતીપ કે પ્રતિકૂળ ક્રમણ ગમન તે પ્રતિક્રમણ. અહીં એમ કહે છે કે – શુભ યોગોમાંથી અશુભ યોગમાં ગયેલાનું શુભમાં જ પાછું કે પ્રતિકૂળ જે ક્રમણ તે પ્રતિક્રમણ. કહ્યું છે કે – સ્વસ્થાનથી જે પરસ્થાને પ્રમાદના વશચી ગયેલનું કરી ત્યાં જ ગમન તે પ્રતિક્રમણ કહેવાય. અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદયિક ભાવને વશ ગયેલને ત્યાં જ તે જ અર્થે પ્રતિકૂળ જઈને મરવું તે. અથવા પ્રતિ પ્રતિ ક્રમણ તે પ્રતિક્રમણ અતિ શુભ યોગોમાં પ્રતિ પ્રતિ વર્તવું તે. કહ્યું છે - મોક્ષ ફળ દેનારા શુભ યોગોમાં પ્રતિ પ્રતિ વર્તન, જે નિઃશલ્યનો ચન તેને પ્રતિક્રમણ જાણવું - ૪ -
• નિયુક્તિ-૧૨૩૧-વિવેચન :
પ્રતિકમણ, પ્રતિકમક અને પ્રતિકમિત્ર છે અનકમે ત્રણે અતીત, વર્તમાન અને અનાગત કાળમાં હોય છે. તેમાં પ્રતિકમણ શબ્દ પૂર્વે કહ્યો. પ્રતિકમે છે તે પ્રતિક્રમક, પ્રતિકાંતવ્ય-તે અશુભ યોગરૂપ કર્મ. - X - પ્રતિકમણાદિ મણ કાળમાં યોજવી.
શંકા - પ્રતિકમણ એ અતીત વિષયક છે. કહ્યું છે – અતીતનું પ્રતિકમણ કરું છે, વર્તમાનને સંવરુ છું અને ભાવિને પચ્ચકખું છું, તો ત્રણ કાળમાં કઈ રીતે અહીં યોર્યું ? [સમાધાન પ્રતિકમણ શબ્દ જ અહીં અશુભયોગ નિવૃત્તિ માઝની અર્થમાં સામાન્યથી ગ્રહણ કરેલ છે. તેમ હોવાથી અતીત વિષય પ્રતિકમણ નિંઘ દ્વારથી